________________
૩૧૨
ભાવતીર્થ - ચતુર્વિધ શ્રીસંઘ 'આવા વિશાળ શ્રીસંઘની એક દેશથી પણ હૃદયપૂર્વકની ભક્તિ કરે તેને ત્રણ લોકના ત્રણ કાળના શ્રીસંઘની ભક્તિનું ફળ મળે છે :
આવા શ્રીસંઘનું વર્ણન કર્યું ત્યારે શિષ્ય પ્રશ્ન કર્યો કે, આવો વિશાળ સંઘ હોય તો તેની પૂજા, ભક્તિ અશક્ય છે, એટલે સંઘપૂજા તો થઈ જ ન શકે. સંઘભક્તિ જ અશક્ય બની જાય. ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે તેના એક દેશની ભાવથી પૂજા કરવી તે સમગ્ર સંઘની પૂજા કરવા બરાબર છે. બાકી શ્રીસંઘની સમગ્રતાથી દ્રવ્યભક્તિ શક્ય જ નથી. દા.ત. તમે અહીં હો તો અહીંના લોકો કે નજીકના વિસ્તારના લોકોને નિમંત્રણ આપો. અરે ! કદાચ ભારતભરના સંઘ ભેગા કરો તો પણ મહાવિદેહક્ષેત્ર વગેરેના સંઘોનું શું? વળી શ્રીસંઘમાં તો સમ્યગ્દષ્ટિ પણ આવે. એટલે ઇન્દ્રો, દેવતાઓ, શ્રાવક એવા સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયો, અને સમ્યગ્દષ્ટિ તિર્યંચો પણ આવે. તે બધાને એક સાથે એકત્રિત કરવા અશક્ય છે. પણ કોઈ એક ચોક્કસ કાળ કે ચોક્કસ ક્ષેત્રના સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા આદિ પણ શ્રીસંઘ ગણાય. તેથી તેની પૂજામાં પણ અપેક્ષાએ સર્વ સંઘની પૂજા સમાય. જેમ ભાવથી એક તીર્થંકરની પૂજામાં સર્વ તીર્થંકરની પૂજા છે, તેમ વ્યાપક શ્રીસંઘના એક ઘટક સંઘની પૂજામાં સમગ્ર સંઘભક્તિનો લાભ સમાય. જો તમારો ભાવ વિશાળ હોય તો સર્વ ગુણિયલ જીવોની પૂજા કર્યાનો લાભ મળે. અત્યારે તો તમે સંઘભક્તિ કરો તો પણ ઘણાને ભાવ એવો હોય કે ઓછા આવે તો સારું.
★ 'एतस्मिन्' सङ्घ पूजिते नास्ति 'तद्' वस्तु यत् न ‘पूजितम्' अभिनन्दितं भवति, किमित्यत आह-भुवनेऽपि सर्वत्र 'पूज्यं' पूजनीयं न गुणस्थानं कल्याणत: 'ततः'सङ्घादन्यदिति गाथार्थः ।।११३७ ।। (पंचवस्तुक ३७ टीका) ★ चतुर्वर्णश्रमणसङ्घवर्णवादो यथा-'एयंमि पूइअंमि णत्थि तयं जं न पूइअं होइ। भु(सु)वणे वि पूअणिज्जो, न गुणीसंघाओ जं अन्नो।।'
(प्रतिमाशतक श्लोक १६ टीका) १ अथ संधैकदेशपूजैव कर्तुं शक्या, न संघपूजा, तस्य सकलसमयक्षेत्राश्रयत्वादित्याशंक्याहव्याख्या-तत्पूजापरिणामः संघपूजनाध्यवसाय: “संघमहं पूजयामि” इत्येवंरूपः। हंदीत्युपप्रदर्शने। महाविषयो बृहद्गोचरः। मकारः प्राकृतत्वात्। 'मुणेयव्वो त्ति' ज्ञातव्यः। तद्देशपूजनेऽपि संधैकदेशार्चनेऽपि। अपिशब्दः परोक्ताभ्युपगमसूचनार्थः। कथमेतत्सिद्धमित्याह-दैवतपूजादिज्ञातेन देवतार्चनप्रभृत्युदाहरणेन। यथा हि दैवतस्य राज्ञो वा मस्तकपादाद्येकदेशपूजनेऽपि तत्पूजापरिणामादेवतादिः पूजितो भवति, एवमेकदेशपूजनेऽपि संघः पूजितो भवति। इति गाथार्थः।।४२।।
(पंचाशक प्रतिष्ठाप्रकरण टीका) * 'तत्पूजापरिणामः' सङ्घपूजापरिणाम: हन्दि महाविषय एव मन्तव्यः, सङ्घस्य महत्त्वात्, तद्देशपूजातोऽपि एकत्वेन सर्वपूजाऽभावे, ‘देवतापूजादिज्ञातेन' देवतादेशपादादिपूजोदाहरणेनेति गाथार्थः ।।११३८ ।। (पंचवस्तुक ११३८ टीका)
तत्पूआपरिणामो हन्दि महाविसयमो मुणेयव्वो। तद्देसपुयओवि हु देवयपुआइणाएणं ।।२९।। तत्पूजापरिणाम: सङ्घपूजापरिणामः ‘हंदि' महाविषय एव मन्तव्यः सङ्घस्य महत्त्वात्, तद्देशे पूजयतोऽपि एकत्वेन सर्वपूजाऽभावे देवतापूजादिज्ञातेन-देवतादेशपादादिपूजोदाहरणेन देशगतक्रियायामपि देशिपरिणामवद् व्यक्तिगतक्रियायां सामान्यविषयकप्रत्यासत्तिविशेषात् सामान्यावच्छादितयावद्व्यक्तिविषयको परिणामो महान् न दुरूपपाद इति निष्कर्षः ।।२९ ।।
(प्रतिमाशतक श्लोक ६७ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org