________________
૩૨૪
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ ' જેમ જે સાધુ નથી તેને પૂજ્યબુદ્ધિથી સાધુ તરીકે સંબોધો તો તેમાં પાપ લાગે છે; કારણ કે ખાલી કપડાં પહેર્યા છે પણ આચાર-વિચારનું ઠેકાણું નથી, તેવાને માત્ર સાધુ કહેવામાં પણ પાપ છે, તો પછી તેમને બહુમાન-નમસ્કાર-વંદન-ભક્તિ-પૂજા-ખ્યાતિ-પ્રશંસા કરવામાં તો અવશ્ય પાપ લાગે જ. કુસાધુની ભક્તિનું ઉત્કૃષ્ટથી ફળ અનંત કાળ સંસારમાં દુર્ગતિભ્રમણ કહ્યું છે. કાન ખુલ્લા રાખીને સાંભળજો. જૈનશાસ્ત્રો એટલાં સ્પષ્ટ છે કે એક બાજુ ગુણનો આદર કરવાની ભારપૂર્વક આજ્ઞા કરે છે, એક પણ ગુણિયલ જીવની ઉપેક્ષા, અનાદર, અપ્રીતિ આદિ કરવામાં તે તે ગુણની આશાતનાનું તીવ્ર પાપ જણાવે છે, પરંતુ સાથે સાથે ગુણહીનનાં અનાદર અને ઉપેક્ષા પણ જણાવે છે. તેથી ભક્તિ-વિનય આદિ કરનારે ઠેર ઠેર ગુણનું ધોરણ જોવું પડશે. આ શાસન ગુણની પૂજામાં જ માને છે. દનિયાના કોઈ પણ ક્ષેત્રમાં ગુણનો આટલો આગ્રહ નહિ હોય. જિનશાસન તો એક માત્ર ગુણોને જ વરેલું શાસન છે. જે શાસ્ત્રો સાધુ માટે આવું કહે તે સંઘ માટે પણ સ્પષ્ટ કહેશે. સંઘ એ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓનો તારક સમૂહ છે. જે કલ્યાણનું કારણ બને,
१ 'सीहो' इत्यादि । अइसयणाणपरक्कमवित्तासियविविहकुमयमयनिवहो । कुग्गाहगयपणासी सीहसमो एस जिणधम्मो।।१।। बहुविहलद्धिजुएहिं देविंदाईहिं वंदियपएहिं। साहूहिं परिग्गहिओ परिभूओ णेय केणावि।।२।। कुमयवणसंडगुविले कुदेसणावल्लिभग्गमग्गम्मि। कुग्गाहगत्तपउरे भरहारण्णम्मि दुसमाए।।३।। सो मयसीहसरिच्छो होही वोच्छिन्नअइसयप्पसरो। तहवि हु पुव्वगुणेहिं न हु गम्मो खुद्दलोयस्स।।४ ।। होहिंति कीडयसमा संपागडसेविणो दुरायारा। एत्येव यजइगिहिणो पवयणनिद्धंधसा खुद्दा।।५।। छक्कायनिरणुकंपा कयविक्कयमंतविज्जयाईहिं । अत्थज्जणेक्करसिया लोयावज्जणपरा पावा।।६।। अन्नेवि आइसद्दा अवन्नवाउज्जुया मुणिजणस्स । समइविगप्पियकिरिया तवस्सिणो जे अगीयत्था।।७।। एएहिं जणियछिदं दह्र अन्नेवि तब्विघायत्थं । वट्टिस्संति गयभया पंचमसुविणस्स फलमेयं ।।८।।
(उपदेशपद श्लोक ८१७ थी ८३३ टीका) २ मैथुनप्रतिसेवाद्युन्मार्गसमाचरण-तद्वन्दनारिनाऽप्यनन्तसंसारार्जनेन
(धर्मपरीक्षा श्लोक ६ टीका) 3 तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं-प्रवचनं तदाधारत्वाच्च चतुर्विधः श्रमणसङ्घः
शिका श्लोक १स्वोपज्ञ विवरण) ★ तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थम्, तच्च सङ्घः इत्युक्तम्, इह तु तदुपयोगानन्यत्वात् प्रवचनं तीर्थमुच्यते,
(आवश्यकसूत्र नियुक्ति आ.मलयगिरि वृत्ति १२७, पृ.१२९) ★ 'तित्थयरं'ति, तीर्यते संसारसागरोऽनेनेति तीर्थं प्रवचनाधारश्चतुर्विधः सङ्घः, प्रथमगणधरो वा। यदुक्तमागमे- “तित्थं भन्ते तित्थं? तित्थयरे तित्थं? गोयमा, अरिहा ताव नियमा तित्थङ्करे, तित्थं पुण चाउव्वण्णे समणसङ्घ, पढमगणहरे वा,"
(सम्यक्त्वसप्ततिः श्लोक १ टीका) ★ तत्र जन्मजरामरणसलिलसङ्कुलं मिथ्यादर्शनाविरतिगम्भीरं रागद्वेषपवनविक्षोभितं नानाविधानिष्टेष्टसंयोगवियोगवीचीनिचयोपेतं दुरवगाहमोहावर्त्तभीषणं विविधशारीरमानसानेकदुःखौघदुष्टश्वापदं महाभीमकषायपातालं प्रबलमनोरथवेलाकुलं, सुदीर्घसंसारसागरं तरन्त्यनेनेति तीर्थम्, एतच्च सकलजीवाजीवादिपदार्थसार्थप्ररूपकं त्रिलोकीगतावदातधर्मसम्पद्युक्तमहासत्त्वाश्रयम् अत्यन्तानवद्यान्याविज्ञातचरणकरणक्रियाधारम्, अचिन्त्यशक्तिसमन्वितम्, अविसंवादिप्रवचनम्, तदाधारश्च सङ्घः, निराधारस्य प्रवचनस्याभावात, तत्करणशीलः तीर्थकरः,
(धर्मसंग्रहणि श्लोक १-२ टीका) ★ 'तीर्थकरेभ्यः तीर्यते संसारसमुद्रोऽनेनेति तीर्थं, तच्च प्रवचनाधारश्चतुर्विधः सङ्घः प्रथमगणधरो वा, तत्करणशीलास्तीर्थङ्कराः
(धर्मसंग्रह श्लोक ६१ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org