________________
२
ભાવતીર્થ -રત્નત્રયી
છે, તેને "તરવા માટે આલંબનરૂપે તારક તીર્થની જરૂર પડે. તે તીર્થરૂપે ગીતાર્થ ગુરુ ભગવંતો, દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો અને ચતુર્વિધ સંઘ એ ત્રણે તારક તીર્થ છે, તે આપણે વિચારી ગયા; પણ આ ત્રણે તારક તીર્થો પણ જેનાથી આખા જગતને તારવા માટે સક્ષમ બને છે, વળી, જે મૂળભૂત તારક તત્ત્વ છે, અનંતકાળથી સનાતન-શાશ્વત કરવાનો માર્ગ છે, તે આત્માના ગુણરૂપ ચોથા ભાવતીર્થની વાત આપણે આજથી કરીશું. તે તીર્થ એવું છે કે ગીતાર્થ ગુરુ ભગવંતો પણ
જ્યાં સુધી – આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ આધ્યાત્મિક ગુણો ન પ્રગટાવે, તો - તે પોતે પણ તરતા નથી અને બીજાને પણ તારી શકતા નથી. દ્વાદશાંગીરૂપ શાસ્ત્રો ગમે તેટલાં વાંચો, વિચારો કે સમજો, પણ આત્મામાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર ગુણ પ્રગટ ન થાય તો તે દ્વાદશાંગી પણ આત્માને તારી શકતી નથી. સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકા મોક્ષમાર્ગ પર ચાલનારો સાથે છે; પરંતુ તે બધાને પણ તારનારું તત્ત્વ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રરૂપ આત્માના આધ્યાત્મિક ગુણો જ છે. તેથી આખા १. तीर्थं नद्यादेरिव संसारस्य तरणे सुखावतारो मार्गः ।
(योगशास्त्र प्रकाश-२, श्लोक-१६, स्वोपज्ञ विवरण) * तीर्थं संसारनिस्तरणोपायम्।
(आप्तमीमांसा पदवृत्ति वसुनन्दी सैद्धान्तिकचक्रवर्ती ३) २. जं नाण-दंसण-चरित्तभावओ तब्विवक्खभावाओ। भवभावओ य तारेइ तेणं तं भावओ तित्थं । ।१०३३।। कुतस्तारयति?, इत्याह-तद्विपक्षभावादिति तेषां ज्ञान-दर्शन-चारित्राणां विपक्षोऽज्ञान-मिथ्यात्वाविरमणानि तद्विपक्षस्तल्लक्षणो भावो जीवपरिणामस्तद्विपक्षभावस्तस्मात् तारयति। कुतः?, इत्याह-ज्ञान-दर्शन-चारित्रभावतःज्ञानाद्यात्मकत्वादित्यर्थः। यो हि ज्ञानाद्यात्मको भवति सोऽज्ञानादिभावात् परं तारयत्येवेति भावः। न केवलमज्ञानादिभावात् तारयति, तथा, भवभावतश्च तारयति, भवः संसारस्तत्र भवनं भावस्तस्मादित्यर्थः । यस्मात् स्वयं ज्ञानादिभावात्मकः, तथाऽज्ञानादिभावाद् भवभावाच्च भव्यांस्तारयति, तस्मादसो संघो भावतीर्थमितीह तात्पर्यम्; उक्तं च- "रागाद्यम्भाः प्रमादव्यसनशतचलद्दीर्घकल्लोलमालः, क्रोधेावाडवाग्निर्मृतिजननमहानक्रचक्रौघरौद्रः । तृष्णापातालकुम्भो भवजलधिरयं तीर्यते येन तूर्णं, तज्ज्ञानादिस्वभावं कथितमिह सुरेन्द्रार्चितैर्भावतीर्थम्।।१।।" इति।।१०३३।।
ग-१, श्लोक-१०३३, मूल-टीका) 3. तत्र सम्यग्दर्शनादिपरिणामात्मकत्वात् संघस्तीर्थम्, तत्रावतीर्णानामवश्यं भवोदधितरणात्।
(विशेषावश्यकभाष्य भाग-१, श्लोक-१०३२, टीका) ४. ज्ञानदर्शनचारित्ररूपभावतीर्थ ।
(प्रतिमाशतक श्लोक-२, टीका) * तत्र तीर्थं द्रव्यभावभेदाद्विधा, तत्रापि द्रव्यतीर्थं नद्यादेः समुत्तरणमार्गः, भावतीर्थं तु सम्यग्दर्शनज्ञानचारित्राणि, संसारार्णवादुत्तारकत्वात्, तदाधारो वा सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्करास्तानत्वेति क्रिया ।
(शीलांकाचार्य कृत सूत्रकृतांगसूत्र टीका प्रथम श्रुतस्कंध अध्ययन-१, उद्देशो-१) *एदेहि (सम्मइंसण-णाण-चरित्तेहि) संसार-सायरं तरंति त्ति एदाणि तित्थं ।
(षटखण्डागम टीका (धवला) ८, पृ. ९२)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org