________________
આલંબનદ્રવ્યતીર્થ
(૨) ૧પ્રાચીન જિનમંદિરો, જિનપ્રતિમાઓ :
આવી પાવન તીર્થભૂમિઓ પછી પવિત્ર આલંબનમાં ક્રમથી પ્રાચીન જિનમંદિરો, જિનપ્રતિમાઓ આવે. જ્યાં આવા કલ્યાણક આદિ પ્રસંગો નથી બન્યા, છતાં વિશાળ ભવ્ય જિનમંદિરો હોય, સેંકડો વર્ષોથી ઉત્તમ આરાધકોએ આરાધના-ઉપાસના કરી હોય, ત્યાંના વાતાવરણને શુભભાવોથી વાસિત કર્યું હોય, તે સ્થાનો પણ આત્માની પવિત્રતાના પોષક હોય છે, તેથી તેને તીર્થ જ કહ્યાં. ત્યારબાદ પ્રાચીન પ્રતિમાઓ જે હજારો વર્ષથી પૂજાતી હોય, ઉત્તમ ઉપાસકોએ તેના આલંબનથી શુભભાવોની ધારા વહાવી હોય, શ્રેષ્ઠ પ્રભાવક આચાર્યોએ વિધિપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા કરી હોય, મુદ્રા પણ નિર્વિકારી, ગુણપોષક હોય, તેવાં જિનબિંબો ઉત્તમ પૂજનીય આલંબન છે. તેનો પણ તારક દ્રવ્યતીર્થમાં જ સમાવેશ થાય.
(૩) વર્તમાન જિનમંદિરો, જિનપ્રતિમાઓ અને જિનપાદુકાઓ :
::
૨૧૧
તેના પછીના ક્રમે આલંબનરૂપ દ્રવ્યતીર્થમાં વર્તમાન જિનમંદિરો અને જિનપ્રતિમાઓ त्रिदशैरपि चालयितुमशक्या तथाऽवितथमस्येदं ज्ञानं यथैवायमाह तत्तथैवेत्येवं प्रावचनिकस्याचार्यादेः प्रशंसां कुर्वतो दर्शनविशुद्धिर्भवतीति, एवमन्यदपि गुणमाहात्म्यमाचार्यादेर्वर्णयतः तथा पूर्वमहर्षीणां च नामोत्कीर्त्तनं कुर्वतः तेषामेव च सुरनरेन्द्रपूजादिकं कथयतः तथा चिरन्तनचैत्यानि पूजयतः इत्येवमादिकां क्रियां कुर्वतस्तद्वासनावासितस्य दर्शनविशुद्धिर्भवतीत्येषा प्रशस्ता दर्शनविषया भावनेति । । ३३५-३३६ ।।
(आचारांगसूत्र द्वितिय श्रुतस्कंध, चूलिका - ३, निर्युक्ति श्लोक ३३३ थी ३३६ मूल, शीलांकाचार्यकृत टीका) ૧. કેવલનાણી શ્રુત-ચઉનાણી, ઇણસમે ન ભરત મઝાર, જિનપ્રતિમા જિનપ્રવચન દોનોં, ભવિયણને આધાર. * તે જિનવર પ્રતિમા ઉત્થાપી, કુમતિ હૈયા કુટે, તે વિના કિરિયા હાનિ લાગે, તે તો થોથા ફૂટે. ૩. જિનપ્રતિમા દર્શનથી સમ્યક્ દર્શન વ્રતનું મૂળ, તેહજ મૂલ કારણ ઉત્થાપી, શું થાયે જગ શૂળ. ૪.
(જશવંતસાગરજી કૃત પ્રતિમાસ્થાપન સજ્ઝાય) * ભવતારણ તારંગ, અચલ અજબ નિરખીઓ હો લાલ અ૦ હિયડું હેજ વિલાસ, ધ૨ી ઘણું હખિઓ હો લાલ ધરી૦ ૨
(ઉપા. યશોવિજયજી કૃત તારંગા મંડન અજિતનાથ જિન સ્તવન) ૨. આબુ અષ્ટાપદ ને તારંગા, શત્રુંજયગિરિ સોહે જી, રાણકપુર ને પાર્શ્વશંખેશ્વર, ગિરનારે મન મોહે જી; સમેતશિખર ને વૈભારગિરિવર, ગોડી થંભણ વંદો જી, પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મ નિકંદો જી. ૨. (પં. હેતવિજયજી કૃત જ્ઞાનપંચમીની સ્તુતિ)
* ય વવિવિંવાડું, સૂરીર્દિ પટ્ટિયાડૅ રીસંતા મવિયાનંદ્રાનું, માવનારૂં પવયળસ્ત્ર।।રૂ।।
(शांतिसूरिजी विरचित चैत्यवंदनमहाभाष्य)
3. विहिकयचेइयभवणे, जिणबिम्बं जो विहीए पूएइ । तिक्कालं मलमुक्को सो जायइ सासओ सिद्धो । । २४ । । ( अभयदेवसूरि विरचित साधर्मिकवात्सल्यकुलकम्) * त्रिलोकीलोकसन्त्रासहरणायेव निर्मिता । यत्र चैत्यत्रयी भाति व्यक्तरत्नत्रयीमयी । । १९ ।। तस्मात् सिद्धपुरद्रङ्गाद्रामासङ्गोल्ल-सज्जनात्। आनन्दकन्दलोद्भेद-लसद्रोमाञ्चकञ्चुकः ।। २० ।।
(श्रीविजयप्रभसूरिक्षामणकविज्ञप्तिकाव्य दिवबन्दरनगरवर्णनपूर्वकं विज्ञप्तियोजनात्मको द्वितीयो भागः)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org