________________
११६९
अनेकान्तजयपताका
(પષ્ટ:
–૭૪ (२१) कृतनाशाकृताभ्यागमप्रसङ्गोऽप्यत्रानवकाश एव, क्षणभेदेऽपि उपादानोपादेयभावेनैकस्यामेव सन्ततौ आहितसामर्थ्यस्य कर्मणः फलदानात्, अतो य एव सन्तानः
.... ચાહ્યા છે....... निबन्धनत्वेन इति ॥
कृतनाशाकृताभ्यागमप्रसङ्गोऽप्यत्र-विशिष्टकार्यकारणभावपक्षे अनवकाश एव । कथमित्याह-क्षणभेदेऽपि सति उपादानोपादेयभावेन, हेतुफलभावेनेत्यर्थः । एकस्यामेव सन्ततौ किमित्याह-आहितसामर्थ्यस्य कर्मणः प्रतीत्य भवनद्वारेण फलदानात् कारणात्, अतो
અનેકાંતરશ્મિ ... તેની જ્ઞાનપરંપરામાં આવે છે (અર્થાત્ પૂર્વ-પૂર્વના જ્ઞાનો ઉત્તરોત્તર જ્ઞાનોને વાસનાથી સંસ્કારિત કરે છે) અને એટલે જ તેને ભાવિમાં, તત્સદશ વસ્તુ જોવાથી સ્મરણ-પ્રત્યભિજ્ઞાન થાય છે.
આમ, ક્ષણિકમતે વિશિષ્ટ કાર્ય-કારણભાવને લઈને, ઈહલૌકિક સર્વવ્યવહાર સંગત જ છે. (૨) પારલૌકિક વ્યવહારસંગતિઃ
* કૃતનાશ-અકૃતાવ્યાગમ દોષનું નિવારણ (૨૧) તમે જે કૃતનાશ અને અકૃત-અભ્યાગમ નામનો દોષ આપ્યો હતો, તે દોષનો પણ, વિશિષ્ટ કાર્ય-કારણભાવ માની લેવાથી અવકાશ રહેતો નથી. તે આ પ્રમાણે –
- દરેક ક્ષણો જુદી જુદી હોવા છતાં પણ તે પૂર્વાપર ક્ષણોમાં ઉપાદાન-ઉપાદેયભાવ ( હેતુફળભાવ) રહેલો છે. (અર્થાત્ પૂર્વ-પૂર્વની ક્ષણ કારણ અને ઉત્તરોત્તરની ક્ષણ કાર્ય - આમ કાર્યકારણભાવ છે.)
અને આમ કાર્ય-કારણભાવ હોવાથી, સામર્થ્ય જેમાં અહિત કરાયું છે તે કર્મ, ઉત્તરોત્તર ક્ષણપરંપરાએ પોતાનું ફળ આપે છે જ... એટલે સામાન્યથી જે સંતાન કર્મનો કર્યા છે, તે જ સંતાન કર્મનો ભોક્તા છે.
ભાવાર્થ : (પ્રતીત્ય ભવનદારેT=ારનું પ્રતીત્વ વાર્થી ભવનદારેખ=) પૂર્વાપર ક્ષણોમાં કાર્યકારણભાવ છે. એટલે વ્યક્તિ તે પોતાની ઉત્તરક્ષણ ઉત્પન્ન કરે અને તેમાં કર્મનાં સામર્થ્યનું આધાન થાય... પછી તે ઉત્તરક્ષણ પણ પોતાની ઉત્તરક્ષણને ઉત્પન્ન કરે અને તેમાં પોતાના સામર્થ્યનું આધાન થાય... આમ, આગળ-આગળની ક્ષણોમાં પણ સમજવું (તે બધી ક્ષણો પણ પોતાના કારણને આશ્રયીને જ ઉત્પન્ન થાય છે અને એટલે તે કારણનું સામર્થ્ય પણ તેમાં અહિત થાય.) આમ, એક વ્યક્તિની જ્ઞાનપરંપરામાં, તે કર્મના સામર્થ્યનું આધાન થતું જાય છે અને ભવિષ્યમાં
• વિવરમ્ ... स्मरणादेस्तत् तथा तस्य भावः-तत्त्वं तेन ।।
૨. ‘ત્યાદ હિત' તિ ટુ-પટ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org