________________
७८
ભાવતીર્થ - રત્નત્રયી જીવનમાં ગુણ કેળવો છતાં શાંતિ ન મળે તે કદી બને જ નહીં. જે દિવસે વિશ્વાસ બેસી જશે કે ગુણમાં જ એકાંતે સુખ છે, દોષમાં એકાંતે દુઃખ છે, ત્યારે તમારામાં સમ્યગ્દર્શન આવી જશે. "રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગ સંવેદનથી સ્વરસવાહી :
રત્નત્રયીરૂપ માર્ગ માટે ઓળખાણ આપતાં શાસ્ત્રમાં “સ્વરસવાણી' શબ્દ લખ્યો છે. તેનો અર્થ એ છે કે સ્વ એટલે આત્મા, તેના ચૈતન્યમય વિશુદ્ધ ગુણોનો અનુભવ, જે રસાસ્વાદરૂપ છે, તે આત્માના આંતરિક રસના સ્વાદને વહન કરનારો માર્ગ, તે જ મોક્ષમાર્ગ છે. આ માર્ગમાં જે પ્રવેશે તેને આત્માના સંવેગ આદિ રસનો આસ્વાદ આવ્યા વિના ન રહે, તે આંતરિક સુખની અનુભૂતિ કરાવે જ. જે આત્માનું સુખ અનુભવે તેને મોક્ષની શંકા-કુશંકાનો અવકાશ જ નથી. મોક્ષમાં આત્મા એકલો જ છે, છતાં અંદરના શ્રેષ્ઠ રસને સતત માણે જ છે, જે રત્નત્રયીની પરાકાષ્ઠામાંથી જ પેદા થાય છે. જેમ શેરડીના ટીપે-ટીપે મધુરતા વહેતી જ હોય છે, તેમ આત્મા પણ સ્વરસની અપેક્ષાએ મધુર છે. તેને સતત વહન કરનારો માર્ગ તે જ મોક્ષમાર્ગ છે. તેનો વિરોધી તે સંસારમાર્ગ. તે મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્રના સંક્લેશોથી १. (ल0)- तथा मग्गदयाणं । इह मार्गः चेतसोऽवक्रगमनं, भुजङ्गमगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः स्वरसवाही क्षयोपशमविशेषः । हेतु-स्वरूप-फलशुद्धा सुखेत्यर्थः। (पं.)- "मग्गदयाणं', "मार्ग' इहेत्यादि, इह-सूत्रे, मार्गः-पन्थाः, स किंलक्षण इत्याह, "चेतसो'-मनसो, "अवक्रगमनं'अकुटिला प्रवृत्तिः, कीदृश इत्याह "भुजङ्गमस्य'-सर्पस्य, "गमननलिका' शुषिरवंशादिलक्षणा ययाऽसावन्तःप्रविष्टो गन्तुं शक्नोति, तस्या "आयामो'-दैर्घ्य, तेन तुल्यः क्षयोपशमविशेष इति योगः। किंभूत इत्याह "विशिष्टगुणस्थानावाप्तिप्रगुणः' इति-वक्ष्यमाणविशिष्टगुणलाभहेतुः, "स्वरसवाही'-निजाभिलाषप्रवृत्तः "क्षयोपशमो'-दुःखहेतुदर्शनमोहादिक्षयविशेषः, तथाहि, यथा भुजङ्गमस्य नलिकान्तःप्रविष्टस्य (प्र0 प्रवृत्तस्य) गमनेऽवक्र एव नलिकाऽऽयामः समीहितस्थानावाप्तिहेतुः, वक्रे तत्र गन्तुमशक्त(प्र0 मशक्य)त्वाद्, एवमसावपि मिथ्यात्वमोहनीयादिक्षयोपशमश्चेतस इति। तात्पर्यमाह "हेतु-स्वरूप-फलशुद्धा', हेतुना-पूर्वोदित(धृति)श्रद्धालक्षणेन, "स्वरूपेण' स्वगतेनैव, फलेन-विविदिषादिना, शुद्धा-निर्दोषा, सुखा-उपशमसुखरूपा सुखासिकेत्यर्थः। एष मार्गस्वरूपनिश्चयः ।
__ (हरिभद्रसूरिकृत ललितविस्तरा च तदुपरि मुनिसुंदरसूरिकृत पंजिका) * मार्गश्चेतसोऽवक्रगमनं भुजंगगमननलिकायामतुल्यो विशिष्टगुणस्थानावाप्तिप्रवणः स्वरसवाही क्षयोपशमविशेषो हेतुस्वरूपफलशुद्ध्याभिमुखः ।
(उपदेशपद महाग्रन्थ, श्लोक-४३२, टीका) * तथाहि ज्ञानदर्शनचारित्राऽऽचरणजनितं प्रशमाऽऽनन्दं ।
(उपमिति० प्रस्ताव-१) * तथा क्रमेण मित्राद्यनुक्रमेणेक्ष्वादिसन्निभा दृष्टिः, इक्षुरसकक्कबगुडकल्पाः खल्वाद्याश्चतस्रः खंडशर्करामत्स्यंडवर्षोलकसमाश्चाग्रिमा इत्याचार्याः । इक्ष्वादिकल्पानामेव रुच्यादिगोचराणां संवेगमाधुर्यभेदोपपत्तेः, नलादिकल्पानामभव्यानां संवेगमाधुर्यशून्यत्वादिति।।२६ ।।।
(द्वात्रिंशद्वात्रिंशिका, बत्रीसी-२०, श्लोक-२६, टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org