________________
अनेकान्तजयपताका
(તર્ક:
किन्त्वावृतेति । (१५८) किमस्यावरणम् ? श्रोत्रविद्या । कुतस्तदपगमः ? वक्तृध्वनेः । किमत्र मानम् ? स्फोटोपलब्धिः । किं न सदेयम् ? भूयोऽविद्यातः । कुतोऽसौ ? द्रागेव જ
વ્યાધ્યા છે किं नेयम्-इन्द्रियग्राह्यस्वभावता अस्य-स्फोटस्य स्वतत्त्वं-रूपम् ? । न-नेति । किं तर्हि स्वतत्त्वं किन्त्वावृता इन्द्रियग्राह्यस्वभावताऽस्य इति । एतदाशङ्क्याह-किमस्य-स्वतत्त्वस्य सत आवरणम् ? श्रोत्रविद्येति, श्रोतुरज्ञानमित्यर्थः । एतदाशङ्क्याह-कुतः-कस्माद्धेतोस्तदपगमः-आवरणाख्याविद्यापगमः ? वक्तृध्वनेरिति, वक्तुः सम्बन्धिनः शब्दादित्यर्थः । एतदाशङ्क्याह-किमत्र मानं यदुत वक्तृध्वनेस्तदपगम इति ? स्फोटोपलब्धिस्तथैकरूपप्रतिभासमाना । एतदाशङ्क्याह-किं न सदेयं स्फोटोपलब्धिः ? भूयोऽविद्यातः कारणात् न
... અનેકાંતરશ્મિ .... અદ્વૈતવાદી : અભિવ્યક્તિ એટલે ઇન્દ્રિયગ્રાહ્યસ્વભાવતા... ઇન્દ્રિયથી ગ્રાહ્ય થવા યોગ્ય સ્વભાવ... (આવો સ્વભાવ જ્યારે આવે, ત્યારે તે સ્ફોટથી તાદશસંપ્રત્યય થાય...)
સ્યાદ્વાદી શું આવો ઇન્દ્રિયગ્રાહ્યસ્વભાવ સ્ફોટનું પોતાનું જ સ્વરૂપ નથી? અદ્વૈતવાદી નથી એવું નથી, અર્થાત્ છે જ..
સ્યાદ્વાદીઃ જો હંમેશાં તેવો સ્વભાવ હોય, તો તે સ્ફોટ સર્વદા ઇન્દ્રિયથી ગ્રાહ્ય કેમ બનતો નથી? (જો બને, તો સર્વદા સંપ્રત્યય કેમ ન થાય?)
અદ્વૈતવાદી સ્ફોટમાં તેવો સ્વભાવ જરૂર છે, પણ તે સ્વભાવ આવૃત્ત =આવરણથી ઢંકાયેલો) છે, અને એટલે જ તે સર્વદા ઇન્દ્રિયગ્રાહ્ય બનતો નથી...
(૧૫૮) સ્યાદ્વાદીઃ તે સ્વભાવનું આવરણ કરનાર કોણ?
અદ્વૈતવાદી : શ્રોતૃગત અવિદ્યા, અર્થાત્ શ્રોતાનું અજ્ઞાન... (આ અજ્ઞાન જ સ્ફોટના ઇન્દ્રિયગ્રાહ્યસ્વભાવને આવરી દે છે...)
સ્યાદ્ધાદી : પણ આ આવરણ શેનાથી દૂર થાય ?
અદ્વૈતવાદીઃ વક્તાના મુખમાંથી નીકળેલા વાયુવિકારરૂપ ધ્વનિથી.. (વઝૂધ્વનિથી આવરણ દૂર થયે તેવો સ્વભાવ પ્રગટ થાય છે, ત્યારબાદ શ્રોતા તે સ્ફોટને ઇન્દ્રિયથી ગ્રહણ કરે છે...)
સ્યાદ્વાદી : વક્તાની ધ્વનિથી તે આવરણ દૂર થાય, એમાં પ્રમાણ શું? અદ્વૈતવાદીઃ તેમાં સ્ફોટની ઉપલબ્ધિ જ પ્રમાણ છે...
(આશય એ કે, ઇન્દ્રિય દ્વારા પહેલા સ્ફોટનું ગ્રહણ થતું નથી, પણ વક્તાના શબ્દો સાંભળ્યા બાદ તે સ્ફોટનું ગ્રહણ થાય છે... એટલે માનવું જ રહ્યું કે, વર્નાધ્વનિ, તે સ્ફોટગત ઇન્દ્રિયગ્રાહ્યસ્વભાવનાં આવરણને દૂર કરનાર છે...)
સ્યાદ્વાદી તે વસ્તૃધ્વનિથી એકવાર આવરણ દૂર થયા બાદ, તે સ્ફોટની ઉપલબ્ધિ સદા કેમ થતી નથી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org