________________
ઉપકરણદ્રવ્યતીર્થ
૨૧૯
સભા : શ્રાવકનો ચરવળો ઉપકરણ કે અધિકરણ ?
સાહેબજી : તે શ્રાવકનો ચારિત્રાચાર પાળવામાં સાધન જયણાહેતુક છે, તેથી ઉપકરણ જ છે. પછી તમે તેનો ઘરમાં ઝાપટવા ઉપયોગ કરો તો તે તમારી અવળચંડાઈ છે.
જિનશાસનમાં ઉપકરણો પણ પૂજનીય છે. 'ઉજમણામાં દર્શનાર્થે જ્ઞાન-દર્શન-ચારિત્રનાં સુંદર ઉપકરણો મુકાય છે. ચતુર્વિધ શ્રીસંઘ તેનાં દર્શન કરીને પગે લાગે છે. દીક્ષા અવસરે પણ * सञ्चयवन्त उपकरणाभावे परलोकाभावादिति।
(પંઘવસ્તુ, સ્નો-૨૬૪૦, ટા) * गणो गच्छोऽस्यास्तीति गणी आचार्यस्तस्य संपत्-समृद्धिः, सा च अष्टविधा- "आयार सुय सरीरे वयणे वायण मई पओगमई। एएसु संपया खलु अट्ठमिया संगहपरिन्ना" ।। ... संग्रहः-स्वीकरणम्, तत्र परिज्ञानमष्टमी संपत्, सा चतुर्द्धा, तथाहि-पीठफलकादिविषया, बालादियोग्यक्षेत्रविषया, यथासमयं स्वाध्यायादिविषया, यथोचितविनयादिविषया चेति।
(ઘર્મરત્નકરVT મા - ૨, સ્નો-૧૨૪, રેવેન્દ્રસૂરિ ટીવા) - સંગ્રહ કરત ઉપગ્રહ, નિજ વિષયે શિવ જાય, ભવ ત્રીજે ઉત્કર્ષથી, આચારય ઉવક્ઝાય; એક વચન ઈહાં ભાખ્યો. ભગવઈ-વૃત્તિ લેઈ. એકજ ધર્મી નિશ્ચય, વ્યવહારે દોઈ ભેઈ. ૮૮
(ઉપા. યશોવિજયજી કૃત પંચપરમેષ્ઠિ ગીતા) ૧. તપ ઉજમણું એણી પરે સુણીએ, વિત્ત સારૂં ધન ખરચોજી; પાંચમ દિન પામી કીજીએ, જ્ઞાનાદિકને આચરોજી. ૧, પાંચ પ્રતિ સિદ્ધાંતની સારી, પાના પાંચ રૂમાલજી; ખડીઓ લેખણ પાટી પોથી, ઠવણી કવલી દ્યો લાલજી. ૨. સ્નાત્ર મહોત્સવ વિધિ શું કીજે, રાત્રિજગે ગીત ગાઓજી; ચૈત્યાદિકની પૂજા કરતાં, જિનવરના ગુણ ગાજી. ૩ ગુણમંજરી વરદત્ત તણી પરે, કીજે ત્રિકરણ શુદ્ધજી; એ વિધિ કરતાં થોડે કાળે, લહીએ સઘળી સિદ્ધજી. ૪. વાસ કુપી વળી આપો, ઝરમલ પાંચ મંગાવોજી; ગુરુને વાંદી પુસ્તક પુજી, સ્વામી સ્વામીણો નોતરાવોજી. ૫
(મુનિ શ્રી કેશરકુશલજી કૃત જ્ઞાનપંચમીનું સ્તવન, ઢાળ-૫ ગાથા-૧થી ૫) નિજ શક્તિને સારુ, ઉજમણું કરો વારુ; વિત્ત ખરચો મોટે મને, પ્રતિમા ભરાવો ચારુ. જ્ઞાન દર્શન ચારિત્ર ટીકા, ત્રિણે જ્ઞાનને પૂજે; થાપના પૂજીને ગુરુ પરે, કાઉસગ્ગ કીજે. ૧૨. પાંચ એકાવન લોગસ્સકેરો, પંચ પંચ વસ્તુ ઢોવે; પાઠા પતિ રૂમાલ ને લેખણ, વાસકુંપી ને જોવે. પાટી પોથી ઠવણી કવલી, પંજણી નોકારવાળી, દોરા ચાબખી થાપનાચારજ, તિમ મુહપત્તિ સુંવાળી. ૧૩. કાગળ ને કાંઠા, ખડીઆ વત્તરણા કાંબી; ઝરમર ચંદરુઆ, વાળાકુંચી લાંબી. આરતી ધૂપધાણા, મંગલદીપ ભંગાર; પ્રાસાદ ને પ્રતિમા, તેહના વળી શણગાર. ૧૪. સારસાર વસ્તુ જગતમાં જ્ઞાન દર્શન ઉપગરણા; કેશર સુખડ અગર કપૂર, બાતી ધ્વજ અંગલૂહણાં. પંચ અહવા શક્તિ પંચવીશ, પંચવાટનો દીવો; ફલ પકવાન ધાન બહુ મેવા, કુસુમ પ્રમુખ બહુ સેવા.
(જ્ઞાનવિમલસૂરિજી કૃત જ્ઞાનપંચમીતિથિનું સ્તવન, ઢાળ-૩) * ઉજમણાં ઊલટ ધરી કીજે, નિજ ધનને અનુસારે જી; ધન લહી તપ નવિ ઊજમે, કાંઈ તેહનો અફલ જમવારો જી. બ૦ ૭૮.
(જ્ઞાનવિમલસૂરિજી કૃત વીશસ્થાનકતપનું સ્તવન, ઢાળ-૧) સંવિભાગવત સાચવી રે, પારણ એમ કરત; બાર વરસ પૂરે થયે રે, ઉજમણું મનખંત રે. ભ૦ ૧૨. જિનવરને નવ ભૂષણ રે, પ્રત્યેકે અગ્યાર; ધાન પકવાન પ્રમુખ બહુ રે, લખાવે અંગ અગ્યાર રે. ભ૦ ૧૩. સંઘભક્તિ બહુવિધિ કરે રે જ્ઞાનોપગરણ સાર; ઠવણી કવલી ચાબખી રે, પાઠા પ્રમુખ અગ્યાર રે. ભ૦ ૧૪.
(જ્ઞાનવિમલસૂરિજી કૃત મૌન એકાદશી તિથિનું સ્તવન, ઢાળ-૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org