________________
તુજ વચનરાગ સુખસાગરે હું ઝીલું.. ૬૨ - - - - - - - - - - - - - - - - - -
- - - - - -
-
- - - -
- - -
2
)
છેછેલ્લે એક જ વિજ્ઞપ્તિ કરું છું કે હું પણ વિષય-કષાયરૂપ અનાદિ શત્રુ પર વિજય મેળવીને, ક્ષપક-શ્રેણીરૂપ વિજયપતાકા ફરકાવા દ્વારા, પરમપદરૂપ સર્વશ્રેષ્ઠ સામ્રાજ્યનો ભોક્તા બનું – એવા મને આશીર્વાદ આપજો..
પ્રસ્તાવનામાંને ગ્રંથના વિવેચનમાં જિનાજ્ઞાવિરુદ્ધ અને ગ્રંથકારશ્રીના આશયબાહ્ય જે કંઈ પણ મેં 1 અજ્ઞાનવશાત્ લખ્યું હોય, તેનું હું અંતઃકરણપૂર્વક ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ માંગુ છું... બહુશ્રુતો છે યોગ્ય સુધારો જણાવી મને મારી ભૂલ બતાવે એવી વિનમ્ર વિજ્ઞપ્તિ સાથે વિરમું છું..
શ્રી વર્ધમાન થે.મૂ. જૈન સંઘ, ઉસ્માનપુરા
કૃપાકાંક્ષી અમદાવાદ. ભા.સુ. પૂર્ણીમા
પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-જિતેન્દ્ર વિ.સં. ૨૦૬૮ ધર્મચક્રતાપૂર્ણાહુતિસમારોહદિન ગુણરત્ન-રશ્મિરત્નસૂરિ ચરણલવ
મુનિ યશરત્નવિજય..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org