________________
ભાવતીર્થ-અનુષ્ઠાન
૧૪૨
દીનતા આદિ દરેક ભાવ ચોક્કસ પ્રકારની ક્રિયા માંગે છે. આ સાંસારિક અશુભભાવો છે. તે કરવાની અમારી પ્રેરણા નથી; પરંતુ તે તે ભાવને અનુરૂપ જુદી જુદી સાંસારિક ક્રિયાઓ ચોક્કસ હોય છે. ક્રોધ સાથે ભવાં ઊંચાં કરી, આંખો લાલઘૂમ કરી, ઉશ્કેરાટ સાથે બોલવાની ક્રિયા સંકળાયેલી છે. તો હાસ્ય વખતે મુખ કે શરીરના હાવ-ભાવરૂપ ક્રિયાઓ જુદી-જુદી હોય છે. કામશાસ્ત્રમાં ૮૪ પ્રકારનાં આસન બતાડ્યાં છે. વળી કહ્યું કે આ આસનોમાં વ્યક્તિને કામનો ભાવ જગાડવાની તાકાત છે. હકીકતમાં તે શરીરની posture (અંગસ્થિતિરૂપ) ક્રિયા જ છે; છતાં, તેનો મનના પરિણામ-ભાવ સાથે ઘનિષ્ઠ સંબંધ છે. અરે માત્ર ટટ્ટાર બેસવાની ક્રિયાથી મનમાં સ્ફૂર્તિનો અનુભવ થશે, જ્યારે આરામદાયક postureમાં બેસવાથી તરત જ આળસ કે બગાસાં આવવાનાં ચાલુ થઈ જશે. શારીરિક ક્રિયાઓ મનોભાવોને પ્રગટાવવાજાળવવા કે અભિવ્યક્ત કરવામાં સહાયક બને છે, તે સાંસારિક ક્રિયાઓથી પણ પુરવાર થાય છે. તે જ રીતે ધર્મના ભાવો પેદા કરવા તેને અનુરૂપ શુભ ક્રિયાઓ આવશ્યક બનવાની. તેથી જ જૈનશાસનમાં અનુષ્ઠાનોનું મહત્ત્વ અપાર છે. `શાસ્ત્રમાં કહ્યું છે કે અનેક જીવો પ્રારંભમાં ભાવ વિના ક્રિયા કરતાં કરતાં અભ્યાસથી ભાવ પેદા થયો અને અંતે ભાવવૃદ્ધિથી છેક મોક્ષે પહોંચી ગયા. તીર્થંકરકથિત એક-એક અનુષ્ઠાનની તારકશક્તિથી અનંતા તર્યા છે.
જૈનશાસનમાં ક્રિયાઓના સ્વાભાવિક ગુણધર્મને ધ્યાનમાં લઈ ક્રિયાઓનું ધર્મઅનુષ્ઠાન, दृढयत्नकृतं परमादरविहितं । शुभं प्रशस्तं । अनुष्ठानमाचरणं चैत्यवन्दनादि । इह यत्तदिति विशेषो दृश्यः । प्रतिपतितमपि तथाविधकर्मदोषाद्भ्रष्टमपि, आस्तामप्रतिपतितम् । हुशब्दोऽवधारणार्थः । तत्प्रयोगश्च दर्शयिष्यते । जायत एव भवत्येव । पुनरपि भूयोऽपि । किंभूतं जायत इत्याह- यस्मिन् भावे क्षायोपशमिके वर्तमाने तच्छुभमनुष्ठानं विहितं तद्भावस्य तस्याध्यवसायस्य वृद्धिकरं वर्धनकारि तद्भाववृद्धिकरमतः शुभभावस्य मोक्षहेतोर्वृद्धिकरत्वाद्वन्दनायां प्रयत्नः संगत एवेति ગાથાર્થ:।।૨૪।।
(પંચાણ પ્રરળ, પંચાશ-રૂ, શ્નો-૨૪, મૂલ-ટીવા) ૧. નુર્વાજ્ઞાપારતન્સેળ, દ્રવ્યરીક્ષાપ્રજ્ઞાવપિ વીર્યોખ઼ાસમાત્રાતા, વદવઃ પરમં પમ્।।૨૭।।
(અધ્યાત્મસાર, અધિાર-૨) * 'इहरा वियत्ति' इतरथाऽन्यथा भावविशुद्धिव्यतिरेकेणेत्यर्थः । अपि चेति पुनः शब्दार्थः । बीजमिव बीजं हेतुर्भवतीति । द्रव्यतोऽपि सदनुष्ठानस्य प्रायो भावानुष्ठानकारणत्वात् ।
(પંચાશજ પ્રજા, પંચાશ-૨, શ્લો-રૂ॰, ટીજા) ૨. ય— તે ધ્યેયનાનાત્વમસ્તિ સંસાર(શય)ારણમ્। તત્રાપિ પરમાર્થોય, નિશ્ચયાયાવધાર્યતામ્।।૦૨૦।। વધ્નતિ માવે: संक्लिष्टेः, पापं पुण्यं तथेतरैः । आत्मा समाहितो ऽत्यन्तमौदासीन्येन मुच्यते । । १०२१ । । स्वभाव एव जीवस्य, यत् तथा परिणामभाग्। बध्यते पुण्यपापाभ्यां माध्यस्थात्तु विमुच्यते । । १०२२ ।। तत्र हिंसाद्यनुष्ठानाद्, भवन्ति भ्रमकारकात् । संक्लिष्टाश्चित्तकल्लोला, देहेऽपथ्याद् यथा गदाः । । १०२३ ।। तथा दयाद्यनुष्ठानाज्जायन्ते स्थैर्यकारकात् । प्रशस्ताश्चितकल्लोला, यथा पथ्यात् सुखासिकाः । । १०२४ ।।
(વેરાવ્યાત્વતતા, સ્તવળ-૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org