________________
fધાર:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
१२४८
दुःस्थित एव । (१०१) सर्वेषां सर्वजननस्वभावत्वाददुःस्थित इति चेत्, न तावद्भयस्तावदुत्पादे सर्वेषामेकस्वभावता । तथैकोपयोगित्वं कार्याणां निरंशता प्रकटो जाति
भावात्-उपादाननिमित्तकल्पनाबीजाभावात् । इत्थं चैतदङ्गीकर्त्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे तद्भिन्नस्वभावताऽऽपत्तिः तेषां-हेतुभेदानां रूपादीनां भिन्नस्वभावतापत्तिः, न येनैव स्वभावेनोपादानं तेषां तेनैव निमित्ततेति अभिधानमात्रभेदापत्तेः । इति-एवं तद्भेदादपिसामग्रीभेदादपि फलभेदः-रूपालोकादिर्दुःस्थित एव । सर्वेषामित्यादि । सर्वेषां-हेतुभेदानां रूपादीनां सर्वजननस्वभावत्वात्-अखिलरूपालोकादिजननस्वभावत्वात् अदुःस्थित इति चेत् फलभेदः । एतदाशङ्कयाह-नेत्यादि । न तावद्भ्यः -हेतुभेदेभ्यो रूपादिभ्यः तावदुत्पादे-अनेकरूपादिफलोत्पादे । किमित्याह-सर्वेषां-रूपालोकादीनां एकस्वभावता विवक्षितनिर्भागैक
- અનેકાંતરશ્મિ ... તેમાં ઉપાદાન-નિમિત્તરૂપે જુદી જુદી કલ્પના કરવાનું કોઈ બીજ નથી. (ભાવ એ કે, રૂપાદિ કારણો એકાંત-એકસ્વભાવી છે. એટલે તેઓ ક્યાંક ઉપાદાન બને અને ક્યાંક નિમિત્ત બને, જુદા જુદા કાર્ય વિશે તેમનું જુદું જુદું સ્વરૂપ રહે... એ બધું તર્કથી અસંગત જણાય છે.)
અમારી આ વાત માનવી જ જોઈએ (અન્યથા=) જો નહીં માનો (અને રૂપાદિની ઉપાદાનનિમિત્તરૂપે કલ્પના કરશો) તો તો તે રૂપાદિ કારણોના ઉપાદાનસ્વભાવ, નિમિત્તસ્વભાવ એમ જુદા જુદા અનેકસ્વભાવ માનવા પડશે ! જે તમને ઇષ્ટ નથી.
બૌદ્ધ રૂપાદિ કારણો, જે સ્વભાવે ઉપાદાન બને, તે જ સ્વભાવે નિમિત્ત બને, એવું માની લિઈએ તો?
સ્યાદ્વાદી? તો તો ઉપાદાન-નિમિત્તનો માત્ર શબ્દભેદ જ રહ્યો. હકીકતમાં તો તે બે એકસ્વભાવી - એકરૂપ જ ફલિત થયા અને તો ક્યાંક ઉપાદાનરૂપે હોવું ને ક્યાંક નિમિત્તરૂપે હોવું - એમ રૂપાદિનું જુદા જુદારૂપે હોવું જે તમને અભિપ્રેત છે, તે સિદ્ધ થાય નહીં.)
સાર: એટલે તમારા મતે, કારણસામગ્રીના ભેદથી પણ રૂપ-આલોકાદિ કાર્યોનો ભેદ સંગત થતો નથી. ફલતઃ નિરંશ-એકજનનસ્વભાવી રૂપ-આલોકાદિથી, વિવક્ષિત એક કાર્ય સિવાય બીજા કાર્યોની ઉત્પત્તિ અસંગત જ રહેશે..
(૧૦૧) બૌદ્ધ રૂપ, આલોક વગેરે બધા કારણો, રૂપ, આલોક વગેરે બધા કાર્યોને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે. એટલે તેઓથી (રૂપ-આલોક વગેરે) જુદા જુદા કાર્યો થવા સંગત જ છે; તેમાં કંઈ દુઃસ્થિત નથી.
સ્યાદ્વાદીઃ તમારી આ વાત પણ ઉચિત નથી, કારણ કે જો રૂપાદિ અનેક કારણોથી રૂપાદિ
જ આવું માનવાથી રૂપાદિની એક જ સ્વભાવે ઉપાદાન-નિમિત્તરૂપે કલ્પના થઈ જાય અને તો તેને અનેકસ્વભાવી માનવાનું પણ ન રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org