________________
૪૨૪
ધર્મતીર્થ સ્થાપના – ઉદ્દેશ અને વિધિ કહેવા તમારે ધર્મની આજ્ઞામાં આવવું પડે. હા, ધર્મશાસનના જેમ જેમ સમર્પિત અનુયાયી બનો તેમ તેમ તમે જ્યાં જ્યાં જશો ત્યાં જાય ફેલાશે. પણ તે માટે જિનાજ્ઞાને જીવનપ્રતિજ્ઞા બનાવવી પડે. ભગવાનની સંક્ષિપ્ત આજ્ઞા એ જ છે કે ગમે તે સંયોગોમાં તમારે કોઈપણ જીવના અધિકારો પર સ્વાર્થથી તરાપ મારવી નહીં. બાકી હિત માટે કોઈનો ભોગ લેવો પડે તો તે અન્યાય નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org