SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ધર્મતીર્થ સ્થાપના - ઉદ્દેશ અને વિધિ નગરોમાં સુરાજ્ય હોય, છતાં જંગલની ભીલપલ્લીઓમાં ગુંડાઓનું રાજ હોય, તેમ ઉપમિતિમાં ઉપમા આપતાં કહ્યું કે પ્રભુની ધર્મસત્તા સામે ડરીને કર્મસત્તા જંગલમાં ભાગી ગઈ. કર્મસત્તા તો જંગલમાં બેઠાં-બેઠાં છાપા મારે છે. તમારે બીજા પાસેથી ન્યાય જોઈતો હોય, કે પોતે ન્યાયમાં વર્તવું હોય, તો સદા આ ધર્મસત્તા જ શરણ છે. ઋષભદેવ ભગવાન તીર્થ સ્થાપવા સમવસરણમાં બિરાજમાન થયા ત્યારે આ જ ધ્યેય હતું. જ્ઞાનીઓ ધ્યેયશૂન્ય પ્રવૃત્તિઓ ન કરે, માત્ર આપણે તેમના ઉન્નત ધ્યેય સમજવા જરૂરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy