________________
अधिकार: )
व्याख्या-विवरण- विवेचनसमन्विता
१४३२
<
તો પણ, પોતાની સ્મૃતિ માટે અને પરહિત માટે મારા ક્ષયોપશમ - જ્ઞાનને અનુસારે મેં યત્કિંચિત્ વિવરણ કર્યું છે.. આ વિશે હું ચિત્તવિશુદ્ધિના કારણે વ્યાવૃત થયો છું, એટલે અપરાધને પામું નહીં. આ પ્રમાણે તપાગચ્છાચાર્ય શ્રીપ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજારૂપ સંવિગ્ન-ગીતાર્થગુરુપરંપરામાં થયેલા દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ.ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાના ચરણલવ મુનિ યશરત્નવિજયજી દ્વારા રચાયેલું અને વિદ્વન્દ્વરેણ્ય પ. પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. દ્વા૨ા સંશોધિત થયેલું, ‘અનેકાંતજયપતાકા' ગ્રંથ પરનું સટીક-સવિવરણ વિવેચનમય ‘અનેકાંતરશ્મિ’ નામનું ગુજરાતી વિવરણ દેવ-ગુરુકૃપાએ સાનંદ સંપૂર્ણ થયું.
॥ इति अनेकांतजयपताका समाप्ता ॥ ॥ शुभं भूयात् श्रमणसङ्घस्य ॥ ॥ કૃતિ ગમ્ ॥
* વિવર્ળમૂ *.
स्वस्य स्मृत्यै परहितकृते चात्मबोधानुरूपं मांगामागः परमहमिह व्यापृतश्चित्तशुद्धया ॥ इत्यनेकान्तजयपताकोद्द्योतटिप्पणकं समाप्तम् । प्रत्यक्षरगणनया टिप्पणकस्य मानं ग्रंथाग्रं १७६१।।
Jain Education International
ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்
ஸ்ஸ்ஸ்ஸ்
***
૧. ‘મામા: પમમિત્ત વ્યાવૃતશ્ચિત્ત॰' કૃતિ ઘ્ર-૨-પાઠ: । ૪. ‘૨૭૬૦' રૂતિ ચ-પાđ: ।
ஸ்ஸ்ஸ்ஸ்ஸ்ஸ்
3. મન્વાન્તા |
For Personal & Private Use Only
રૂ. ‘નળનાયાં' કૃતિ =-પાન: ।
www.jainelibrary.org