________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१४१२
वस्तुतत्त्वे विरोधभाजि अस्य तदतद्वादिनो निष्कलङ्कमतिसमुत्प्रेक्षितसन्न्यायानुसारतः सर्वमेव प्रमाणप्रमेयादि प्रतिनियतं न घटते' इति एतदप्ययुक्तम्, अनेकान्तवादापरिज्ञानात्, प्रलापमात्रत्वात्, तज्ज्ञाने सत्यस्याप्रवृत्तेः, । (२६७) तत्र यत् तावदुक्तम्-'अनेकान्तवादिनो मानमपि न मानमेव' इत्यत्र सिद्धसाध्यता, विजातीयादिमानान्तरत्वेनामानत्वात्,
.......... व्याख्या ................. प्रमाणप्रमेयादि प्रतिनियतं न घटते इति एतदप्ययुक्तम्-अघटमानकम् । कथमित्याहअनेकान्तवादापरिज्ञानात्, अत एव प्रलापमात्रत्वात् तज्ज्ञाने सति-अनेकान्तवादपरिज्ञाने सति अस्य-प्रलापमात्रस्य अप्रवृत्तेः कारणात् । एतद्विशेषेणोपदर्शयन्नाह-तत्रेत्यादि । तत्र यत् तावदुक्तं मूलपूर्वपक्षे-अनेकान्तवादिनः-वादिनः, किमित्याह-मानमपि न मानमेवेत्यत्र सिद्धसाध्यता । कथमित्याह-विजातीयादिमानान्तरत्वेन प्रत्यक्षेऽधिकृतेऽनुमानमानान्तरत्वेन अमानत्वात् । 'आदि'शब्दात् सजातीयव्यक्त्यन्तरमानत्वपरिग्रहः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह
............ मनेतिरश्मि ......... प्रभाए।' ३५६सित थाय... मने गेनो मत तो मे थाय , ते अपेक्षा प्रभा॥ मास. ५९॥ बने... આ પ્રમાણે તો પ્રમાણ-પ્રમેયાદિ તમામ પદાર્થો તર્કઅતદાત્મક બનવાથી વિરોધને ભજનારા થશે ! તો આવા વસ્તુસ્વરૂપ વિશે તદ્અતવાદી (=સ્યાદ્વાદી) મતે, નિષ્કલંકમતિ-બૌદ્ધ સમુત્રેક્ષિત સશ્યાયના અનુસાર જે પ્રમાણ-પ્રમેયાદિ વ્યવસ્થા છે, તે પ્રતિનિયત ઘટે નહીં. અર્થાત્ સ્યાદ્વાદમતે એ તમામ પ્રતિનિયત વ્યવસ્થાઓનો વિલોપ થાય - આ બધી વાતો પણ અયુક્ત છે, કારણ કે તમને અનેકાંતવાદનું ખરું જ્ઞાન ન હોવાથી તમારી વાતો પ્રલાપરૂપ જણાઈ આવે છે.. જો હકીકતમાં અનેકાંતવાદનું જ્ઞાન હોય, તો આવો પ્રલાપ ન જ પ્રવર્તે.
(२६७) ॥ ४ वातने वे विशेषथा पता छ -
તે પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે - “અનેકાંતવાદીમતે પ્રમાણ પણ પ્રમાણ જ નથી, કથંચિત્ અપ્રમાણ પણ છે” – એ વાત તો સિદ્ધસાધ્ય જ છે. (અર્થાત્ જે અમે માન્યું છે, તે જ તમે સિદ્ધ કરી २६।। छो.)
પ્રશ્ન : શું તમે પ્રમાણને પ્રમાણ-અપ્રમાણ બંનેરૂપ કહો છો ? ઉત્તર હા, જુઓ – દરેક પ્રમાણ વિજાતીયાર્દિ પ્રમાણની અપેક્ષાએ અપ્રમાણરૂપ છે, એવું
ताथी पति
* माहिश थी सीताय भी प्रभा सभ४१. ६.त. धूमथी पनि-अनुमान, અનુમાનને સજાતીય છે.
१. पूर्वमुद्रिते 'विरोधाभाजि' इति पाठः, अत्र B-प्रतपाठः। २. ५९तमे पृष्ठे। ३. 'सति अस्य अनेका०' इति क-पाठः। ४. ५९तमे पृष्ठे ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org