________________
१३३५
अनेकान्तजयपताका
(પષ્ટ:
णामादिविशेषः ? (१८७) अस्ति चायं नियमेन, अतस्तस्यैव तथाभवनात् तत्परिणामजात्युपपत्तेः अविगानेन दर्शनात् तथातद्व्यवहारसिद्धेः दर्शनस्याभ्रान्तत्वात्, अन्यथा .... ચાલ્યા
જ विवक्षितघटाख्यकार्यस्येति प्रक्रमः । किमित्याह-भेदोऽविशिष्ट इति चेत् तयोः पिण्ड-घटयोरिति । एतदाशङ्ख्याह-कथमविशेषेऽधिकृतपिण्डघटयोर्भेदस्य परिणामादिविशेषः ? । 'आदि'शब्दाद् वर्णमसृणत्वादिग्रहः । अस्ति चाय-परिणामादिविशेषो नियमेन । अतस्तस्यैव तथाभवनात् कारणात्-अधिकृतमृत्पिण्डस्य विवक्षितघटत्वेन भवनात् । भवनं च तत्परिणामजात्युपपत्तेः, विवक्षितघट इति प्रक्रमः । उपपत्तिश्च अविगानेन दर्शनात् तत्परिणामજન્મ
... અનેકાંતરશ્મિ .. પણ પા.પિંડ-અહેતુક નથી, એ તો પા.પિંડહેતુક જ છે. (અર્થાત્ અન્વયશૂન્ય જેમ માથરીય ઘટ પાડપિંડનું કાર્ય નથી, તેમ પા.ઘટ પણ પા.પિંડનું કાર્ય નથી એવું નથી. એ તો પાપિંડનું કાર્ય છે જ. એ તમારે વિચારવું જોઈએ.)
બૌદ્ધઃ પા.ઘટને પાપિંડહેતુક માની પણ લો, તો પણ બંનેનો ભેદ તો અવિશિષ્ટ જ છે ને? (અર્થાતુ બંનેનો ભેદ તો રહેવાનો જ ને? તો તેમાં તેનો અન્વય શી રીતે સિદ્ધ થાય?)
સ્યાદ્વાદી : જો બંનેનો ભેદ અવિશેષ-એકરૂપ જ હોય, તો પિંડ-ઘટમાં એક સરખા દેખાતા પરિણામ આદિ વિશેષો શી રીતે ઘટે ? (આશય એ કે, પિંડ અને ઘટમાં માટીરૂપ પરિણામ, વર્ણ, કોમળતા વગેરે વિશેષો એક સરખા દેખાય છે... હવે જો બંનેનો ભેદ અકબંધ હોય, તો તેઓમાં એક સરખા દેખાતા વિશેષો શી રીતે સંગત થાય?)
(૧૮૭) અને પિંડ-ઘટમાં પરિણામ, વર્ણ, કોમળતા વગેરે વિશેષો છે તો ખરા જ, એટલે માનવું જ રહ્યું કે, પા.પિંડ જ પાઘડારૂપે પરિણમે છે (એટલે જ એ ઘડામાં, એ પિંડને અનુરૂપ પરિણામાદિનું અસ્તિત્વ છે.) આ જ વાત જણાવે છે -
પાપિંડના પરિણામ જાતિ પા.ઘટમાં ઉપપન્ન છે. (આશય એ કે, પા.પિંડના માટીરૂપે થવાનો પરિણામ અને શીતહેતુત્વ વગેરે જાતિઓ - એ બધું પા.ઘટમાં ઉપપન્ન જ છે.) કારણ કે તેના પરિણામ જાતિ પા.ઘટમાં અવિરોધપણે દેખાય છે અને એવું દેખાવાના આધારે પરિણામ/જાતિનો વ્યવહાર પણ સિદ્ધ થાય છે જ. (કોઈ પાટલીપુત્રની માટીનો કે માટીની જાતિના ઘડાનો ચાહક હોય, તો તેનો, તે
જ આ અર્થ વ્યાખ્યા મુજબ કર્યો છે, વ્યાખ્યામાં ઉપાડું-ધો:' એવું કહ્યું છે, પણ તેના સ્થાને “ઘટ-ઘટન્તરયો.' એવું લઈને અર્થ કરીએ, તો વધુ પદાર્થસંગતિ થાય છે, તેમાં આ પ્રમાણે પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ મૂકવા -
પૂર્વપક્ષ ઃ (તતુત્વેડા) પહેલો ઘટ પિંડહેતુક છે, બીજો ઘટ પિંડાહતુક છે, તે ભેદમાં કોઈ વિશેષ નથી. બંને ઘટ છે, બંનેમાં મૃત્ત્વ છે, તો એકમાં અન્વય હોય અને બીજામાં ન હોય તેનું કારણ શું?
ઉત્તરપક્ષ: જો ભેદ વિશિષ્ટ ન હોય, તો બંને ઘડાના પરિણામોદિમાં વિશેષ શી રીતે આવે ?
૨. “મો વિશિષ્ટ' તિ -પઢિ: . ૨. ‘વમથુo' તિ ટુ-પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org