________________
२८४
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता पनोपायः, इति यथाप्रत्ययं युगपद् विज्ञानप्रवृत्तिायविदाऽङ्गीकर्तव्या, अन्यथोक्तवत् न्यायोच्छेदप्रसङ्गादिति ॥
(२३) अत्रोच्यते-यत्किञ्चिदेतत्, वर्णयोः सावयत्वेनोक्तदोषानुपपत्तेः, सरादयो हि वर्णाः सावयवत्वेनानेकक्षणलब्धवृत्तयः, तथोपलब्धितः तत्तत्स्वभावत्वात्, अन्यथा
જ ચાડ્યા परित्यज्य पदार्थतत्त्वव्यवस्थापनोपायः, इति-एवं यथाप्रत्ययं-यथाऽनुभवं युगपद् विज्ञानप्रवृत्तिः षडपेक्षया प्रस्तुतद्वयापेक्षया वा न्यायविदा प्रमात्राऽङ्गीकर्तव्या, अन्यथा-एवमनभ्युपगमे उक्तवत्-यथोक्तं तथा न्यायोच्छेदप्रसङ्गात्-प्रतीतिबाधेन न्यायानुपपत्तेस्तस्यापि प्रतीतिबीजत्वादित्यभिप्राय इति ॥
अत्रोच्यते-यत्किञ्चिदेतत्, असारमित्यर्थः । कुत इत्याह-वर्णयोः-सरादिलक्षणयोः सावयवत्वेन हेतुना उक्तदोषानुपपत्तेः । एतदेव प्रकटयति संरादयो हीत्यादिना । सरादयो
અનેકાંતરશ્મિ અવશ્ય ઉપલબ્ધિ થાય... માટે, સવિકલ્પ-નિર્વિકલ્પ આવાં છ વિજ્ઞાનને યુગપદું જ માનવા જોઈએ, બાકી તો ‘સર’ વર્ણની જેમ, ત્યાં પણ અવશ્ય ક્રમની ઉપલબ્ધિ થાત...
વળી, પદાર્થની વ્યવસ્થા પ્રતીતિના આધારે થાય છે, તેથી પ્રતીતિ જો યુગપદ્ રૂપે થતી હોય, તો બે કે છ વિજ્ઞાનની યુગપદ્ જ પ્રવૃત્તિ માનવી જોઈએ.
પ્રશ્ન : વિજ્ઞાનની પ્રતીતિ ભલે યુગપદ્ થતી હોય, પણ પ્રવૃત્તિ ક્રમિક માનીએ તો?
ઉત્તરઃ તો તો ન્યાયનો જ ઉચ્છેદ થશે, કારણ કે ન્યાય પણ પ્રતીતિના આધારે જ નિયત છે... હવે જો પ્રતીતિનો જ અપલાપ કરશો, તો ન્યાય શી રીતે સંગત થશે ?
સારાંશ + ભાવાર્થઃ કાળસૂક્ષ્મતાથી જો ક્રમ ન જણાતો હોય, તો ‘સર’ રૂપ બે વર્ણમાં પણ ક્રમ ન જણાવો જોઈએ, પણ જણાય તો છે જ... તેથી નક્કી થાય છે કે, જો ક્રમ હોય તો અવશ્ય જણાય... પરંતુ નિર્વિકલ્પ-સવિકલ્પમાં તેવો ક્રમ ન જણાતો હોવાથી સિદ્ધ થાય છે કે, ખરેખર ત્યાં ક્રમ છે જ નહીં...
અર્થાત્ બે જ્ઞાનની કે છ જ્ઞાનની સહવૃત્તિતા જ માનવી જોઈએ... ફલતઃ એક જ વખતે અલગઅલગ જ્ઞાન સાબિત થવાથી, એક જ જ્ઞાન ઉભયાકાર સિદ્ધ ન થતાં, ઉભયરૂપ વસ્તુની સિદ્ધિ પણ અસંગત થશે
બૌદ્ધનિરાકારક સ્યાદ્વાદીનો ઉત્તરપક્ષ - | (૨૩) સ્યાદ્વાદીઃ તમારું બધું કથન અસાર છે, કારણ કે યદ્યપિ (૧) “સરરૂપ બે વર્ણ, (૨) નિર્વિકલ્પ-સવિકલ્પજ્ઞાન, અને (૩) પવિજ્ઞાન - આ ત્રણેમાં ક્રમ છે, પણ કાળની સૂક્ષ્મતાનાં કારણે બીજા-ત્રીજામાં નથી જણાતો, જ્યારે ‘સર’માં કાળની સૂક્ષ્મતા ન હોવાથી, અહીં જણાય છે.
૨. “સરદ્રય ત્યાદિના' રૂતિ ઇ-પd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org