________________
૧૨
વિષયાનુક્રમણિકા
પૃષ્ઠ ક્રમાંક
વિષય
૨૩૦ ૨૩૧ ૨૩૧ ૨૩૨
૨૩૩ ૨૩૩ ૨૩૫ ૨૩૫
૨૩૬ ૨૩૭
૨૩૮
૨૩૯ ૨૪૦
વિજ્ઞાનની અહિતપ્રેરકતા અને દિશાશૂન્યતા શાસ્ત્રોની આજીવન શરણભૂતતા વિજ્ઞાન રોજ બદલાતું રહે છે જ્યારે ધર્મશાસ્ત્રો સદા સ્થિર છે પ્રવચનનું મૂળ ત્રિપદી, જે અનંતકાળ પહેલાં હતી તે જ અત્યારે છે અને અનંતા કાળ પછી પણ તે જ રહેશે વિશ્વ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને ધ્રુવ છે ત્રિપદી સ્યાદ્વાદરૂપ સિદ્ધાંતનો અર્ક છે અને તેની ફલશ્રુતિ દ્વાદશાંગી છે સાચાં શાસ્ત્રો હંમેશાં દૃષ્ટ-ઇષ્ટથી અવિરોધી હોય કાર્યકારણના અટલ સિદ્ધાંતથી વિશ્વ અનાદિ અનંત સાબિત થાય છે જીવંત તીર્થને પણ માર્ગદર્શક દ્વાદશાંગી મહાજીવંત તીર્થ છે - દ્વાદશાંગી શાસ્ત્રોની સફળતા હિતાહિતની પ્રેરણા આપવામાં છે શાસ્ત્ર સર્વકાળે સર્વવ્યાપી છે, તેથી સાધક તમામ વિષયો તેના આધારે જ મૂલવે : તે કહે તે જ તેને પ્રમાણ સૂત્ર-અર્થ તત્ત્વ કરી સદ્દહું જીવનમાં ઉન્નત દષ્ટિ, તેને અનુરૂપ આચાર અને તે બંને સંગત થાય તેવા સિદ્ધાંત દ્વાદશાંગી જ આપી શકે છે ભૌતિક ક્ષેત્રે પણ ધ્યેય, ક્રિયા અને સિદ્ધાંતની સુસંગતતા અનિવાર્ય સામાયિકસૂત્ર આદર્શ, આચાર અને સિદ્ધાંત ત્રણેયથી શ્રેષ્ઠ અને અવિરોધી સૂત્ર છે દ્વાદશાંગીના એક એક વચનથી અનંતા મોક્ષે ગયા છે દ્વાદશાંગીનું દરેક વચન પણ સ્વતંત્ર તારકશક્તિ ધરાવે છે મહામહિમાશાળી દ્વાદશાંગીમાં દુનિયાની તમામ ફિલોસોફીનાં મૂળ છે દ્વાદશાંગી સાચું અમૃત છે, જીવનમાં સાચી સુખ-શાંતિ આપે, મરતાં સમાધિ આપે અને પરભવમાં પણ સાથે આવે જેને વૈરાગ્ય ન ગમે તેને શાસ્ત્રવચન પરિણામ પામતું નથી એક એક જિનવચન પણ તીર્થસ્વરૂપ છે શ્રીસંઘમાં આધિપત્યનો માપદંડ સૂત્રાર્થનું ક્રમિક જ્ઞાન છે સૂત્રમય દ્વાદશાંગી મહામહિમાવંત છે તો અર્થમય દ્વાદશાંગીની મહાનતા વર્ણનાતીત છે પ્રત્યેક જિનવચન સમિતિ-ગુપ્તિરૂપ અને ત્રિપદીમય છે. દ્વાદશાંગી સભ્યશ્વત છે, છતાં પાત્રને જ સમ્યક્થતપણે પરિણમે અને અપાત્રને મિથ્યાશ્રુતપણે પરિણમે છે દ્વાદશાંગીની આરાધનાથી અનંતા તર્યા, આશાતનાથી અનંતા ડ્રખ્યા ભવભીર આત્મા જેની ખાતરી ન હોય તેવું વચન ઉચ્ચારે નહિ
૨૪૨
૨૪૨
૨૪૩
૨૪૫ ૨૪૫
૨૪૬
૨૪૭
૨૪૭ ૨૪૮ ૨૫૦
૨૫૨ ૨૫૩
૨૫૫
૨૫૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org