________________
ધર્મતીર્થ સ્થાપના ઉદ્દેશ અને વિધિ
૩૦૭ પ્રતિષ્ઠિત કરવી છે. તે માટે તીર્થકરને પણ તીર્થના નાયક બને, યોગ્ય સંચાલન કરે તેવી વ્યક્તિ જોઈએ; કારણ કે ધર્મસત્તા સ્થાપનાર તીર્થકર પોતે કાંઈ શાસન ચલાવવાના નથી. “તીર્થકરો તીર્થ નથી, પણ તીર્થના પ્રણેતા છે, સ્થાપક છે. તીર્થમાં તેમનો નંબર નથી, તીર્થકરમાં છે. ચતુર્વિધસંઘમાં પણ તેમની ગણના નથી, તે ચતુર્વિધસંઘથી પણ ઉપર છે. જેમ નાભિકુલકરે ઋષભદેવને રાજા તરીકે નિયુક્ત કર્યા ત્યારથી ઋષભદેવ રાજા કહેવાયા, તે કાળના યુગલિકો પ્રજા કહેવાય, પરંતુ નાભિકુલકર ઋષભદેવની પ્રજામાં પણ ન ગણાય અને રાજા પણ ન ગણાય; પરંતુ બંનેથી ઉપર કહેવાય, જેને સમગ્ર પ્રજા અને રાજા પણ વિનયથી નમે છે. વિશિષ્ટ પ્રયોજનથી પ્રભુનો રાતોરાત અપાપાપુરી વિહાર :
તેમ પ્રભુ મહાવીર પરમાત્માએ તીર્થ પ્રવર્તાવવું છે અર્થાત્ ધર્મસત્તા સ્થાપિત કરીને તે સત્તાના સંચાલનના સર્વ અધિકાર યોગ્ય વ્યક્તિને સુપ્રત કરવા છે. તે માટે ઉત્તમ પાત્ર જોઈએ. આ પાત્રતા નાનીસૂની નથી. કેવલજ્ઞાનના કારણે પ્રભુ જાણે છે કે આ પ્રથમ પર્ષદામાં એવી કોઈ શ્રેષ્ઠ લાયક વ્યક્તિ નથી કે જેને ધર્મસત્તાનાં સૂત્રો સોંપી શકું. સત્તાનાં સૂત્રો ગમે તેને સોંપાય નહીં. ખાલી વ્યક્તિ ગુણિયલ હોય એટલે નાયક ન બની શકે. નાયક બનવા તો શ્રેષ્ઠ સામર્થ્ય જોઈએ. ઉત્કૃષ્ટ પ્રજ્ઞા, પ્રતિભા, આદેયતા, સૌભાગ્ય આદિ અનેક શક્તિઓ, ગુણો જોઈએ. અહીં પાત્રતા તરીકે ગુણવત્તા અને શક્તિ બંને આવશ્યક છે. બંનેના સુમેળવાળી सत्यतीर्थकरस्तीर्थ-सेव्यस्तीर्थीकतायकः ।।३।। तीर्थनाथस्तीर्थराज-स्तीथेट तीर्थप्रकाशकः । तीर्थवन्द्यस्तीर्थमुख्य-स्तीर्थाराध्यः સુતથિ: ૪
___ (हेमचन्द्रसूरिजी विरचित अर्हनामसहस्रसमुच्चय, प्रकाश-३) १. 'शास्ता' तीर्थकरः स साधर्मिको लिङ्गतः प्रवचनतोऽपि न भवति । तथाहि - लिङ्गतः साधर्मिकः स उच्यते यो रजोहरणादिलिङ्गधारी भवति, तच्च लिङ्गमस्य भगवतो नास्ति तथाकल्पत्वात्, अतो न लिङ्गतः साधर्मिकः । प्रवचनतोऽपि साधर्मिकः सोऽभिधीयते यश्चतुर्वर्णसङ्घाभ्यन्तरवर्ती भवति, "पवयणसंघेगयरे" इति वचनात् ; भगवाँश्च तत्प्रवर्तकतया न तदभ्यन्तरवर्ती किन्तु चतुर्वर्णस्यापि सङ्घस्याधिपतिः, ततो न प्रवचनतोऽपि सार्मिक इति ।
વૃદન્યસૂત્ર માથાથા-૨૭૮૨ ટીer) * तीर्थकरप्रत्येकबुद्धानां सङ्घातीतत्वेन सङ्घमध्यवर्तिभिः साधुभिः सह साधर्मिकत्वाभावात् ।
(पिंडनियुक्ति० नियुक्ति गाथा-१४३ आचार्य मलयगिरि टीका) २. सौराज्ये निजवीर्येण, विहिते तेन भूभुजा। बहिरङ्गा महात्मानो जातास्तस्य पदातयः ।।६०० ।। बहिरङ्गपदातीनां, धारयन्ति यतो गणम्। ततस्ते विश्रुता लोके, नाम्नेति गणधारिणः ।।६०१।। [गणधराणां सिद्धान्तनिरूपणम् ततस्तेन वरिष्ठेन, तैरात्मगणधारिभिः । उपकारीति विज्ञाय, स सिद्धान्तो निरूपितः ।।६०२।। अथोपलभ्य सिद्धान्तं, राजादेशेन सादरम्। समारयन्ति ते तस्य, शरीरमतिसुन्दरम्।।६०३।। ततश्चाङ्गान्युपाङ्गानि, संस्कृत्य कृतनिश्चयाः । संस्थापयन्ति ते तस्य, सज्जानि गणधारिणः ।।६०४ ।।
(ઉપમિતિ૦ પ્રસ્તાવ-૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org