SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવતીર્થ - દ્વાદશાંગી ૨૫૭ ફેરફાર કરે તો તેનું ફળ ઘોર સંસાર અને મહામિથ્યાત્વ છે. આ વાત તમને સમજાવી જોઈએ. આ સંસારમાં પરમ સત્ય સમજાવનાર સાધન બહુ જ ઓછાં છે. લાયક જીવને સાચો રાહ ચીંધનારાં શાસ્ત્રો જ છે. જે એને ઊલટાં-સુલટાં કરે, તેની અવહેલના કરે, તેના વક્તવ્યને આઘાત પહોંચાડે, તે જીવ માત્ર પોતાના જ આત્માને નુકસાન કરે છે તેવું નથી, પણ અનેક ભાવિ પાત્ર જીવોના કલ્યાણને રૂંધે છે. શાસ્ત્રનું એક વચન શબ્દ કે અર્થથી ફેરવી નાંખે કે જેનાથી તેના તત્ત્વમાં ગોટાળો થઈ જાય, તેનું મહાપાપ તે ફેરફાર કરનારને લાગે; કારણ કે આ શાસ્ત્ર હજારો પેઢી સુધી પાત્ર જીવને સન્માર્ગનો બોધ કરવાનું હતું તેને તેણે અટકાવ્યું. ભવભીરુ આત્મા જેની ખાતરી ન હોય તેવું વચન ઉચ્ચારે નહિ ? સભા સમજાવવામાં ભૂલ કરે તેને કેવું પાપ લાગે ? સાહેબજી સમજાવવામાં, ભણાવવામાં, વિચારવામાં ભૂલ કરે તે સૌને અણસમજથી ભૂલો થાય તો પણ પોતાને અને બીજા અનેકને નુકસાન થાય. આવા દોષથી બચવા જીવનમાં એક પ્રતિજ્ઞા રાખવી કે જેટલું સચોટ સમજાય એટલું જ બોલવું, અને જેમાં ખાતરી ન હોય ત્યાં દોઢડહાપણ ન કરવું. સભા : જાણીબૂઝીને દોઢડહાપણ કરે તો ? वर-धम्म-तित्थंकराणं अरहंताणं भगवंताणं भूयभव्व-भविस्साईयाणागय-वट्टमाण-निखिलासेस-कसिण-सगुण-सपज्जय सव्ववत्थुविदियसब्भावाणं असहाए पवरे एक्कमेक्कमग्गे से णं सुत्तत्ताए अत्थत्ताए गंथत्ताए तेसिं पिणं जहट्ठिए चेव पण्णवणिज्जे, जहट्ठिए चेवाणुट्ठणिज्जे, जहट्ठिए चेव भासणिज्जे, जहट्ठिए चेव वायणिज्जे, जहट्ठिए चेव परूवणिज्जे, जहट्ठिए चेव वायरणिज्जे, जट्ठिए चेव कहणिज्जे। से णं इमे दुवालसंगे गणिपिडगे तेसि पि णं देविविंद-वंदाणं निखिल-जग-विदिय-सदव्व-सपज्जवगइ-आगइ-हास-बुड्ढि-जीवाइ-तत्त-जाव णं वत्थु-सहावाणं अलंघणिज्जे, अणाइक्कमणिज्जे अणासायणिज्जे अणुमोयणिज्जे। [२६] तहा चेव इमे दुवालसंगे सुयणाणे सव्व-जग-जीव-पाण-भूय-सत्ताणं एगंतेणं हिए सुहे खेमे नीसेसिए आणुगामिए पारगामिए पसत्थे महत्थे महागुणे महाणुभावे महापुरिसाणुचिन्ने परमरिसिदेसिए दुक्खक्खयाए मोक्खयाए संसारुत्तारणाए ति कट्ट उवसंपज्जित्ताणं विहरिंस किमत-मण्णेसिं? ति ता गोयमा! जेणं केइ अमणिय-समय-सब्भावे इ वा विइय-समय-सारे इ वा, विहिए इवा, अविहीए इ वा, गच्छाहिवई वा, आयरिए इ वा, अंतो विसुद्ध-परिणामे वि, होत्था गच्छायारं मंडलि-धम्मा छत्तीसइविह आयारादि जाव णं अण्णयरस्स वा आवस्सगाइ करणिज्जस्स णं पवयण-सारस्स असती चुक्केज्ज, वा खलेज्ज वा, ते णं इमे दुवालसंगे सुयनाणे अन्नहां पयरेज्जा जे णं इमे दुवालसंग-सुय-नाण-निबद्धतरोवगयं एक्क पयक्खरमवि अण्णहा पयरे से णं उम्मग्गे पयंसेज्जा। जेणं उम्मग्गे पयंसे से णं अणाराहगे भवेज्जा। ता एएणं अटेणं एवं वुच्चइ जहा णं गोयमा! एगंतेणं अणाराहगे।।छ।। (महानिशीथसूत्र नवणीयसार अध्ययन, फकरा २५, २६) k ... जहा णं जे भिक्खू दुवालसंगस्स णं सुयनाणस्स असई चुक्कक्खलियपमायासंकादी-सभयत्तेणं पयक्खरमत्ताबिंदुमवि एक्कं पओवेज्जा अण्णहा वा पण्णवेज्जा, संदिद्धं वा सुत्तत्थं वक्खाणेज्जा। अविहीए अओगस्स वा वक्खाणेज्जा। से भिक्खू अणंतसंसारी भवेज्जा।... (महानिशीथसूत्र नवणीयसार अध्ययन, फकरो ३३) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005530
Book TitleDharmtirth Part 01
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGangotri Granthmala
Publication Year2007
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy