________________
४४८
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ
समा: 6:२९ मापो.
સાહેબજી : આ પંડિતને જ પકડવા જેવા છે, તે પાઠશાળામાં ભણાવે છે. આ પાઠશાળા શાસનની મૂળ વિધિ છે ? કે પાછળથી સંયોગો અનુસાર ધાર્મિક જ્ઞાન શ્રાવકોને આપવા સ્વીકારવામાં આવી છે ? ખરેખર તો ગુરુઓ પાસેથી ધર્મનું સમ્યજ્ઞાન વિધિપૂર્વક અધિકાર પ્રાપ્ત કરીને મેળવવાનું છે. વળી આચાર્યોએ જોયું કે તેનો આગ્રહ રાખવામાં આજનો શ્રાવકવર્ગ સદંતર ધાર્મિક જ્ઞાનશૂન્ય રહેશે, તેથી લાભાલાભ વિચારીને જ પાઠશાળા by-lawsમાં-પેટાનિયમોમાં ફેરફારરૂપે સ્વીકારાયેલી છે.
સભા : મયણાસુંદરી પંડિત પાસે ભણ્યાં હતાં.
સાહેબજી : તે તો રાજકન્યા છે. રાજકુમાર, રાજકુમારી કે મોટા શ્રેષ્ઠિપુત્રોના આચાર જુદા અને તમારા આચાર જુદા. શાલિભદ્ર તેમના મહાલયમાંથી બહાર નથી નીકળ્યા, તમારા छोराने त मारीत घरभ राणी. पाना ? Royal familiesन। (शाही मुटुंगोन) नियमो જુદા જ હોય. તે બધા સાથે generalમાં ભણવા જાય, બધા સાથે ગમે તેમ બેસે-ફરે તે ન ચાલે. તેમના મોભા પ્રમાણે વ્યવહાર હોય.
સભા : મોભા પ્રમાણેની પાઠશાળામાં જાય ને ?
સાહેબજી : અરે ! મોભા પ્રમાણેની પાઠશાળામાં પણ જાય જ એવો નિયમ નથી. રાજાને १. गिण्हइ विहिणा सुत्तं भावेणं परममंतरूव त्ति। जोगो वि बीयमहुरोदजोगतुल्लो इमस्स त्ति।।६।। पत्तं परियारणं सुगुरुसगासाउ कालजोगेण। उद्देसाइकमजुयं सुत्तं गेझंति गहणविही।।७।। एसु च्चिय दाणविही नवरं दाया गुरूऽथ एयस्स। गुरुसंदिट्ठो वा जो अक्खयचारित्तजुत्तु त्ति।।८।।
(विंशतिविंशिका शिक्षाविंशिका-१२ मूल) * 'सो गुरूउ' इति स आगमः सूत्रार्थोभयरूपः सर्वहिताहितप्रवृत्तिनिवृत्तिहेतुः 'गुरूउ' इति गुरुभ्यः सकाशाल्लभ्यते। गुरुलक्षणं चेदं, यथा- "गुरुर्गृहीतशास्त्रार्थः परां निःसङ्गतां गतः । मार्तण्डमण्डलसमो भव्याम्भोजविकाशने।।१।। गुणानां पालनं चैव द्धश्च जायते। यस्मात्सदैव स गुरुर्भवकान्तारनायकः ।।२।।" अत एवान्यत्रोच्यते- "गुर्वायत्ता यस्माच्छास्त्रारम्भा भवन्ति सर्वेऽपि। तस्माद् गुर्वाराधनपरेण हितकाङ्क्षिणा भाव्यम्।।१।। संसारसमुद्भूतकषायदोषं लिलङ्घिषन्ते गुरुणा विना ये। विभीमनक्रादिगणं ध्रुवं ते वाधिं तितीर्षन्ति विना तरण्डम्।।२।।" इति।।
__(उपदेशपद महाग्रन्थ, श्लोक-१८४ टीका) * मुनयस्तानवंदंत, भक्तिभाजोऽथ सूरिभिः । पृष्टाः स्वाध्यायनिर्वाहं, शशंसुस्ते यथास्थितम्।।१२१।। नत्वा भूयोऽपि ते शिष्या, गुरुमेवं व्यजिज्ञपन्। भगवन्! वाचनाचार्यो, वज्र एवास्तु नः सदा।।१२२ ।। गुरुर्बभाषे सर्वेषामेष भावी गुरुः क्रमात्। किंतु मान्योऽधुनाऽप्युच्चैर्गुणैर्वृद्धोऽर्भकोऽपि हि।।१२३।। अत एव वयं ग्रामेऽगमामायं च वोऽर्पितः । सूरिर्यथा हि जानीथ, यूयमस्येदृशान् गुणान्।।१२४ ।। नत्वस्य वाचनाचार्यपदवी युज्यतेऽधुना। कर्णश्रुत्याऽऽददेऽनेन, श्रुतं यन्त्र गुरोर्मुखात्।।१२५।।
(देवेन्द्रसूरिजी विरचित श्राद्धदिनकृत्यसूत्र भाग-१, श्लोक-२०० टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org