________________
આલંબનદ્રવ્યતીર્થ
૧૯૯ છે તે સાબિત થાય છે. તેમ જુદાં-જુદાં અનુસંધાનો દ્વારા પરોક્ષ અણસારરૂપ પુરાવા આપી શકાય, પણ કદાચ કરોડો-અબજો વર્ષ જૂની વાતના પરોક્ષ પુરાવા ન પણ મળે, તો તેથી તે સત્ય ખોટું થઈ જતું નથી. વળી, અહીં પુરાવા કરતાં ભાવશુદ્ધિ કરે તેવી પાવનતા જો vibrationsથી અનુભવાતી હોય, તો તેનો જ ખરો મહિમા છે. તીર્થભૂમિઓની સમકક્ષ પવિત્ર આંદોલનો વિશ્વમાં ક્યાંય નથી, તે સિદ્ધાંતના અંધારે તે તે ભૂમિઓનો મહિમા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org