________________
४८
ભાવતીર્થ - રત્નત્રયી
પૂ. ઉમાસ્વાતિ મહારાજા, પૂ. સિદ્ધર્ષિ ગણિ આદિએ જૈનશાસનની ઓળખ જ એ આપી કે રત્નત્રયી પ્રધાન આ જૈનશાસન છે. આ શાસનમાં આ ત્રણને જ પાયાનાં તત્ત્વ તરીકે સ્થાપિત કર્યા છે. સૌએ તરવા એનું જ શરણું સ્વીકારવાનું. સમ્યગ્દર્શન એ આત્મા માટે શીતળ પરિણામ છે, સમ્યજ્ઞાન આત્માને વિકારનાશ અને બુદ્ધિ પ્રગટાવવા દ્વારા પ્રસન્નતા પેદા કરનાર પરિણામ છે, સમ્યક્યારિત્ર એ આત્માને તૃપ્તિદાયક પરિણામ છે. “તારે તે તીર્થ'. “તીર્થ હંમેશાં દાહનું શમન કરે, તૃષ્ણાની તૃપ્તિ કરે અને મલનો નાશ કરે. આ ત્રણે તીર્થના અનિવાર્ય ગુણ કહ્યા છે. તે ત્રણેય ગુણ આ રત્નત્રયીમાં સંપૂર્ણપણે tally (સંગત) થાય છે. આત્મામાં રહેલા ક્રોધદ્વેષ, વેર-ઝેર વગેરે આંતરિક દાહને કાયમ માટે શમાવવાની શક્તિ આ રત્નત્રયીમાં છે; લોભ, આસક્તિ, ઇચ્છારૂપ જે તરસ છે, તેને સંપૂર્ણ છિપાવી નાંખવાની તાકાત આમાં છે; અને આત્મા ઉપર રહેલા કર્મોરૂપી મલને સંપૂર્ણ ધોઈ નિર્મલ સ્ફટિક જેવો બનાવવાનું પ્રચંડ સામર્થ્ય પણ આ રત્નત્રયીમાં છે, તેથી તે ઉત્તમ ભાવતીર્થ છે.
કોઈપણ ધર્મના અનુયાયી બુદ્ધિમાન અને તટસ્થ હોય તો, આ રત્નત્રયીનો શ્રેષ્ઠ ધર્મ तरी विरोध न री 3. सत्य आधारित शन, शान, यारित्रना स्वी॥२i absolute १. सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः ।
(तत्त्वार्थसूत्र, अध्याय-१, सूत्र-१) * तत्प्रणीतेऽत्र ज्ञानदर्शनचारित्रप्रधाने दर्शने ।
(उपमिति० प्रस्ताव-१) २. कोहमि उ निग्गहिए दाहस्स पसमणं हवइ तित्थं । लोहंमि उ निग्गहिए तण्हाए छेअणं होइ । ।१०६७।। व्याख्या-इह भावतीर्थं क्रोधादिनिग्रहसमर्थं प्रवचनमेव गृह्यते, तथा चाह-क्रोध एव निगृहीते "दाहस्य" द्वेषानलजातस्यान्तः प्रशमनं भवति, तथ्यं निरुपचरितं, नान्यथा, लोभ एव निगृहीते सति, किं?-"तण्हाए छेअणं होइ"त्ति तृषः-अभिष्वङ्गलक्षणायाः किं?-"छेदनं भवति" व्यपगमो भवतीति गाथार्थः ।।१०६७।। अट्ठविहं कम्मरयं बहुएहि भवेहिं संचिअं जम्हा। तवसंजमेण धुव्वइ तम्हा तं भावओ तित्थं ।।१०६८।। व्याख्या-"अष्टविधम्" अष्टप्रकारं, किं?-"कर्मरजः" कर्मैव जीवानुरञ्जनाद्रजः कर्मरज इति, बहुभिर्भवैः सञ्चितं यस्मात्तपःसंयमेन "धाव्यते" शोध्यते, तस्मात्तत्-प्रवचनं भावतः तीर्थं, मोक्षसाधनत्वादिति गाथार्थः । ।१०६८।।
(आवश्यकनियुक्ति एवं भाष्य भाग-३, श्लोक-१०६७-१०६८ मूल-टीका) * अथवा, प्राकृते "तित्थं" इत्युक्ते "त्र्यर्थम्" इत्यपि लभ्यते, इत्येतद् दर्शयन्नाहकोहग्गिदाहसमणादओ व ते चेव जस्स तिण्णत्था। होइ तियत्थं तित्थं तमत्थसद्दो फलत्थोऽयं ।।१०३६ ।। क्रोधाग्निदाहोपशम-लोभतृष्णाव्यवच्छेद-कर्ममलक्षालनलक्षणास्त एवानन्तरोक्तास्त्रयोऽर्थाः फलरूपा यस्य तत् व्यर्थं, तच्च संघ एव; तदव्यतिरिक्तं ज्ञानादित्रयं वा व्यर्थं प्राकृते "तित्थं" उच्यते। अर्थशब्दश्चायं फलार्थो मन्तव्यः । इदमुक्तं भवति-भगवान् संघः, तदव्यतिरिक्तज्ञानादित्रयं वा महातरुरिव भव्यनिषेव्यमाणं क्रोधाग्निदाहशमनादिकांस्त्रीनर्थात् फलति, अतस्त्र्यर्थमुच्यत इति ।।१०३६ ।।
(विशेषावश्यकभाष्य भाग-१, टीका श्लोक-१०३६)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org