________________
अनेकान्तजयपताका
(વાર્થ: अन्यथा दाहसम्बन्धाद् दाहं दग्धोऽभिमन्यते । अन्यथा दाहशब्देन दाहार्थः सम्प्रतीयते ॥ वक्तव्यापारविषयो योऽर्थो बुद्धौ प्रकाशते । प्रामाण्यं तत्र शब्दस्य नार्थतत्त्वनिबन्धनम् ॥" इत्यादि प्रतिक्षिप्तम्, ( १७६ ) रूपाद्यनेकधर्मणो वस्तुनोऽनभिलाप्यधर्मप्रधान
PP
दाहं दग्धोऽभिमन्यते पुमान्; अन्यथा दाहशब्देन-सामान्यलक्षणाध्यवसायेन दाहार्थः सम्प्रतीयते । तथा वक्तृव्यापारविषयो योऽर्थः सामान्यलक्षणाख्यो बुद्धौ प्रकाशते विकल्पबुद्धौ प्रामाण्यं तत्र शब्दस्य बुद्धिप्रकाश्ये नार्थतत्त्वनिबन्धनमित्यादि प्रतिक्षिप्त-निराकृतम् । कथमिति मनागुन्मीलयति रूपाद्यनेकधर्मणो वस्तुन इत्यादिना । तत्र रूपाद्यनेकधर्मणो वस्तुनः
- અનેકાંતરશ્મિ કે વિષય એક જ હોય, તો શબ્દના વિષયનો બોધ થયે, તે વિષયનું પ્રત્યક્ષ પણ થવું જોઈએ ને ?)
(૨) દાઝેલી વ્યક્તિ, દાહના સંબંધથી (જે ઇન્દ્રિયગ્રાહ્ય હોવાથી સ્વલક્ષણરૂપ છે તેના અનુભવથી) દાહને (જે શબ્દવિષય છે તેને) જુદો માને છે, અને દાહ શબ્દથી જેની પ્રતીતિ થાય છે તેના કરતાં દાહ અર્થ (જે ઇન્દ્રિયગ્રાહ્ય છે) તે જુદો જ પ્રતીત થાય છે. એટલે કે, દાઝવાનો અનુભવ જુદો અને દાહશબ્દજન્ય પ્રતીતિ જુદી..
(આમાં પણ કારણ એ જ કે, શબ્દ-ઇન્દ્રિયનો વિષયભૂત પદાર્થ જુદા-જુદો છે... નહીંતર તો બંનેના વિષયની સરખી પ્રતીતિ કેમ ન થાય?)
(૩) વક્તાના વચનવ્યાપારનો ( શબ્દનો) વિષય જે સામાન્યાકારરૂપ પદાર્થ છે, તે માત્ર વિકલ્પબુદ્ધિમાં ભાસે છે (બાકી ખરેખર તેવો બાહ્યપદાર્થ નથી...) - આવા વિકલ્પબુદ્ધિમાં સામાન્યાકાર વિશે જ શબ્દની પ્રમાણતા છે, બાકી પદાર્થતત્ત્વને વિષય કરવાથી શબ્દની પ્રમાણતા છે – એવું નથી...” (પ્રમાણવાર્તિક. ૨૨)
સાર ઃ (૧) ઇન્દ્રિયનો વિષય સ્વલક્ષણ, અને (૨) શબ્દનો વિષય બુદ્ધિપ્રતિભાસિત સામાન્યાકાર.. એમ બંનેનો વિષય અલગ-અલગ હોવાથી, કોઈ એક જ વસ્તુ અભિલાપ્ય અનભિલાષ્યરૂપ બની શકે નહીં...
સ્યાદ્વાદીઃ તમારું આ બધું કથન પણ ખોટું છે, કારણ કે ઇન્દ્રિય-શબ્દનો વિષય એક જ વસ્તુ હોવામાં કોઈ વિરોધ નથી. તે આ રીતે -
(૧૭૬) ઘટાદિ વસ્તુઓ (૧) રૂપ, (૨) રસ... આદિ અનેકધર્મવાળી છે... એટલે ઘટાદિ
૨-૨. અનુકું !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org