SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મતીર્થની વ્યાખ્યા અઘરું કામ છે. બીજી પણ ધર્મની વ્યાખ્યાઓ કરતાં કહ્યું કે “ જેટલાં પણ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ વગેરે સદ્ અનુષ્ઠાનો છે તે ધર્મ છે.” આ વાત પણ સર્વ ધર્મો માને છે. અથવા તો સત્ય આદિ ધર્મોનો અહિંસામાં સમાવેશ કરીને બોલી શકાય કે સર્વ જીવોને હિતકારી-સુખકારી અહિંસા તે જ ધર્મ છે. અથવા તો સ્વાર્થનો ત્યાગ કરી પરોપકાર કરવો તેનું નામ ધર્મ. અહીં ભૌતિક-આત્મિક બધો પરોપકાર સંગ્રહિત છે. અહિંસા પણ ભૌતિક-આત્મિક ઉન્નતિ કરાવે તેવી લઈ શકાય. વિગતે પૃથક્કરણ કરી આ વ્યાખ્યા નથી, બાંધે ભારે વાત છે. સભા : આ વ્યાખ્યા આગલી કરતાં નીચી નહીં જાય ? સાહેબજી : ના, તેમાં પણ આત્મિક અને ભૌતિક બંને હિતની વાત હતી અને અહીં પણ બંને વાત છે. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ તમામ ધર્મ છે. સર્વ જીવ પ્રત્યે પરોપકાર તે પણ ધર્મ છે. પરોપકાર આત્મિક જ હોય તેવી કોઈ સ્પષ્ટતા નથી. આવી તો અનેક વ્યાખ્યા મળશે, સામાન્ય સંદર્ભ હોય. આ વ્યાખ્યામાં ભૌતિક અને આત્મિક ઉન્નતિ બંને લઈ લીધી, પણ કઈ ભૌતિક ઉન્નતિ સારી અને કઈ ખરાબ અથવા १ 'सर्वेषां समस्तानां जैनसाङ्ख्यबौद्धवैशेषिकादीनाम्, 'धर्मचारिणां' धार्मिकाणाम्, कानि तानीत्याह, 'अहिंसा' प्राणिवधविरतिः, 'सत्यम्' ऋतम्, 'अस्तेयम्' अचौर्यम्, ‘त्यागः' सर्वसङ्गत्यजनम्, 'मैथुनवर्जनम्' अब्रह्मविरतिरिति । सर्वसम्मतत्वं चैषामेवम्। (अष्टक प्रकरण० अष्टक - १३, श्लोक २ टीका) २ जं पुण समय-सारं परं-इमं सव्वण्णु-वयणं तं दूर-सुदूरयरेणं उज्झियंति, तं जहा-'सव्वे जीवा सव्वे पाणा, सव्वे भूया, सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्वा, ण परियावेयव्वा, ण परिघेतव्वा, ण विराहेयव्वा, ण किलामेयव्वा, ण उद्दवेयव्वा जे केई सुहुमा जे केई बायरा जे केई तसा, जे केई थावरा, जे केई पज्जत्ता, जे केई अपज्जत्ता जे केई एगेंदिया, जे केई बेइंदिया, जे केई तेइंदिया, जे केई चउरिंदिया, जे केई पंचेंदिया तिविहं तिविहेणं मणेणं वायाए काएणं, जं पुण गोयमा! मेहुणं तं एगंतेणं ३, णिच्छयओ ३, बाढं ३ तहा आउ-तेउ-समारंभं च सव्वहा सव्वपयारेहि णं सययं विवज्जेज्जा मुणीति। एस धम्मे धुवे सासए णीरए समेच्च लोगं खेयण्णूहिं पवेइयं ति।।छ।। (महानिशीथ सूत्र नवणीयसार नामनुं पांचमुं अध्ययन, फकरो - २९) उ सर्वभूतदयासारो, धर्मः खलु जगद्धितः । स्नानादीनि च कर्माणि, तद्विरोधीनि सर्वदा।।३२६ । । (वैराग्यकल्पलता स्तबक ८) ★ तथा चोक्तम्-“सव्वे पाणा सव्वे भूया सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा ण अज्जावेयव्वा [ण परिघेत्तव्वा] ण परितावेयव्वा ण उवद्दवेयव्वा, एस धम्मे धुवे णितिए सासते, समेच्च लोयं खेदण्णेहिं पवेदिते" (नंदीसूत्र टीका) ★ कीइसो तुम्हाण धम्मो? । भयवया भणियं-सुण। सयलसत्तसाहारणो एगो चेव धम्मो। मूढो य एत्थ अणहिगयसत्थपरमत्थो जणो भेए कप्पेइ। सो उस समासेण इमोमणवयणकायजोगेहिं परपीडाए अकरणं, तहा सुपरिसुद्धस्स अणलियस्स भासणं, तणमेत्तस्स वि अदत्तादाणस्स अग्गहणं, मणवयणकायजोगेहिं अवम्भचेरपरिवज्जणं, गोसुवण्णहिरण्णाइएसुं च अपरिग्गहो; तहा निसिभत्तवज्जणं, बायालीसेसणादोससुद्धपिण्डपरिभोओ।। (समराइच्चकहा चतुर्थ भव) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy