________________
*
*
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
१३१० परित्याज्य इत्यलं प्रसङ्गेन ॥
(१६३) अङ्गीकृतश्चायं परेणापि परमार्थतः 'क्षणभेदेऽप्युपादानोपादेयभावेन' इत्याद्यभिदधा । तथाहि-'य एव सन्तानः कर्ता स एवोपभोक्ता' इत्युक्तम् । न च हेतु
જ વ્યારહ્યા निवेश्य मानसम् । किमित्याह-बोधान्वयो यथोक्तोऽभ्युपगन्तव्यः । तत्त्वालोचनमार्गो वा परित्याज्यः, उपायाभावादित्यलं प्रसङ्गेन ॥ ___इहैवोपचयमाह-अङ्गीकृत इत्यादि । अङ्गीकृतश्चायम्-अन्वयः परेणापि-बौद्धेनापि परमार्थतः । कथमित्याह-क्षणभेदेऽपि उपादानोपादेयभावेन इत्याद्यभिदधता पूर्वपक्षग्रन्थे ।
અનેકાંતરશ્મિ ... હોવાથી જેમાં બ્રાન્તતાનો અપરાધ દૂર થઈ ગયો છે, તેવી પૂર્વાપરક્ષણોમાં બોધનો અન્વય માનવો જ રહ્યો... અને એ ન માનવો હોય, તો વસ્તુતત્ત્વને વિચારવાનો માર્ગ છોડી દેવો જોઈએ, કારણ કે અન્વયે વિના વસ્તુતત્ત્વને વિચારવાનો બીજો કોઈ ઉપાય નથી.
હવે આ પ્રસંગથી સર્યું.
(સિંહાવલોકન : ગ્રંથકારશ્રીએ અધિકારની શરૂઆતમાં કહ્યું હતું કે, ક્ષણિકમતે ગ્રાહ્યગ્રાહકભાવ, કાર્ય-કારણભાવરૂપ ઐહિક અને મોક્ષાદિરૂપ પારલૌકિક વ્યવહાર સિદ્ધ નથી... પછી બૌદ્ધ પોતાનો (પૃ. ૧૧૬૮થી) વિસ્તૃત પૂર્વપક્ષ રજૂ કરી બધી વ્યવસ્થાઓ સંગત કરી હતી... ત્યારબાદ ગ્રંથકારશ્રી તેની એકેક વાતોનું ક્રમશઃ નિરાકરણ કરી રહ્યા છે. તેમાં સૌ પ્રથમ ધડાકો ગ્રંથકારશ્રીએ કર્યો કે, તમારી તમામ વ્યવસ્થાઓ કાર્ય-કારણભાવ પર નિર્ભર છે, પણ હકીકતમાં ક્ષણિકમતે કાર્યકારણભાવ જ સંગત નથી, તેની સંગતિ માટે “અન્વય' માનવો પડે... બસ આ “અન્વય' સાબિત કરવા જ ગ્રંથકારશ્રીએ અકાઢ્ય તર્કો રજૂ કર્યા અને હમણાં છેલ્લે અન્વય માનવો જ રહ્યો, એવું ફલિતુ કર્યું... હવે ગ્રંથકારશ્રી, એ અન્વય બૌદ્ધને પણ સ્વીકૃત થઈ જાય, એ જણાવવા એક યુક્તિ કહે છે –).
* બૌદ્ધમતે પણ અન્વયસ્વીકૃતિ - (૧૬૩) રે બૌદ્ધો ! પૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “ક્ષણભેદ હોવા છતાં પણ પૂર્વાપરક્ષણો ઉપાદાન-ઉપાદેયભાવે સંલગ્ન છે – પૂર્વ-પૂર્વ ક્ષણોનું સામર્થ્ય, ઉત્તરોત્તર ક્ષણોમાં અહિત થતું જાય
છે જે અનુભવસિદ્ધ હોય, તે બ્રાન્ત ન હોય. એટલે પૂર્વાપરક્ષણોમાં સ્પષ્ટરૂપે અનુભવાતો – બોધનો અભ્રાન્ત અન્વય માનવો જ રહ્યો, એવો ભાવ છે.
* આ અન્વયની સિદ્ધિ કરીને અને ક્ષણિકમતનું સચોટ તર્કથી નિરાકરણ કરીને, બૌદ્ધ વિસ્તૃત પૂર્વપક્ષમાં ક્ષણિકમતે જે સંગતિ કરી હતી, તેનું ક્રમશ: નિરાકરણ કરશે અને પછી અનેકાંતજયપતાકાના પ્રારંભમાં મૂકેલ મૂળપૂર્વપક્ષના મંતવ્યનું પણ નિરાકરણ કરીને, અનેકાંતવાદમાં જ મોક્ષ છે, એવું છેલ્લે ફલિત કરશે... આ વિહંગાવલોકન ધ્યાનમાં રાખવું.
૧-૨-રૂ. ૨૨૬૪તમે yછે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org