________________
१२४७
अनेकान्तजयपताका
(પB:
न च कारणाभेदे कार्यस्य भेद इति युक्तम्, अभ्युपगमप्रकोपात्, इष्टश्चायम्, तत एव सर्वतत्प्रसूतेः ।(१००) न चोपादाननिमितभेदतस्तत्र सामग्रीभेदः, तेषामेकस्वभावत्वात् तत्कल्पनाबीजाभावात्, अन्यथा तद्भिन्नस्वभावतापत्तिः । इति तद्भेदादपि फलभेदो
આ ચીહ્યા चेत्यादिना । न च कारणाभेदे सति तत्त्वतः कार्यस्य भेद इति युक्तम् । कुत इत्याहअभ्युपगमप्रकोपात् । इष्टश्चाय-कारणाभेदे कार्यभेदः । कथमित्याह-तत एव-तेभ्य एव रूपालोकादिभ्यो विवक्षितनिर्भागैककार्यजननस्वभावेभ्यः सर्वतत्प्रसूतेः सर्वेषां तेषां-रूपालोकादीनां स्वसन्ततावुत्पत्तेः । न चेत्यादि । न च उपादाननिमित्तभेदतो रूपे रूपमुपादानमालोकादयो निमित्तं आलोकादिष्वप्यालोकादयः उपादानं रूपादयो निमित्तमित्येवं तत्र-समग्रेषु सामग्रीभेदः । कुतो नेत्याह-तेषां-हेतुभेदानां रूपादीनामेकस्वभावत्वात् अत एव तत्कल्पनाबीजा
અનેકાંતરશ્મિ ...... () પણ એ જુદા જુદા કાર્યો, રૂપથી જ થઈ જાય એવું કહેવું તો જરાય યોગ્ય નથી (કારણ કે, કારણ – અભેદે કાર્યભટ=એક કારણથી જુદા જુદા અનેક કાર્યો ન જ થાય) જો તેવું =કારણઅભેદે કાર્યભેદ) માનો, તો તેમાં અભ્યપગમ; જે તમને સ્વીકૃત છે, તેનો બાધ થશે... (અર્થાત્ તેવું માનો, તો કારણ-અભેદે કાર્યભેદ ન થાય - એવું તમને જે અભિપ્રેત છે, તેનો બાધ થશે...)
પરંતુ કારણ-અભેદમાં પણ કાર્યભેદ તો તમને ઇષ્ટ જ છે. (અર્થાત્ માનવો જ પડે છે, કારણ કે જ્ઞાનરૂપ નિરંશ-એક કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા રૂપ-આલોક વગેરેથી પોતાની ક્ષણપરંપરામાં રૂપ-આલોકાદિની ઉત્પત્તિ તમે માની જ છે. (આશય એ કે, રૂપ-આલોક વગેરે કારણો, જ્ઞાનક્ષણને તો ઉત્પન્ન કરે જ છે અને પોતાની સજાતીય ક્ષણપરંપરામાં રૂપક્ષણ-આલોકક્ષણ વગેરેને પણ ઉત્પન્ન કરે છે. આમ, કારણ-અભેદે કાર્યભેદ – એક જ કારણથી જુદા જુદા અનેક કાર્યો - તમે માનો જ છો.. તો કારણ-અભેદે કાર્યભેદ ન હોય, એવી તમારી શાસ્ત્રીય માન્યતાનું શું?)
- સામગ્રીભેદથી પણ ફળભેદની વ્યવસ્થા અસંગત : (૧૦૦) બૌદ્ધ: રૂપને ઉત્પન્ન કરવામાં રૂપ ઉપાદાન અને આલોકાદિ નિમિત્ત છે. તે જ રીતે આલોકાદિને ઉત્પન્ન કરવામાં આલોકાદિ ઉપાદાન અને રૂપાદિ નિમિત્ત.. આમ ઉપાદાન-નિમિત્તભેદે રૂપાદિની કારણસામગ્રી ભિન્ન-ભિન્ન માની લંઈએ તો?
સ્યાદ્વાદીઃ પણ તેવું ન મનાય, કારણ કે તે રૂપાદિ કારણો તો એકાંત એકસ્વભાવી હોવાથી,
ક આવું માનવાથી બૌદ્ધને બે ફાયદા થાય છે: (૧) સામગ્રીભેદે કાર્યભેદ પણ સંગત થઈ જાય, અને (૨) કારણ-અભેદે કાર્ય-અભેદ એ સિદ્ધાંત પણ અકબંધ રહે... પણ ગ્રંથકારશ્રી કહે છે કે, તમારા મતે તો સામગ્રીભેદ જ અસંગત છે.
૨. ‘મેવાત તત્ર' ત -પઢિ: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org