________________
ભાવતીર્થ - ગીતાર્થ ગુરુ
૧૬૩ છે. ભવસાગરથી તરવા શરણે આવેલા ઉત્તમ રત્નોને પ્રભુ સ્વહસ્તે દીક્ષા આપીને આ ગણધરોરૂપ તીર્થને સોંપી દે છે, પરંતુ તેનું સતત પોતે ધ્યાન રાખતા નથી, સ્વયં અનુશાસન આપતા નથી. આ કાર્ય તેમણે ગણધરોને સોંપ્યું છે. ગણધરો એટલે બીજું કોઈ નહીં પણ સાક્ષાત્ જીવંત તીર્થ.
સભા : તે તો છદ્મસ્થ હોય છે ને ?
साडेप : 'भस्थ भले न होय, अनुशासन आपमाटे त२४ छभस्थ ४ मे. अरे ! જેનશાસનના જીવંત તીર્થસ્વરૂપ ગણધરોનો એટલો મહિમા છે કે, કેવલીઓ પણ સમવસરણમાં પ્રવેશ કરી તીર્થસ્વરૂપ ગણધરોને નમસ્કાર કરી ગણધરોની આજુબાજુ બેસે છે. વળી, તીર્થકરોની પ્રથમ પ્રહરની દેશનાના વિરામ અવસરે, કેવલીઓની હાજરીમાં પણ, છદ્મસ્થ એવા ગણધરો જ તીર્થકરોની અનુમતિથી સમવસરણમાં અમોઘ દેશના આપે છે. શાસનની ધુરાને વહન કરનાર વાહક અને સંચાલક પણ ગણધરો જ છે. આ શાસનમાં જ્ઞાન કરતાં પણ અપેક્ષાએ પ્રભાવકતાનું મહત્ત્વ વધારે છે, તેનું આ સૂચક છે. “નમો તિત્યસ્સ” કહીને તીર્થકરો પણ જીવંત તીર્થ એવા ગણધરોને નમસ્કાર કરે ?
સભા : તીર્થકરો “નમો તિત્યસ્સ’ બોલીને કયા તીર્થને નમસ્કાર કરે છે ? સાહેબજી: ૨ જીવંત તીર્થસ્વરૂપ પોતાના ગણધર શિષ્યને નમસ્કાર કરે છે. અત્યારે પણ નિયમ છે કે
१ अथ ये यथा भगवतः समवसरणे निषीदन्ति तिष्ठन्ति वा तानभिधित्सुः सङ्ग्रहगाथामाहतित्थाऽइसेससंजय, देवी वेमाणियाण समणीओ। भवणवइ-वाणमंतर-जोइसियाणं च देवीओ।।११८५।। 'तीर्थ' गणधरस्तस्मिन् उपविष्टे सति अतिशायिनः संयता उपविशन्ति, ततो देव्यो वैमानिकानाम्, ततः श्रमण्यः, तथा भवनपतिव्यन्तर-ज्योतिष्काणां च देव्य इति।।११८५।। । अथैतदेव विवृणोतिकेवलिणो तिउण जिणं, तित्थपणामं च मग्गओ तस्स। मणमाई वि नमंता, वयंति सट्ठाण सट्ठाणं ।।११८६ ।। केवलिनः पूर्वद्वारेण प्रविश्य जिनं 'त्रिगुणं' त्रिःप्रदक्षिणीकृत्य 'नमस्तीर्थाय' इति वचसा तीर्थप्रणामं च कृत्वा 'तस्य' तीर्थस्यप्रथमगणधररूपस्य शेषगणधराणां च 'मार्गत:' पृष्ठतो दक्षिणपूर्वस्यां निषीदन्ति। तथा "मणमाई वि" त्ति मनःपर्यवज्ञानिन आदिशब्दाद् अवधिज्ञानिनः चतुर्दशपूर्विणो दशपूर्विणो नवपूर्विण आमोषध्यादिविविधलब्धिमन्तश्च प्राच्यद्वारेण प्रविश्य भगवन्तं त्रिःप्रदक्षिणीकृत्य नमस्कृत्य च 'नमस्तीर्थाय, नमो गणधरेभ्यः, नमः केवलिभ्यः' इत्यभिधाय केवलिनां पृष्ठत उपविशन्ति। शेषसंयता अपि प्राचीनद्वारेणैव प्रविश्य भुवनगुरुं प्रदक्षिणीकृत्य वन्दित्वा च 'नमस्तीर्थाय, नमो गणभृद्भ्यः, नमः केवलिभ्यः, नमोऽतिशयज्ञानिभ्यः' इति भणित्वा अतिशयिनां पृष्ठतो निषीदन्ति।.. (बृहत्कल्पसूत्र० श्लोक ११८५-१९८६ टीका) २. यदि च तीर्थस्य भगवदभिवन्द्यत्वात् प्रथमगणधरस्यापि तीर्थशब्दाभिधेयत्वेन तथात्वाद् न दोषः,
(शास्त्रवार्ता समुच्चय० स्तबक ११, श्लोक ५४ टीका) ★ अथ“तित्थपणामं काउं' [आवश्यकनि० समवस० गा० ४५] इत्याद्यागमप्रामाण्यात् प्रथमगणधरस्य 'तीर्थ' शब्दाभिधेयत्वात् तदवन्द्यत्वं तस्यासिद्धं
(सन्मतितर्कप्रकरण० तृतीय कांड श्लोक ६५ टीका)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org