________________
વિષયાનુક્રમણિકા
વિષયાનુક્રમણિકા
પૃષ્ઠ ક્રમાંક
વિષય
૧-૪૭
૦.
૦
૦
૦
0
=
o
o
o
o
ધર્મતીર્થનો મહિમા તીર્થકરોનું સર્વોત્કૃષ્ટ કર્તવ્ય ધર્મતીર્થનું પ્રવર્તન કૃતકૃત્ય એવા તીર્થકરોને પણ ધર્મતીર્થ નમસ્કરણીય સર્વ તીર્થકરોનું મૂળ બીજ ધર્મતીર્થ અપેક્ષાએ તીર્થકરો કરતાં પણ ધર્મતીર્થ વધુ પૂજ્ય “ધર્મતીર્થનું પ્રવર્તન કરો” એવી દેવેન્દ્રોની પણ અભિલાષા ધર્મતીર્થપ્રવર્તનનું પ્રધાન કારણ તીર્થંકરનામકર્મનો ઉદય અન્ય ધર્મો કરતાં જૈન ધર્મમાં ઈશ્વરતત્ત્વની વિશિષ્ટતા ધર્મતીર્થની સર્વોત્કૃષ્ટ પરોપકારિતા “જિનશાસનદેવકી જય”નો પરમાર્થ ગુણાનુરાગથી થયેલ તીર્થ પ્રત્યે બહુમાન, બોધિબીજની પ્રાપ્તિનું કારણ ધર્મતીર્થ જ એકમાત્ર રાગ કરવા યોગ્ય અપેક્ષાએ ગણધરોનો કેવલજ્ઞાની કરતાં પણ વધુ મહિમા તીર્થકરો અનાસક્ત ભોગી, નિષ્કામ યોગી, અસંગ સાધક અને કૃતકૃત્ય ધર્મતીર્થપ્રવર્તક “પ્રભુ ! ધર્મતીર્થ પ્રવર્તાવો” એવો લોકાંતિકદેવોનો વિનંતિસ્વરૂપ શાશ્વત આચાર સંપૂર્ણ નિર્લેપભાવથી તીર્થકરો દ્વારા ધર્મતીર્થનું પ્રવર્તન અન્યધર્મોમાં ઈશ્વરતત્ત્વનું સ્વરૂપ જૈનદર્શનમાં ઈશ્વરતત્ત્વની નિર્વિકારિતા ભગવાન સાધુ હોવા છતાં અન્ય સાધુઓના સાધર્મિક નથી તીર્થકરો ધર્મતીર્થમાં નથી પરંતુ ધર્મતીર્થ કરતાં પણ મહાન છે તીર્થકરોનો સર્વત્ર ઉચિત વ્યવહાર સાધકદશામાં પણ તીર્થકરોનું લોકોત્તર વ્યક્તિત્વ નિશ્ચયનયે ધર્મતીર્થ અનાદિ-અનંત ધર્મતીર્થની સર્વોત્કૃષ્ટ પૂજ્યતા અને અનંત ઉપકારિતા નિષ્કામપણે ધર્મતીર્થનું પ્રવર્તન આત્મકલ્યાણ સર્વકલ્યાણકારી કેવલજ્ઞાન પામ્યા પછી પણ તીર્થકરોનો ધર્મતીર્થને પ્રતિદિન નમસ્કાર ફતન્ય તીર્થકરીને ધર્મતીર્થને નમસ્કાર કરવાનાં ચાર કારણો બીજાંકુરન્યાયે, ધર્મતીર્થ અને તીર્થકરનો અવિનાભાવી સંબંધ ધર્મતીર્થની ઉત્કૃષ્ટ ઉપાસનાનું ફળ તીર્થકરપદ અને સિદ્ધપદ
૧૦
૧૨ ૧૩
૧૪
૧૫
૨૪ .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org