________________
(
જ
१३७३
अनेकान्तजयपताका च तत्तुच्छत्वविरोधात्, सर्वथैकस्वभावत्वेनास्यैव तत्त्वात्, अन्यथा तत्तद्भावासिद्धेः,
આ વ્યાડ્યિા ... त्मकत्वाच्चास्येति भावः । सोपाख्यत्वे च अभ्युपगम्यमाने वस्तुत्व इत्यर्थः । किमित्याहतत्तुच्छत्वविरोधात् तस्यैव-तावत्कालजननस्य तुच्छत्वविरोधात् । विरोधश्च सर्वथैकस्वभावत्वेन हेतुनाऽस्यैव-अधिकृतबोधमात्रस्य तत्त्वात्-तावत्कालाजननत्वात्। इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे तत्तद्भावासिद्धेः तस्य-अधिकृतबोधमात्रस्य तद्भावा
... અનેકાંતરશ્મિ ન હોય, તો તો તે વસ્તુરૂપ જ ન રહે, કારણ કે અજનક તો આકાશપુષ્પની જેમ અવસ્તુરૂપ જ હોય.) | (સોપાધ્યત્વે ઘ=) અને જો બુદ્ધજ્ઞાનને વસ્તુરૂપ માનો, તો તેના તુચ્છપણાનો વિરોધ થશે ! પરંપરાએ જ્ઞાનક્ષણને ઉત્પન્ન ન કરવું; એ તેનું તુચ્છપણું છે (અજનક તુચ્છ હોય એ નિયમ પ્રમાણે આ વાત સમજવી.) હવે બુદ્ધજ્ઞાન જો વસ્તુરૂપ હોય, તો તેમાં આ તુચ્છપણું ન ઘટે.
તેનું કારણ એ કે, બુદ્ધજ્ઞાન માત્ર એકસ્વભાવી હોવાથી, તે માત્ર પરંપરાએ અજનનરૂપ જ છે. જો તેને વસ્તુરૂપ માનવા જનસ્વભાવી માનો, તો એકસ્વભાવી એવા તેનો અજનનસ્વભાવ સિદ્ધ ન થાય.
| ભાવાર્થ : જે પદાર્થ કોઈ અર્થક્રિયા ન કરે, તે જ અજનક-તુચ્છ કહેવાય અને તો તે પદાર્થ વસ્તુ ન રહે, પણ તુચ્છ-અવસ્તુ થઈ જાય અને જો વસ્તુ હોય તો તે અર્થક્રિયારહિત=જનકત્વરહિત ન હોય... એટલે (૧) જો એ જનનસ્વભાવી હોય, તો હંમેશા તે જ્ઞાનક્ષણને ઉત્પન્ન કરનાર જ થાઓ, “અનંતરપણે જનક અને પરંપરાએ અજનક એવી ફોગટની કલ્પનાથી શું? અને (૨) જો તે અજનનસ્વભાવી હોય, તો તો તે પોતાની અનંતર જ્ઞાનક્ષણને પણ ઉત્પન્ન કરનાર નહીં બને.
એટલે સાર એ કે, એકસ્વભાવી બુદ્ધજ્ઞાનને પરંપરાએ અજનનસ્વભાવી જ માનવું જ પડશે ! (અન્યથા=) જો એને વસ્તુરૂપ માનવા જનનસ્વભાવી પણ કહો, તો તે એકસ્વભાવી હોવાથી તેનો અજનનસ્વભાવ ( પરંપરાએ જ્ઞાનક્ષણને ઉત્પન્ન ન કરવાનો સ્વભાવ) સિદ્ધ થાય નહીં.
વિવરમ્ 92. एकस्वभावत्वेन हेतुनेति । आनन्तर्येण जनकं परम्परया त्वजनकमिदं बुद्धज्ञानमित्येवंरूपं स्वभावद्वयं नास्त्येव, विज्ञानस्यैकस्वभावत्वादित्यर्थः । ततो यदि तज्जनकस्वभावं तदा सर्वदैव जनकमस्तु । किमनया जडत्वसूचिकया कल्पनया यदुतानन्तर्येण जनकं परम्परया त्वजनकत्वमिति ? अथाजनकस्वभावं तर्हि सर्वदैवावस्तु, तत् कथं कदाचिदपि जनकं स्यादिति ? ।।
૨. “નનઋત્વી' રૂતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org