________________
wwwwwwwwwwwwwwwwwwwwww
२७४
ધર્મતીર્થ સ્થાપના – ઉદેશ અને વિધિ ઋષભદેવપ્રભુએ રાજ્ય સ્વીકારી રાજ્યવ્યવસ્થાનું સંચાલન કર્યું છે. ગૃહસ્થજીવનનાં પ્રભુનાં કર્તવ્યો જુદાં હોય છે. ત્યારે યુગલિક માનવસમૂહમાં સામાજિક ન્યાય પ્રવર્તાવવાનો પ્રશ્ન આવ્યો; કારણ કે કષાયો વધ્યા છે. તેના પ્રભાવે અન્યાય વધી રહ્યો છે જેને દૂર કરવા ભગવાને રાજ્યની જરૂરિયાત દર્શાવી. તે કાળમાં સર્વમાન્ય નાભિકુલકરની આજ્ઞાથી ઋષભદેવને રાજા તરીકેનાં કર્તવ્યો સ્વીકારવામાં આવ્યાં. પિતા નાભિકુલકરે પ્રભુને રાજા તરીકે નિયુક્ત કર્યા, તેથી યુગલિકો પણ રાજી થયા. ઋષભદેવ માટે સૌને અતિશય પ્રીતિ-માન છે. યુગલિકો નાભિકુલકરની આજ્ઞા જણાવીને ઋષભદેવને વિનંતી કરે છે કે “તમે અમારા રાજા બનો' ત્યારે સૌની જાહેર સ્વીકૃતિરૂપે પ્રભુએ રાજ્યાભિષેકની વિધિ કહી. આ સાંભળી ભોળા યુગલિકો અભિષેક માટે જરૂરી પાણી લેવા જાય છે. હજુ વાસણો પણ શોધાયાં નથી, તેથી કમળના પત્રનાં દળિયાં બનાવી તેમાં પાણી ભરીને લાવે છે. આ બાજુ પ્રથમ તીર્થંકરની રાજ્ય સ્થાપનાની વિધિરૂપ રાજ્યાભિષેકનું કર્તવ્ય ઇન્દ્રનું હોય છે, તેથી સૌધર્મેન્દ્રનું સિંહાસન કંપાયમાન થયું છે. ઉપયોગ મૂકી પ્રભુનો १. ततश्च ते मिथुनका राज्याभिषेकनिवर्त्तनार्थमुदकानयनाय पद्मिनीसरो गतवन्तः, अत्रान्तरे देवराजस्य खल्वासनकम्पो बभूव, विभाषा पूर्ववत् यावदिहागत्याभिषेकं कृतवानिति। अमुमेवार्थमुपसंहरन् अनुक्तं च प्रतिपादयन्निदमाहआभोएउं सक्को उवागओ तस्स कुणइ अभिसेअं। मउडाइअलंकारं नरिंदजोग्गं च से कुणइ ।।१९९।। गमनिका-'आभोगयित्वा' उपयोगपूर्वकेन अवधिना विज्ञाय 'शक्रो' देवराज उपागतः, 'तस्य' भगवतः करोति 'अभिषेकं राज्याभिषेकमिति, तथा मुकुटाद्यलङ्कारं च, आदिशब्दात् कटककुण्डलकेयूरादिपरिग्रहः, चशब्दस्य व्यवहितः संबन्धः, नरेन्द्रयोग्यं च 'से' तस्य करोति, अत्रापि वर्तमानकालनिर्देशप्रयोजनं पूर्ववदवसेयं, पाठान्तरं वा "आभोएउं सक्को आगंतुं तस्स कासि अभिसेयं । मउडाइअलंकारं नरेन्दजोग्गं च से कासी।।१।।" भावार्थः पूर्ववदेवेति गाथार्थः । ।१९९।। अत्रान्तरे ते मिथुनकनरास्तस्मात् पद्मसरसः खलु नलिनीपत्रैरुदकमादाय भगवत्समीपमागत्य तं चालङ्कृत-विभूषितं दृष्ट्वा विस्मयोत्फुल्लनयनाः किंकर्तव्यताव्याकुलीकृतचेतसः कियन्तमपि कालं स्थित्वा भगवत्पादयोः तदुदकं निक्षिप्तवन्त इति, तानेवंविधक्रियोपेतान् दृष्ट्वा देवराट् अचिन्तयत्-अहो खलु विनीता एते पुरुषा इति वैश्रवणं यक्षराजमाज्ञापितवान्इह द्वादशयोजनदीर्घा नवयोजनविष्कम्भां विनीतनगरी निष्पादयेति, स चाज्ञासमनन्तरमेव दिव्यभवनप्राकारमालोपशोभितां नगरी चक्रे।
(आवश्यक नियुक्ति एवं भाष्य भाग - १, नियुक्ति श्लोक-१९९, मूल-टीका) * ततः स्वाम्यभिषेकार्थं, तेऽयुनीराय युग्मिनः । सिंहासनं चाऽकम्पिष्ट, त्रिविष्टपपतेस्तदा ।।९०३।। विज्ञायाऽवधिना राज्याभिषेकसमयं प्रभोः । तत्राऽऽजगाम सुत्रामा, गेहाद् गेहमिव क्षणात् ।।९०४ ।। सौधर्मकल्पाऽधिपतिः, क्लृप्त्वा काञ्चन-वेदिकाम् । अतिपाण्डुकम्बलावत्, तत्र सिंहासनं न्यधात् ।।९०५ ।। राज्याभिषेकमृषभस्वामिनः पूर्वदिक्पतिः । देवानीतैस्तीर्थतोयैः, सौवस्तिक इव व्यधात् ।।९०६।। स्वामिना वासयाञ्चक्रे, दिव्यवासांसि वासवः । चारुचन्द्रातपमयानीव नैर्मल्यसम्पदा ।।९०७।। प्रभोर्जगत्किरीटस्य, किरीटादीनि वृत्रहा । रत्नालङ्करणान्यङ्गे, यथास्थानं न्यवेश आजग्मुर्युग्मिनोऽप्यम्भो, गृहीत्वाऽम्भोजिनीदलैः । उदर्घा इव तस्थुस्ते, पश्यन्तो भूषितं प्रभुम् ।।९०९ ।। दिव्यनेपथ्यवस्त्रालङ्कृतस्य शिरसि प्रभोः । न युज्यते क्षेप्तुमिति, तेऽक्षिपन् पादयोः पयः ।।९१० ।। विनीताः साध्वमी तेन, विनीताख्यां प्रभोः पुरीम् । निर्मातुं श्रीदमादिश्य, मघवा त्रिदिवं ययौ ।।९११।। ।
(त्रिषष्टिशलाकापुरुषचरित्र, पर्व-१, सर्ग-२)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org