________________
6
|શ્રી શાશ્વાર્થouથાય ofમ છે. એ છી-પ્રેમ-મુવા -નવઘોષ-
નિચ્છ-ગુool-રમિcછાસૂરિસગુમ્યો on:
છે છે માં છે
અનેકાંત ઃ ઔચિત્યવાદ
માસ્તાવિક છે
)
‘પરમાત્મન્ ! હું નાટક કરું?” દેવે ભક્તિસભર પ્રશ્ન પૂછ્યો. પરમાત્મા તદ્દન મૌન રહ્યા.. એક શબ્દ પણ ન બોલ્યા.. પરમાત્મન્ ! હું પ્રવ્રજયા અંગીકાર કરું ?' ભવ્યાત્માએ પ્રશ્ન રજૂ કર્યો..
પરમાત્માએ ઇચ્છાનુલોમ ભાષાથી અનુમતિ દર્શાવતાં જણાવ્યું કે “જહાસુખં”.. પ્રશ્ન થાય કે, પરમાત્માનું પહેલામાં મૌન રહેવું ને બીજામાં અનુમતિ આપવી એવું જુદું જુદું વર્તન કરવાનું કારણ શું?
સમાધાન એ કે, પહેલું વિધાન સાવઘગર્ભિત છે, નાટક વગેરે દ્રવ્યસ્તવરૂપ હોવા છતાં તેમાં જીવહિંસા સંભવિત છે.. એટલે ત્યાં અનુમતિદર્શક આજ્ઞાપની ભાષાનો પ્રયોગ ન થઈ શકે. જ્યારે બીજું વિધાન નિરવઘ છે, એટલે ત્યાં આજ્ઞાપની ભાષાનો પ્રયોગ કરવામાં કોઈ જ દોષ નથી.
ઉપદેશરહસ્યમાં આવતી આ વાત, પરમાત્માનું વચન અનેકાંતમય છે – એવું સ્પષ્ટ જણાવે છે.. આજ્ઞાપની ભાષા પણ નિરવદ્ય વિશે જ પ્રયોજાય, સાવદ્ય વિશે નહીં. એટલે એ ભાષાપ્રયોગ નિરવઘ વિશે અભિલાપ્ય ! અને સાવઘ વિશે અનભિલાપ્ય ! એમ અભિલાખ-અનભિલાખ સિદ્ધ થાય છે..
અનેકાંતજયપતાકા, ભાગ ત્રીજો ! અધિકાર ચોથો ! તર્કસમ્રાટ ૫. પૂ. આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મ. સા. એ, આ અભિલાખ-અનભિલાખવાદને વિસ્તૃત શૈલીથી સરસ રીતે સમજાવ્યો
> કઈ અપેક્ષાએ વસ્તુ અભિલાપ્ય? કઈ અપેક્ષાએ વસ્તુ અનભિલાપ્ય?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org