SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ -00 अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १४७ तत्र व्यापारसम्भवात् इत्यत्राविसंवाद एव, किन्तु यथाऽवस्थितानामवगमे कथमेकरूपताऽवगमस्येति चिन्तनीयम् । अभावे व्यापाराभावादिति चेत्, न, भावानुविद्धत्वेन तस्य व्यापाराभावासिद्धेः, यथाऽवस्थितार्थप्रकाशनस्वभावत्वात्, तासां च तथाऽवस्थितत्वात्, अन्यथा तद्ग्रहणायोगात् । (१०८) एवं च 'अव्यापारेऽपि परिच्छेदे रूपप्रवृत्तेऽपि ...... ...... व्याख्या ... ....... तासामेवावगमो युक्तः, तत्र व्यापारसम्भवात्' इत्यत्राविसंवाद एव वस्तुस्थित्याऽऽवयोः, किन्तु यथाऽवस्थितानां-पदार्थमात्राणाम् अवगमे कथमेकरूपताऽवगमस्य उभयरूपत्वात् तासामिति चिन्तनीयम् एतत् । पराभिप्रायमाह-अभावे व्यापाराभावादिति चेत्, एकरूपतावगमस्य इति एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवम् । भावानुविद्धत्वेन हेतुना तस्य-अभावस्य व्यापाराभावासिद्धेः तत्रावगमस्येति । असिद्धिमेवाह-यथाऽवस्थितार्थप्रकाशनस्वभावत्वात्, अवगमस्येति प्रक्रमः, तासां च-पदार्थमात्राणां तथा-उभयरूपतया अवस्थितत्वात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-उभयरूपतानभ्युपगमे तद्ग्रहणायोगात्-पदार्थमात्राणां ग्रहणायोगात्, भावमात्रतयेति भावः । एवं च सति 'अव्यापारेऽपि परिच्छेदे रूपप्रवृत्तेऽपि *...................................................... मनेतिरश्मि *.......... જ તેનો વ્યાપાર રહેલો છે” – તે કથન તો બરાબર જ છે, તેમાં કોઈ વિસંવાદ નથી, કારણ કે અમે પણ એવું માનીએ છીએ જ કે, જે પદાર્થ વિશે વ્યાપાર હોય તે પદાર્થનો બોધ થાય. परंतु, तमे ४ युं तुं 3 - "प्रत्यक्ष तो मात्र मा१३५ ५६र्थन ४ थाय छे" - ते थन વિચારણીય છે, કારણ કે પ્રત્યક્ષનો, જેવો પદાર્થ હોય તેવો જ બોધ કરવાનો સ્વભાવ હોવાથી, પદાર્થ જો ભાવાભાવ ઉભયરૂપ હોય, તો તેનો બોધ પણ ભાવાભાવ ઉભયરૂપ જ માનવો જોઈએ. તેથી પ્રત્યક્ષ માત્ર ભાવરૂપે જ થાય - એવું તમે કહી શકો નહીં. પૂર્વપક્ષઃ સર્વથા તુચ્છ એવા અભાવ વિશે પ્રત્યક્ષનો વ્યાપાર જ ન થતો હોવાથી, પ્રત્યક્ષ દ્વારા તેનો બોધ પણ ન થઈ શકે. ઉત્તરપક્ષઃ અભાવાંશ તે સર્વથા તુચ્છ નથી, કારણ કે તે ભાવાંશની સાથે મિશ્રિત પણ છે, અર્થાત્ કથંચિત્ ભાવરૂપ પણ છે અને તેથી ઇન્દ્રિયનો સંબંધ પણ થઈ શકતાં, અભાવાંશ વિશે પ્રત્યક્ષનો વ્યાપાર અસંભવિત નથી. ... प्रश्न : तो शुं अभाव विशे ५९ प्रत्यक्षनो व्यापार थाय ? ઉત્તરઃ હા, કેમ નહીં ? કારણ કે યથાવસ્થિત અર્થને જણાવવાનો તો પ્રત્યક્ષનો સ્વભાવ જ છે. વસ્તુ જો સદસરૂપે રહેલી હોય, તો તેનું પ્રત્યક્ષ પણ સદસરૂપે થવું જ જોઈએ... પ્રત્યક્ષ જો માત્ર સદ્દરૂપ જ માનવામાં આવે, તો - સદસદ્ધરૂપ સંપૂર્ણ વસ્તુનો બોધ ન થવાથી - તેના દ્વારા વસ્તુનું अह°४ संगत नहीं थश... (१०८) तेथी तमे युं तुं - "अमाव विशे व्यापार न होवा छत ५९l, श्री प्रत्यक्ष १. प्रेक्ष्यतां १४५तम पृष्ठम् । २. समीक्ष्यतां १४५तमं पृष्ठम् । ३. 'तस्य भावस्य' इति ङ-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy