________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
११५० कुतः कस्य वा दोषप्रहाणमिति कथ्यतामिदम् ॥
(३) स्यादेतत् परपरिकल्पिताविचलितैकस्वभावात्मापेक्षया तदनात्मकमभ्युपगम्यते, न पुनः प्रतिक्षणनश्वरात्मापेक्षयेति ।(४) एतदप्यसारम्, विकल्पानुपपत्तेः। तथाहि-तत् कथञ्चित् प्रतिक्षणनश्वरं स्यात् सर्वथा वा ? यदि कथञ्चिदर्हन्मतानुवाद एव ।
तत्परिज्ञानोत्तरकालभाविभावनाऽभावतः-एकान्तेनैव अनात्मकत्वादिवस्तुपरिज्ञानोत्तरकालभाविभावनाऽभावेन कुतः कस्य वा दोषप्रहाणं-रागादिप्रहाणमिति कथ्यतामिदम् ॥
स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे परपरिकल्पितश्चासौ अविचलितैकस्वभावश्चेति विग्रहः, एवम्भूतश्चासावात्मा च तदपेक्षया तत् वस्तु अनात्मकमभ्युपगम्यते, न पुनः प्रतिक्षणनश्वरात्मापेक्षयेति । एतदपि-परसम्मतमसारम् । कथमित्याह-विकल्पानुपपत्तेः । एनामेवाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । तत्-वस्तु कथञ्चित्-पर्यायापेक्षया
- અનેકાંતરશ્મિ ... અને તો વસ્તુને અનાત્મક રૂપે જાણ્યા પછી, વાસ્તવમાં તે વિશે (વિરાણી) ભાવનાઓ પણ નહીં થાય (એ ભાવનાઓ તો કથંચિત્ સાત્મક વસ્તુ વિશે જ સંભવિત છે.) રાગાદિ હાનિ તો તેવી ભાવના ભાવવાથી થતી હતી, પણ હવે તો તેવી ભાવના જ ન થાય. અને ભાવના વિના તો કોના થકી અથવા કોના દોષોનો ઘટાડો થશે? એ તમે કહો. (અર્થાતુ તમારા મતે રાગાદિ દોષોની હાનિ જ ઘટતી નથી.).
એટલે વસ્તુને એકાંતે અનાત્મક-આદિરૂપ માની શકાય નહીં, નહીંતર તો તમારા (એકાંત) મતમાં જ મોક્ષની અસંગતિ થશે.
- અનાત્મક માનવાનું તાત્પર્ય + નિરાસ - (૩) બૌદ્ધ: બીજાઓએ કલ્પેલું જે અવિચલિત એકસ્વભાવરૂપ સ્વરૂપ છે, તેની અપેક્ષાએ તે વસ્તુ અનાત્મક છે (વસ્તુ કાયમ માટે અવિચલિત-એકસ્વભાવવાળી નથી રહેતી. એટલે જ તે વસ્તુ, તેવા સ્વભાવની અપેક્ષાએ અનાત્મક કહેવાય છે. આ જ અમારું અનાત્મક માનવાનું તાત્પર્ય છે.)
બાકી પ્રતિક્ષણ નશ્વરસ્વભાવની અપેક્ષાએ તો તે વસ્તુ છે જ... એટલે તે સ્વભાવની અપેક્ષાએ તેને અનાત્મક ન કહેવાય. (તેને લઈને તો તેનું આત્મસ્વરૂપ નિયત જ છે.)
(૪) સ્યાદ્વાદી : તમારી આ વાત પણ અસાર જણાઈ આવે છે, કારણ કે અહીં પણ વિકલ્પો સંગત થતા નથી. તે આ પ્રમાણે -
- એકાંતક્ષણિકવાદનો વિકલ્પશઃ નિરાસ - તમે કહો છો કે, દરેક વસ્તુઓ પ્રતિક્ષણ નશ્વર (કવિનાશશીલ) છે. પણ અહીં અમારા
૨. ‘ઋત્વિતાવિવાનિતૈ' ત T-:
૨. પૂર્વમુદ્રિતે ‘ગવસ્તુ' ત્યાદ્ધપતિ:, મંત્ર H-પ્રતાનુસારે શુદ્ધિ:.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org