________________
બજે મધુર બંસરી (૨૨) આ શ્રુતની બાબતમાં સંઘમાં સીમાસ્તંભ રૂપ હતા તે સમયનો સમગ્ર સંઘ આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીથી પ્રભાવિત હતો. અને શાસન-પ્રભાવનાના કાર્યો તેમની નિશ્રામાં કરતો હતો.
વિ.સં. ૧૨૯૪માં મહેસૂરિજીએ રચેલા “શતપદી' નામના ગ્રન્થમાં કહ્યું છે કે આચાર્યશ્રી) મુનિચન્દ્રસૂરિજી સાધુ નિમિત્તે બનાવેલી વસતિમાં રહેતા નહોતા. તેઓ વડગચ્છના હતા. તેઓ પોતાને ચૈત્યવાસીઓમાંથી નીકળેલા નહિ, પરંતુ પહેલેથી જ વસતિવાસી માનતા હતા. કેમ કે દેરાસર, પ્રતિમા, ( ( પોષાળ અને જૈનવંશો તો ચૈત્યવાસી પરંપરાના હતા. 2 આચાર્યશ્રી વિનયચન્દ્ર મલ્લિનાથ ચરિત્ર'ની પ્રશસ્તિમાં આચાર્યશ્રી મુનિચન્દ્રસૂરિજીને ‘સૈદ્ધાત્તિક | તરીકે નવાજયા છે. તથા વિ.સં. ૧૩૮૪માં રચાયેલા “કલાવઈ ચરિયમાં પણ આચાર્યશ્રીને સૈદ્ધાત્તિક' (
કહ્યા છે. 2 ગુર્નાવલીમાં આચાર્યશ્રી મુનિસુંદરસૂરિજીએ “શ્રી મુનિવમુનીન્દ્રો વાતુ મળિ સંધાય” (ગુર્નાવલી
શ્લોક-૭૨) એમ કહીને શ્રી મુનિચન્દ્રસૂરિજીની સ્તુતિ કરી છે. જ બૃહદ્ગચ્છ પદ્ય ગુર્નાવલીમાં શ્રીમાલ નામના મુનિએ કહ્યું છે : “યશોભદ્રસૂરિજી અને | નેમિચન્દ્રસૂરિજીની પાટે મુનિચન્દ્રસૂરિજી થયા. તેમનું બીજું નામ ચન્દ્રસૂરિ પણ જાણવા મળે છે. તેમનું 0 નામ જ શાન્તિક મંત્ર મનાય છે.”
*પૂજ્ય આચાર્યશ્રીએ રચેલા ગ્રન્થો , પૂ. આ. શ્રી મુનિન્દ્રસૂરિજીએ ઘણા ગ્રન્થો રચેલા છે, તેમાંથી કેટલાકના નામ આ પ્રમાણે જાણવા | મળે છે. (૧) પ્રાભાતિક સ્તુતિ
શ્લોક-૯ (૨) અંગુલસત્તરિ (સ્વોપજ્ઞ વૃત્તિ સહિત) શ્લોક-૭૦ (૩) વણસ્સઈસત્તરિ
શ્લોક-૭૦ (૪) આવસ્મય સત્તરિ
શ્લોક-૭૦ ઉવએસ પંચાસિયા
શ્લોક-૫૦ (૬) મોક્ષપદેશ પંચાલક
શ્લોક-૫૧ (૭) ઉવએસ પંચવીસિયા
શ્લોક-૨૫ (૮) હિયોનએસ
શ્લોક-૨૫ (૯) વિસયનિંદા કુલય
શ્લોક-૨૫ (૧૦) સામષ્ણ ગુણોવએસ
શ્લોક-૨૫ (૧૧) અણસાસણંકુસં
શ્લોક-૨૫ (૧૨) ઉવએ સામય (પહેલું કુલક)
શ્લોક-૩૨ (૧૩) ઉવએ સામય (બીજું કુલક)
શ્લોક-૩૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org