________________
१३४५
अनेकान्तजयपताका
( १९८ ) इह भाव एव क्षणस्थायी नाशः, न तन्निवृत्त्यात्मकोऽन्यः, तस्यां अन्यधर्मत्वानभ्युपगमात्, अभ्युपगमे च तस्यान्वयापत्तिः, तदनिवृत्तेरिव तन्निवृत्तेर्भावस्वभावत्वेन
જ બાળા *
पाटवाभावात् । इति-एवं तद्वशेन - मन्दव्यवसायवशेन पश्चाद् व्यवस्थाप्यतेऽसौ स्वभावः । निदर्शनमाह-विकारदर्शनेनेव -वमनादिना विषमज्ञैः पुरुषैः पश्चाद् व्यवस्थाप्यते, अन्यथा तत् प्रागपि विषमेव" इति वचनात् तत्त्याग एव । इहैव भावार्थमाह इहेत्यादिना । इह भवद्दर्शने भाव एव क्षणस्थायी नाशो वर्तते, न तन्निवृत्त्यात्मकोऽन्यो नाशः । कुत इत्याह-तस्या निवृत्तेः अन्यधर्मत्वानभ्युपगमात्, विजातीयधर्मत्वानभ्युपगमादित्यर्थः । अभ्युपगमे च तस्यअन्यधर्मत्वस्य किमित्याह - अन्वयापत्तिः । कथमित्याह- तदनिवृत्तेरिव - पूर्वाभावानिवृत्तेरिव
(૫૪:
-or>
* અનેકાંતરશ્મિ
વ્યવસ્થા કરે છે. જેમ કે અજ્ઞાની પુરુષો વિકારદર્શનથી વિષના મારકસ્વભાવની વ્યવસ્થા કરે છે.” ભાવાર્થ : અજ્ઞાની પુરુષોમાં પટુતા ન હોવાથી, ‘વિષ મારક છે’ એવું તેઓને પહેલાથી નિશ્ચિત નથી થતું... પણ એના ખાધા પછી વમનાદિ વિકારો દેખાવાથી તેઓ વ્યવસ્થા કરે છે કે વિષ મારકસામર્થ્યવાળું છે... બાકી હકીકતમાં તો એ વિષ પહેલા પણ હતું જ અને એનું મારકસામર્થ્ય પણ પહેલા હતું જ (માત્ર તેનો નિશ્ચય પાછળથી થાય છે.)
તેમ દરેક વસ્તુઓ ક્ષણસ્થાયી જ છે (એક ક્ષણ રહેવું અને પછી નાશ પામવું - એ વસ્તુનો સ્વભાવ જ છે) પણ પાટવ ન હોવાથી જડ પુરુષોને પાછળથી (જે વખતે વસ્તુનો નાશ થાય એ વખતે એ ક્ષણસ્થાયી સ્વભાવનો નિશ્ચય થાય છે... બાકી એ સ્વભાવ તો વસ્તુમાં પૂર્વે પણ હતો જ (પણ અપટુતાના કારણે વસ્તુનું દર્શન થવા છતાં પણ એના એ સ્વભાવનો નિશ્ચય થયો નહીં.)
આ તમારું વચન છે અને આના આધારે હકીકતમાં અસદર્શનનો ત્યાગ થાય છે જ. (હવે આ વચનથી અસદર્શનનો ત્યાગ શી રીતે ? અને બૌદ્ધમાન્ય આ વચનમાં પણ પુષ્કળ દોષો છે. એ બધું બતાવવા ગ્રંથકારશ્રી ભાવાર્થ રજૂ કરે છે -)
(૧૯૮) તમારા દર્શનમાં ક્ષણસ્થાયી ભાવ જ નાશ છે, તે સિવાય વસ્તુની નિવૃત્ત્તાત્મક ઉત્તરક્ષણરૂપ કોઈ જુદો નાશ નથી, કારણ કે નાશ એ અન્યનો (=નિવૃત્તિ-આત્મક ઉત્તરક્ષણરૂપ અન્ય પદાર્થનો) ધર્મ હોઈ શકે, એવું તમે માન્યું નથી... જો નાશને ઉત્તરક્ષણનો ધર્મ માનો, તો (ભાવના) અન્વયની આપત્તિ આવશે ! કારણ કે ભાવની અનિવૃત્તિની (=પૂર્વક્ષણની) જેમ ભાવની નિવૃત્તિ (=ઉત્તરક્ષણ) પણ ભાવસ્વભાવી જ હોવાથી, ભાવના અવિચ્છેદરૂપ અન્વય થયો જ !
નિષ્કર્ષ ઃ એટલે તમારા વચનથી (અન્વયવાદ સિદ્ધ થતો હોવાથી) અસદર્શનનો ત્યાગ થાય
૬. પૂર્વમુદ્રિત ‘તસ્ય અન્ય॰' કૃતિ પાત:, અત્ર B-પ્રતપાટ: I ૨. ‘ર્શનન વમના૦’ કૃતિ ૩-પાટ: I ३. ‘तस्यानिवृत्ते વૃત્તે:' કૃતિ ૩-પા:, ‘તસ્ય અનિ’ રૂતિ પૂર્વમુદ્રિતપા:, અત્ર તુ D-પ્રતા: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org