________________
(વાર્થ:
८२३
अनेकान्तजयपताका एक एवेति युक्तोऽस्माद् यथोदितसम्प्रत्ययः' इत्येतदप्यचारु, एकस्यासंवेदनादित्युक्तप्रायम् । (१६५) यच्चोक्तम्-'आह-कुतोऽयमुत्पद्यते' इत्येतदाशक्य 'नन्वयं नित्यः सर्वगतो नोत्पद्यत एव' इति, एतदप्ययुक्तम्, नित्यसर्वगतत्वेऽस्य प्रमाणाभावात्, नित्यस्य सर्वथैकस्वभावत्वेन प्रमाणपरिच्छेद्यस्वभावत्वे सर्वदा सर्वपरिच्छेदापत्तेः, .... ચાહ્યાં
.................. रूपतयेति न कश्चिद् दोषः । यच्चोक्तं पूर्वपक्षग्रन्थै-'अयं च स्फोटरूप एक एवेति युक्तः अस्माद् यथोदितसम्प्रत्ययः' इत्येदप्यचारु । कुत इत्याह-एकस्यासंवेदनादित्युक्तप्रायंप्रायेणोक्तम् । यच्चोक्तं पूर्वपक्ष एव आह-कुतोऽयमुत्पद्यत इति, एतदाशङ्क्याह-नन्वयं नित्यः सर्वगतो नोत्पद्यत एवेत्येतदप्ययुक्तम् । कुत इत्याह-नित्यसर्वगतत्वेऽस्य-स्फोटस्य प्रमाणाभावात् । अभावश्च नित्यस्य स्फोटस्य सर्वथैकस्वभावत्वेन हेतुना प्रमाणपरि
અનેકાંતરશ્મિ વોં કથંચિત્ એકાનેકરૂપ હોવાથી, તેઓ દ્વારા એક-અનેકાકારે સંપ્રત્યય પણ યોગ્ય જ છે...
બીજું તમે જે કહ્યું હતું કે - આ સ્ફોટરૂપ શબ્દ તો એકરૂપ છે... એટલે આવા એકાંત એકરૂપ સ્ફોટાત્મક શબ્દથી, એકાકારરૂપે તાદશસંપ્રત્યય થવો યોગ્ય જ છે..” - તે કથન પણ અસુંદર છે, કારણ કે તેવા સ્ફોટરૂપ એકાંત એકરૂપ ગોશબ્દનું કદી સંવેદન જ થતું નથી... ગકારાદિ અનેક વર્ષોના સમુદાયરૂપે જ (અનેકરૂપે જ) ગોશબ્દનું સંવેદન થાય છે... એટલે ગોશબ્દને એકાંત એકરૂપ માની, તેના દ્વારા એકાકાર બોધની સંગતિ કરવી બિલકુલ સમંજસ નથી..
ફોટરૂપ શબ્દની નિત્યાત્મકતાનો નિરાસ * (૧૬૫) પૂર્વપક્ષમાં – પ્રશ્ન: આ ફોટરૂપ શબ્દ કોનાથી ઉત્પન્ન થાય?” – એવી આશંકા ઉપાડીને તમે જે કહ્યું હતું કે - “ઉત્તરઃ અરે ભાઈ ! આ સ્ફોટ તો નિત્ય-સર્વગત છે. એટલે તે તો કોઈનાથી ઉત્પન્ન થતો જ નથી..” – તે કથન પણ અયુક્ત છે, કારણ કે તે સ્ફોટની નિત્ય-સર્વગતતા હોવામાં કોઈ પ્રમાણ નથી...
અદ્વૈતવાદીઃ પણ તેવું હોવામાં વાંધો શું?
સ્યાદ્વાદીઃ જો સ્ફોટને નિત્ય માનો, તો તેને સર્વથા એકસ્વભાવી માનવો પડે... હવે તે સ્ફોટના સર્વથા એકસ્વભાવ તરીકે તમે કયો સ્વભાવ માનશો? (૧) પ્રમાણથી અપરિચ્છેદ્ય (=ન જણાય એવો) સ્વભાવ, કે (૨) પ્રમાણથી પરિચ્છેદ્ય જણાય એવો) સ્વભાવ?
(૧) જો તેનો પ્રમાણથી અપરિચ્છેદ્ય સ્વભાવ માનશો, તો તો તેનો કોઈપણ પ્રમાણથી કદી પણ પરિચ્છેદ થશે નહીં... જેમ ઘટજ્ઞાનથી અપરિચ્છેદસ્વભાવી પટનું, કદી પણ ઘટજ્ઞાનથી ગ્રહણ થતું નથી, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું... (અર્થાત્ કોઈપણ જ્ઞાનથી સ્ફોટનું ગ્રહણ થશે નહીં...)
૨. ૮૦°તમે પૃ. ૨. “સતા સર્વ' કૃતિ -પ: રૂ. ૮૦ઉતમે પૃછે. ૪. ૮૦૨તમે પૃછે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org