________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
११५२ तथाहि-प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सत्यात्मादिवस्तुनो ग्राह्यग्राहकभाव-स्मरण-प्रत्यभिज्ञानकुतूहलविरमणादि आविद्वदङ्गनादिप्रतीतमपि नोपपद्यते । (५) न हि ग्राह्यार्थतद्ग्राहकसंवेदनयोः कथञ्चिदपि तुल्यकालताऽभ्युपगम्यते, तयोर्हेतुफलभावाभ्युपगमात् । उक्तं च-"ग्राह्यतां विदुर्हेतुत्वमेव युक्तिज्ञा ज्ञानाकारार्पणक्षमम्" इति । एवं च सति
................................. व्याख्या ........................... तथाहि-प्रतिक्षणनिरन्वयनश्वरत्वे सति-प्रतिक्षणं सर्वथा निरनुवृत्तिनशनशीलत्वे सति आत्मादिवस्तुनो ग्राह्यग्राहकभावश्च स्मरणं च प्रत्यभिज्ञानं च कुतूहलविरमणादि चेति द्वन्द्वः, एतदाविद्वदङ्गनादिप्रतीतमपि नोपपद्यते-न घटते । न हीत्यादि । न यस्मात् ग्राह्यार्थ-तद्ग्राहकसंवेदनयोः कथञ्चिदपि तुल्यकालताऽभ्युपगम्यते परैः, तयोः-ग्राह्यार्थतद्ग्राहकसंवेदनयोर्हेतुफलभावाभ्युपगमात् । उक्तं च धर्मकीर्त्तिना ग्राह्यतां विदुरर्थस्य हेतुत्वमेव युक्तिज्ञाः-अनुमानादिविदः । किंविशिष्टं हेतुत्वमित्याह-ज्ञानाकारार्पणक्षममिति । एवं च
................... मनेतिरश्मि .................. સકલ લોકવ્યવહારનો વિલોપ થઈ જશે. તે આ પ્રમાણે – દરેક વસ્તુઓ ઉત્તરોત્તર ક્ષણમાં અનુવૃત્તિ विना, ते सर्वथा प्रतिक्षएना पाभे, तो तो मामा-हिना संधने सन थता (१) या4प्र भाव, (२) स्म२९, (3) अत्यत्मिशान, (४) कुतूहलविरमा... साह, विद्वानथी सईने अंगना સુધીના દરેક જીવોને પ્રતીતિસિદ્ધ બાબતો પણ સંગત થશે નહીં. (અર્થાત્ સર્વથા નશ્વરવાદમાં તો, પ્રતીતિસિદ્ધ સ્મરણાદિનું અસ્તિત્વ પણ વિલુપ્ત થશે.)
(५) वे 21२श्री, सर्वथा वाम -याभाव, स्म२९॥ भ न घटे? ते मश: ४९॥ छ -
ક્ષણિકવાદમાં ગ્રાહ્ય-ગ્રાહકભાવની અસંગતિ ને હે બૌદ્ધો ! તમે ગ્રાહ્ય-અર્થ અને ગ્રાહકસંવેદન આ બંનેની કથંચિત્ =કોઈક અપેક્ષાએ) પણ તુલ્યકાલતા માનતા નથી. તેનું કારણ એ કે, તમે તે બંનેને હેતુ-ફળ તરીકે સ્વીકાર્યા છે.
(આશય એ કે, ગ્રાહ્ય-અર્થ તે હેતુ છે અને તેના આધારે થનારું ગ્રાહકસંવેદન તે ફળ છે. આમ તમે ગ્રાહ્ય-ગ્રાહકને હેતુ-ફળ તરીકે સ્વીકાર્યા છે.)
આ વિશે ધર્મકીર્તિએ કહ્યું છે કે – “અનુમાનાદિને જાણનારા યુક્તિજ્ઞ પુરુષો, જ્ઞાનમાં પોતાને અનુરૂપ આકારનું અર્પણ કરવામાં
......विवरणम् ..
अथ मुक्तिवादे किञ्चिदवचूर्ण्यते- 1. ज्ञानाकारार्पणक्षममिति । ज्ञाने स्वाकारढौकनसहं हेतुत्वं युक्तिज्ञा विदुः ।।
१. धर्मकीर्तिना। २. 'ग्राह्यथैतद्' इति ङ-पाठः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org