SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ આલંબનદ્રવ્યતીર્થ સાધન છે, તેવું સ્થાપિત ન કરાય; કારણ કે વાસ્તવમાં તેમાં વૈરાગ્યપોષકતા નથી. તેથી તેના દૃષ્ટાંતથી ઉપાશ્રયમાં સાધુસમાગમ આદિ વૈરાગ્યપોષક નિમિત્તકારણો લોકમાં સ્થાપિત છે તેનો અસ્વીકાર ન કરાય. જેમ તીર્થભૂમિમાં આશાતના કરી કોઈ ડૂળ્યા એટલે તીર્થભૂમિને ડુબાડનાર ન કહેવાય. તીર્થભૂમિમાં પવિત્રતા પોષક તત્ત્વ તો હાજર જ છે, પરંતુ કોઈ વ્યક્તિની અપાત્રતાથી તે અસરકારક ન બન્યું કે ઊંધી અસર થઈ, એટલામાત્રથી તે પવિત્ર આલંબન મટી જતું નથી. ૧દ્વાદશાંગીરૂપ શાસ્ત્રોથી પણ અનંતા તર્યા, તેમ તેની આશાતનાથી ડૂબ્યાનું પણ આગમમાં જ વિધાન છે, છતાં દ્વાદશાંગીને ડૂબાડનાર આલંબન કહેવાયું નથી; કારણ કે તેમાં પ્રેરણા તો આત્માના કલ્યાણની જ હોય. તેને ન ઝીલનાર કે ઊંધી ઝીલનાર અપાત્ર જીવ ડૂબે તે તેની ખામી ગણાય. અહીં તો જેટલા શુભભાવપોષક પવિત્ર જડ પદાર્થો છે, તેને દ્રવ્યતીર્થમાં સમાવવાનો દૃષ્ટિકોણ છે. જે સ્વભાવથી શુભભાવપોષક નથી તેવા જડ પદાર્થો રડ્યા-ખડ્યાને તારે, તોપણ દ્રવ્યતીર્થ ન જ કહેવાય. આ સ્પષ્ટ નિયમ જિનશાસનમાં છે. १. तथा "इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरंतसंसारकंतारं अणुपरियट्टिसु १। इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पन्नकाले परित्ता जीवा आणाए विराहित्ता चाउरंतं संसारकंतारं अणुपरिअटुंति २।" 'परित्त' त्ति परिमित्ता, वर्तमाने काले विराधकमनुष्याणां संख्येयत्वात्। "इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए विराहित्ता चाउरतं संसारकंतारं अणुपरियट्टिस्संति ३। इच्चेइयं दुवालसंगं गणिपिडगं तीए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीइवइंसु १। इच्चेइयं दुवालसंगं गणिपिडगं पडुप्पन्नकाले परित्ता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीइवइंति २। इच्चेइयं दुवालसंगं गणिपिडगं अणागए काले अणंता जीवा आणाए आराहित्ता चाउरंतं संसारकंतारं वीइवइस्संति ३।" इति नन्दिसूत्रे।। , (गच्छाचार पयन्ना श्लोक-२७, विजयविमलगणिकृत टीका) २. किञ्चजम्माभिसेयनिक्खमणचरणनाणुप्पया य निव्वाणे। दियलोअभवणमंदरनंदीसरभोमनगरेसुं।।३३३ ।। अट्ठावयमुज्जिते गयग्गपयए य धम्मचक्के य। पासरहावत्तनगं चमरुप्पायं च वंदामि ।।३३४।। तीर्थकृतां जन्मभूमिषु तथा निष्क्रमणचरणज्ञानोत्पत्तिनिर्वाणभूमिषु तथा देवलोकभवनेषु मन्दरेषु तथा नन्दीश्वरद्वीपादौ भौमेषु च-पातालभवनेषु यानि शाश्वतानि चैत्यानि तानि वन्देऽहमिति द्वितीयगाथायामन्ते क्रियेति, एवमष्टापदे, तथा श्रीमदुज्जयन्तगिरौ 'गजाग्रपदे' दशार्णकूटवर्तिनि तथा तक्षशिलायां धर्मचक्रे तथा अहिच्छत्रायां पार्श्वनाथस्य धरणेन्द्रमहिमास्थाने, एवं रथावर्ते पर्वते वैरस्वामिना यत्र पादपोपगमनं कृतं यत्र च श्रीमद्वर्द्धमानमाश्रित्य चमरेन्द्रेणोत्पतनं कृतम्, एतेषु च स्थानेषु यथासम्भवमभिगमनवन्दनपूजनोत्कीर्तनादिकाः क्रियाः कुर्वतो दर्शनशुद्धिर्भवतीति ।।३३३-३३४ ।। किञ्चगणियं निमित्त जुत्ती संदिट्ठी अवितहं इमं नाणं। इय एगंतमुवगया गुणपच्चइया इमे अत्था ।।३३५।। गुणमाहप्पं इसिनामकित्तणं सुरनरिंदपूया य। पोराणचेइयाणि य इय एसा दंसणे होइ । ।३३६ ।। प्रवचनविदाममी गुणप्रत्ययिका अर्था भवन्ति, तद्यथा-गणितविषये-बीजगणितादी परं पारमुपगतोऽयं, तथाऽष्टाङ्गस्य निमित्तस्य पारगोऽयं, तथा दृष्टिपातोक्ता नानाविधा युक्ती:-द्रव्यसंयोगान् हेतून्वा वेत्ति, तथा सम्यग्-अविपरीता दृष्टि:-दर्शनमस्य Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005531
Book TitleDharmtirth Part 02
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2008
Total Pages508
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy