________________
Ccccccc
४ मावतीर्थ - वाशांगी
عععععععععع
सिद्धं सिद्धत्थाणं, ठाणमणोवमसुहं उवगयाणं । कुसमयविसासणं, सासणं जिणाणं भवजिणाणं ||१||
(सन्मतितर्क प्रकरण० श्लोक-१)
અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્મા મહામંગલકારી અને સર્વેક્ષ્ટ એવા આ ધર્મતીર્થની સ્થાપના કરે છે. સૂત્રાર્થના ધારક ગુરુ એ પહેલું જીવંતતીર્થ અને સનાતન શાશ્વત દ્વાદશાંગી એ બીજું જીવંત તીર્થ :
પ્રભુએ સ્થાપેલા શાસનથી અનેક જીવો આ ભવસાગરથી ભૂતકાળમાં નિસ્તાર પામ્યા છે, અત્યારે નિસ્તાર પામી રહ્યા છે અને ભવિષ્યમાં પણ નિસ્તાર પામશે. લાયક જીવો ત્રણે કાળમાં આ તીર્થનું આલંબન લઈને તરી રહ્યો છે. તેમને આ તારક તીર્થ તરવાનું સાધન બને છે. તે તીર્થનું પ્રથમ જીવંત સ્વરૂપ વિચાર્યું જેમાં ગણધરો, તેમના પટ્ટધરો, તેમની પરંપરામાં થયેલા પ્રભાવક ધર્માચાર્યો ગણનાયકોની અવિચ્છિન્ન
१ ११८. इच्चेइयं दुवालसंगं गणिपिडगं ण कयाइ णाऽऽसी ण कयाइ ण भवति ण कयाइ ण भविस्सति, भुविं च भवति य भविस्सति य, धुवे णिअए सासते अक्खए अव्वए अवट्ठिए णिच्चे। से जहाणामए पंचत्थिकाए ण कयाति णाऽऽसी ण कयाति णत्थि ण कयाइ ण भविस्सति, भुविं च भवति य भविस्सति य, धुवा णीया सासता अक्खया अव्वया अवट्ठिया णिच्चा, एवामेव दुवालसंगे गणिपिडगे ण कयाइ णाऽऽसी ण कयाइ णत्थि ण कयाइ ण भविस्सति, भुविं च भवति य भविस्सति य, धुवे णिअए सासते अक्खए अव्वए अवट्ठिए णिच्चे।
(नंदीसूत्रम् - मूल) २ तस्मात् सद्वैद्यशालेयं, सिद्धा जैनमतस्थितिः। आकालं निश्चला पूता, द्वादशाङ्गी सुसंहिता।। दोषच्छेदकरं लोके, यत्किञ्चिद् दृश्यते वचः। तद् गुणाश्रयभूतायामस्यामेव प्रतिष्ठितम्।।।
(वैराग्यकल्पलता नवमो स्तबक, श्लोक १०३९-४०, वैराग्यरति आठमो सर्ग, श्लोक १०३७-३८)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org