________________
88 89 જૈન સનાતન વીતરાગ દર્શન : જાણવું તે ખરી નીતિ છે. જિનેન્દ્રદેવે કહેલું અનેકાન્તસ્વરૂપ, પ્રમાણ અને નિશ્ચય-વ્યવહારરૂપ નય એ જ નીતિ છે. જે પુરુષો અનેકાંત સાથે સુસંગત દષ્ટિવડે અનેકાન્તમય વસ્તુસ્થિતિને દેખે છે તેઓ સ્યાદ્વાદની શુદ્ધિને પામીને જાણીને એટલે કે જિનેશ્વરના માર્ગને-ન્યાયને નહિ ઉલ્લંઘતા થકા જ્ઞાનસ્વરૂપ થાય છે.
સમ્યફ અનેકાન્તનું જ્ઞાન તે પ્રમાણ છે. સમ્યફ એકાંતનું જ્ઞાન તે નય છે. નિશ્ચય-વ્યવહાર ધર્મ
વાસ્તવિક રીતે ધર્મ તો એક વીતરાગભાવમય જ હોવાને લીધે બે પ્રકારનો નથી; પરંતુ વાસ્તવિક ધર્મની સાથે નિમિત્ત અને સહચરરૂપમાં વિદ્યમાન શુભભાવાદિને પણ ધર્મ કહેવાના કારણે, ધર્મનું પ્રતિપાદન બે પ્રકારથી થઈ જાય છે. એ બેમાં પારસ્પરિક બહુ જ અંતર છે. એ આ પ્રકારે છે :- નિશ્ચય ધર્મ
|
વ્યવહાર ધર્મ : (૧) આ વાસ્તવિક ધર્મ છે. (૧) આ ઉપચારથી ધર્મ કહેવામાં આવે છે. (૨) આ સ્વયં વીતરાગમય હોવાથી (૨) આ મંદકષાયાદિક રૂપ હોવાથી
સુખમય તથા સુખનું કારણ છે. | આકુળતામય તથા આકુળતાનું કારણ છે. (૩) આ સ્વાભાવિક પરિણમન હોવાથી (૩) આ વૈભાવિક પરિણમન હોવાથી બંધનું
મોક્ષનું કારણ તથા મોક્ષમય છે. | | કારણ તથા બંધમય છે. (૪) આ આત્માના લક્ષે સમ્યક પુરુષાર્થથી (૪) આ કર્મોદયાદિના નિમિત્તે પ્રગટ હોવાને
પ્રગટ હોવાને કારણે સ્વાધીન, | કારણે પરાધીન, પરાશ્રિત છે.
સ્વાશ્રિત છે. (૫) આ સંવર, નિર્જરા અને મોક્ષ |(૫) આ આસ્રવ – બંધ અને અજીવ તત્ત્વરૂપ છે.
તત્ત્વરૂપ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, (૬) ભૂમિકાનુસાર શારીરિક ક્રિયાઓ અથવા સમ્યક્રચારિત્રરુપ વીતરાગતા વાસ્તવિક મંદકષાયાદિ રૂ૫ શુભભાવ વાસ્તવમાં ધર્મ હોવાથી નિશ્ચયધર્મ છે.
ધર્મ ન હોવા છતાં પણ ઉપચારથી વ્યવહાર ધર્મ કહેવાય છે.
,
(૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org