________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
७९८ (१४३) यच्चोक्तम्-'कथं तर्हि क्षुरिकाऽनलाऽचलादिशब्दोच्चारणे न वदनपाटन-दाह-पूरणादयः' इत्याशक्य तद्बोधभावे पाटनादिबोधाभाववत् तदवस्था
વ્યારહ્યા यच्चोक्तं पूर्वपक्ष-कथं तहि क्षुरिकेत्याद्याशक्य तद्बोधभावे पाटनादिबोधाभाववत् तदवस्थाभेदहेतुत्वात् पाटनादीनामित्यादि पूर्वपक्ष एव । तत् किमित्याह-तदप्यછે
. અનેકાંતરરિમે
જ આવા અર્થરૂપ હોય, તો તો અર્થની જેમ, શબ્દ પણ બોધથી ભિન્ન જ ફલિત થાય... તો આવા શબ્દનો અર્થ સાથે અભેદ શી રીતે બતાવાય?) એટલે તમારા અસદ્ધાદના નિરૂપણથી સર્યું...
ભાવાર્થ: તમે જે કહ્યું હતું કે - “જ્ઞાનમાં નીલાદિની જેમ શબ્દનો પ્રતિભાસ પણ થાય છે” - એ કથનથી તમે “અર્થાત્મક શબ્દ' - એવી પ્રતિજ્ઞા કરી... આ રીતે શબ્દ જો અર્થાત્મક હોય, તો જ્ઞાનથી જેમ અર્થ ભિન્ન છે, તેમ અર્થાત્મક શબ્દ પણ ભિન્ન જ માનવો પડશે... અહીં અનુમાનપ્રયોગ આવો થશે -
“શબ્દઃ, જ્ઞાન વ્યતિરિ, કર્યાત્મવી, ઝર્થસ્વરૂપવત"
(૧) એટલે આ રીતે બોધથી અર્થનો ભેદ હોવાથી, અર્થાત્મક શબ્દનો પણ બોધથી ‘ભેદ' સાબિત થશે..
(૨) હવે બોધને તમે શબ્દાનુવિદ્ધ માનો છો, એટલે બીજી બાજુ તમે, શબ્દનો બોધથી “અભેદ' કહો છો..
તો અહીં અમારે એ જ પૂછવું છે કે, એક જ જ્ઞાનને આશ્રયીને એક જ શબ્દનો (૧) ભેદ, (૨) અભેદ શી રીતે સંગત થાય? સાર ઃ તેથી તમારા આવા ખોટેખોટા અસદ્વાદના નિરૂપણસમૂહથી સર્યું...
* પૂર્વપક્ષીના અન્યથનનો નિરાસ - (૧૪૩) પૂર્વપક્ષમાં “જો શબ્દ-અર્થનો અભેદ હોય, તો શુરિકા-અનલ-અચલ શબ્દનું ઉચ્ચારણ થયે મોઢાનું ફાટવું-બળવું-ભરાઈ જવું... વગેરે કેમ થતું નથી?” – એવી આશંકા ઉપાડીને તમે જે કહ્યું હતું કે - “ક્ષુરિકાદિનો બોધ થવા છતાં જેમ પાટનાદિનો બોધ થતો નથી, તેમ યુરિકાશબ્દ
આ વિવરમ્ . योगात् । इदमत्रैदम्पर्यम्-नीलादेरिव ज्ञाने शब्दप्रतिभासनादित्यनेन वचसा अर्थात्मक: शब्द इति प्रतिज्ञातं भवति । ततश्च यथाऽर्थो ज्ञानाद् भिन्नः एवं शब्दोऽपि, अर्थादभिन्नत्वादर्थस्वरूपवत्; तथा यत: शब्देन संश्लिष्टमूर्तिज्ञानमभ्युपगम्यते ततो ज्ञानादभेद: प्राप्नोति ध्वनेः । इति कथमेकमेव ज्ञानमाश्रित्यैकस्यैव ध्वनेर्भेदाभेदौ स्यातामिति ? ।।
१. ७७०तमे पृष्ठे । २. इतः परं वदनपाटनादेरारभ्य 'किमुक्तं भवति येनोच्चरितेन' (पृ. ८०६) पर्यन्तः पाठो न विद्यते क-प्रतौ । एतत्स्थाने 'ञ्जते (?) अत्र पृष्टिकानुमानं त्यक्तमस्ति तेन' इत्युल्लेखो वर्तते। ३.७७०तमे पृष्ठे। ४. 'ज्ञानं મવતિ' તિ શ-પ4િ: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org