________________
१३५३
अनेकान्तजयपताका
(૨૦૭) ૧ ચૈતવાત્મી-ના-ભવન-મન-ની--ધાન્યામિનાત્મमनित्यमशुचि दुःखमेव, अन्वयस्यैवात्मत्वात्, तस्य च व्यवस्थापितत्वात् । एवं नानित्यमेव, तदतादवस्थ्यात्, अन्यथा तदनुपपत्तेः। एवं नाशुच्येव, शुचिपरिणामभावात्,
વ્યાડ્યા . ___न चैतदित्यादि । न चैतदात्मा-ऽङ्गना-भवन-मणि-कनक-धन-धान्यादिकं वस्तु अनात्मकमनित्यमशुचि दुःखमेव-एकान्तेनैव । कुत इत्याह-अन्वयस्यैवात्मत्वात्, तस्य च-अन्वयस्य व्यवस्थापितत्वात् । एवं नानित्यमेव-एकान्तेन । कुत इत्याह-तदतादवस्थ्यात्, अन्यथा तदनुपपत्तेः-अतादवस्थ्यानुपपत्तेः तुच्छाभावत्वेन भावितमेतत् । एवं नाशुच्येव
- અનેકાંતરશ્મિ જ છતાં પટજ્ઞાન થયું છે, એમ માનવું એ સ્વસંવિદ્ અંશમાં બ્રાન્તિ છે અને તો ઘટજ્ઞાનનું જ્ઞાન કદાપિ થશે જ નહીં. એટલે સ્વસંવિદ્ છે જ નહીં. વળી, સ્વસંવિદ્ જો ભ્રાન્ત હોઈ શકે, તો દરેક વ્યક્તિને દરેક વખતે શંકા થશે કે મને થયેલું જ્ઞાનનું જ્ઞાન ભ્રાન્ત નથી ને? અને તેથી કશો વ્યવહાર જ નહીં થાય...)
એટલે વસ્તુને વિરોધી ધર્મથી અધ્યાસિત ન માનો, તો તમામ વ્યવહારનો વિલોપ થશે.
નિષ્કર્ષ + ફલિતાર્થ : એટલે વસ્તુને અન્વયશીલ અને અનેક ધર્મથી અધ્યાસિત જ માનવી રહી, અન્યથા નિરન્વય-નશ્વર માનવામાં તો ઐહિક-આમુમ્બિક સર્વ વ્યવહારનો વિલોપ જ છે. એમ સમજવું.
(બૌદ્ધ આ અધિકારની શરૂઆતમાં જે પૂર્વપક્ષ કર્યો હતો, તેનો સુવિસ્તૃત ઉત્તરપક્ષ અહીં પૂર્ણ થયો... હવે અનેકાંતજયપતાકા ગ્રંથની શરૂઆતમાં એકાંતવાદીએ જ “એકાંતમાં જ મોક્ષ એવો પૂર્વપક્ષ કર્યો હતો, તેનું ખંડન કરવા, હવે ગ્રંથકારશ્રી તેની સાથે વાર્તાલાપ કરે છે –.
- એકાંત અનાત્મક્તાદિનો નિરાસ - (૨૦૭) આત્મા, અંગના, ભવન, મણિ, કનક, ધન, ધાન્ય વગેરે આ બધી વસ્તુઓ, એકાંતે (૧) અનાત્મક, (૨) અનિત્ય, (૩) અશુચિ, (૪) દુઃખરૂપ જ છે – એવું નથી, કારણ કે તેઓ કથંચિદ્ આત્મકાદિ રૂપે પણ ઉપલબ્ધ થાય છે. જુઓ -
(૧) વસ્તુનો પૂર્વાપર ક્ષણોમાં “અન્વય” જ આત્મરૂપ (=વસ્તુનું પોતાનું સ્વરૂ૫) છે અને એ અન્વયની નિબંધ વ્યવસ્થા અમે કરી જ દીધી છે. એટલે આત્મા વગેરે તમામ પદાર્થો કથંચિત્ અન્વયરૂપ (=આત્મરૂપ-સાત્મક) હોવામાં કોઈ ક્ષતિ નથી.
(૨) વસ્તુઓ એકાંતે અનિત્યરૂપ જ નથી, કારણ કે ઘટ વગેરેનું જ પાછળથી અતદવસ્થરૂપે અસ્તિત્વ દેખાય છે. (અન્યથાક) જો એકાંતે અનિત્ય હોય, તો પાછળ તેમનો તુચ્છ-અભાવ જ રહેવાથી, તેમાં ઘડાનું અતદવસ્થપણું નહીં રહે.
૨. “તનુત્વઃ ' ત -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org