________________
કૃપા દૃષ્ટિ... ઉપકારવૃષ્ટિ... જીવનસૃષ્ટિ... ૬૪ GE ----------------------------------- S I શાસસાપેક્ષ જીવનસંવ્યવહારકુશળ, ૩૨૦દીક્ષાદાનેશ્વરી, ત્રિશતાધિક શ્રમણ-શ્રમણી ગુરુમૈયાએ પ.પૂ.આ.ભ. ગુરુદેવશ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા.
જે ગુરુભગવંતશ્રીની (૧) અનવરત વૈરાગ્યમય વાચનાઓથી સમ્યગ્દર્શનની શુદ્ધિ. (૨) સુંદર માર્ગદર્શનથી સમ્યગૂ જ્ઞાનની શુદ્ધિ.. અને (૩) શુદ્ધ આચારપ્રરૂપકપણાને કારણે સમ્યફ ચારિત્રની શુદ્ધિ...
એમ રત્નત્રયની શુદ્ધિનો આંશિક સ્પર્શ હું અનુભવી શક્યો અને પામર એવા પણ મને પ્રવજ્યા આપીને જેઓશ્રીએ પરમ અનુગ્રહ કરી ભવનિસ્તાર કર્યો, તે ગુરુભગવંતના ચરણોમાં સાદર-સહૃદય વંદનાવલી.
જિ નિખાલસતાનીરધિ, મારા પરમ પાવરહાઉસ સમાન, પ.પૂ. પ્રવચનપ્રભાવક ષડ્રદર્શનનિષ્ણાત ? આ ગુરુદેવશ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજા....
0 જેઓશ્રી, દીક્ષાના પ્રથમ દિવસથી માંડીને અત્યાર સુધી અનવરત ગ્રહણ-આસેવન શિક્ષાનું 1 અર્પણ કરી રહ્યા છે..
0 વાત્સલ્ય આપીને મારા ગુણવિકાસને વેગવંત બનાવી રહ્યા છે..
O “ખુમારી સાથે જીવન જીવવું કોઈપણ કામ ઇચ્છાપૂર્વક કરવામાં થાક ન લાગે “સાચો શિષ્ય © જ સાચો ગુરુ બની શકે “એક અપ્રશંસિત કૃત્ય, હજારો સત્કૃત્યને બાળી નાંખે “અવસરોચિત હિત-6 મિત-પથ્ય વાક્ય સત્ય બને “વસ્તુનો ઉપયોગ એ જ વસ્તુની કિંમત છે. એવા તો જેમના સેંકડો ! હિતવાક્યો, પરમપંથ તરફની પ્રગતિ માટે પાથેયરૂપે પુરવાર થયા છે..
0પૂજ્ય ગુરુદેવના અનંત-અનંત ઉપકારોમાંથી કેટલાક જીવનસ્પર્શી ઉપકારોના સ્મરણથી, આંખ અશ્રુપૂર્ણ થયા વિના ન રહે... એ ગુરુભગવંતના ચરણોમાં કરોડો-કરોડો નતમસ્તક વંદન...
પ. પૂ. શ્રુત-અજોડઉપાસક આ.ભ. શ્રી વિ. મુનિચન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ. “હરિભદ્રસૂરિ 1 મ.સા.નું જીવનકવન સુરમ્ય રીતે લખી આપીને, પ્રવચનપ્રભાવક પ.પૂ.આ.ભ. શ્રી વિ. ! અજીતશેખરસૂરીશ્વરજી મ.સા.એ રોચકશૈલીમાં અનુપ્રેક્ષાપૂર્ણ સુંદર ગુજરાતી-પ્રસ્તાવના લખી આપીને, ઇતિહાસવેત્તા પ.પૂ.પં.પ્ર.શ્રી મુક્તિચન્દ્ર-મુનિચન્દ્રવિજયજી મ.સા.એ “વિવરણકાર પૂ. મુનિચંદ્રસૂરિ ?
મ.સા.નું જીવનકવન રસપ્રચુર શૈલીમાં લખી આપીને અને લઘુયશોવિજયજી પ.પૂ.પં.પ્ર. શ્રી ' યશોવિજયજી મ.સા.એ વિદ્વદ્ભોગ્ય શૈલીમાં સૌષ્ઠવપૂર્ણ સંસ્કૃત-પ્રસ્તાવના લખી આપીને મારા પર 1 સુંદર અનુગ્રહ કર્યો છે. તે ઉપકારીઓનો નિઃસ્વાર્થ પરોપકાર અવિસ્મરણીય છે...
If શ્રુતારામૈકમનસ્વી, પ્રવરસંશોધક, વિદ્વદ્વરેણ્ય-ઉપકારીવર્ય પ.પૂ.મુ.શ્રી ભવ્યસુંદરવિજયજી મહારાજા જેઓશ્રીએ પ્રસ્તુત અનુવાદનું સૂક્ષ્મણિકાપૂર્વક સાવંત સંશોધન કરી અનહદ ઉપકાર કર્યો છે. )
0 અનુવાદક્ષેત્રે પદાર્પણના પ્રથમ દિવસથી જ જેઓશ્રીનું સુંદર અને લક્ષ્યબદ્ધ માર્ગદર્શન મળ્યું. લ
6216--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org