________________
૩૪૮
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ પુષ્પો એકસાથે વરસે છે. પ્રભુ વિચરે ત્યાં ઋતુઓ પણ અનુકૂળ થાય, લોકો કુદરતી આફતો, રોગ-શોકનાં નિમિત્તોથી મુક્ત હોય, આધિ-વ્યાધિ-ઉપાધિ પહેલાંની હોય તે ચાલી જાય, નવી આવે નહીં. પ્રભુના વિહાર પછી પણ નવા રોગ છ મહિના સુધી થાય નહીં. પરસ્પરનાં વૈરવિરોધ શમી જાય. યુદ્ધો ચાલતાં હોય તો સુલેહ-સંપ સ્થપાઈ જાય. તીર્થકરોના પુણ્યથી બીજા જીવોને પણ આવી અનેક સુખાકારિતા પેદા થાય છે. તેમનું પ્રબળ પુણ્ય છે કે તે બીજાના પુણ્યને ઉદયમાં લાવવામાં પ્રબળ નિમિત્ત બને, બાકી પુણ્ય તો લોકો પોતાનું જ ભોગવે. પદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે એકનું પુણ્ય બીજાના આત્મા પર transfer (તબદીલ-ફેરબદલી) થતું કે ભોગવાતું નથી. હા, પ્રભુના પુણ્યના કારણે તે જીવોનો પાપોદય શમી જાય અને પુણ્યોદય પ્રગટે. તીર્થકરો વિચરે ત્યારે મનુષ્યલોકમાં વધારેમાં વધારે સુખાકારિતા, આનંદપ્રમોદનું વાતાવરણ હોય. સમવસરણ પૂરું તૈયાર થાય એટલે દેવતાઓ પ્રભુને વિનંતી કરે.
૧. તંત્પાવાવૃતવ: સર્વે, યુપસ્વર્યપાતે | * ||૨||
(વીતરાસ્તોત્ર, પ્રશ-૪ પૂન) * પડ઼ ઋતુ સમકાલે ફલે અરિવા .... /પા
(પંડિત શ્રી પદ્યવિજયજી વિરચિત નેમિનાથ જિન સ્તવન) २. साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्ना गदाम्बुदाः । यदञ्जसा विलीयन्ते, त्वद्विहारानिलोर्मिभिः ।।४।। नाविर्भवन्ति यद् भूमौ, मूषकाः शलभाः शुकाः । क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ।।५।। स्त्रीक्षेत्रपद्रादिभवो, यद्वैराग्निः प्रशाम्यति । त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ।।६।। त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेदडिण्डिमे । सम्भवन्ति न यन्नाथ, मारयो भुवनारयः ।।७।। कामवर्षिणि लोकानां, त्वयि विश्वकवत्सले । अतिवृष्टिरवृष्टिा , भवेद् यन्नोपतापकृत् ।।८।।
| (વીતરા સ્તોત્ર, પ્રારા-રૂ મૂન) ન જેહને જોયણ સવાસો માન કે અoll જે પૂર્વના રોગ તેણે થાન કે |અoll સવિ નાશ થાયે નવા નાવે કે અll ષડૂ માસ પ્રભુ પરભાવે કે અO Ilal જિહાં જિનજી વિચરે રંગ કે અવની નવિ મૂષક શલભ પતંગ કે |અOા નવિ કોઈને વયર વિરોધ કે અoll અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ રાધ કે અoll Ill નિજ પરચક્રનો ભય નાસે કે અા વળી મરકી નાવે પાસ કે અoll પ્રભુ વિચરે તિહાં ન દુકાલ કે |અoll જાયે ઉપદ્રવ સવિ તતકાલ કે અol.
(પંડિત શ્રી પદ્મવિજયજી વિરચિત શાંતિનાથ જિન સ્તવન) 3. सूरोदय पच्छिमाए ओगाहन्तीए पुव्वओऽईइ। दोहिं पउमेहिं पाया मग्गेण य होइ सत्तऽन्ने । ।५५५ ।। व्याख्या-एवं देवैर्निष्पादिते समवसरणे सूर्योदये-प्रथमायां पौरुष्याम्, अन्यदा पश्चिमायां 'ओगाहंतीए'त्ति अवगाहन्त्याम्आगच्छन्त्यामित्यर्थः, 'पुव्वओऽतीतीति पूर्वद्वारेण 'अतीतित्ति आगच्छति प्रविशतीत्यर्थः । कथमित्याह-द्वयोः'पद्मयोः' सहस्रपत्रयोः देवपरिकल्पितयोः पादौ स्थापयन्निति वाक्यशेषः, 'मग्गेण य होंति सत्तऽण्णेत्ति मार्गतश्च पृष्ठतश्च भवन्ति सप्तान्ये च भगवतः पद्मा इति, तेषां च यद्यत् पश्चिमं तत्तत्पादन्यासं कुर्वतो भगवतः पुरतस्तिष्ठतीति गाथार्थः । ।५५५ ।। आयाहिण पुव्वमुहो तिदिसिं पडिरूवगा उ देवकया। जेट्ठगणी अण्णो वा दाहिणपुव्वे अदूरंमि ।।५५६ ।। व्याख्या-स एवं भगवान् पूर्वद्वारेण प्रविश्य 'आदाहिण'त्ति चैत्यद्रुमप्रदक्षिणां कृत्वा 'पुव्वमुहोत्ति पूर्वाभिमुख उपविशतीति।
(आवश्यकनियुक्ति एवं भाष्य भाग-१, श्लोक-५५५-५५६ मूल-टीका )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org