________________
he ce
જેને સનાતન વીતરાગ દર્શન દીલ્હીલ્લાલ
Ge
સનાત
સંદેશ)
(૧) શુદ્ધનયસ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ ખરેખર
શાનની અનુભૂતિ છે એમ જાણીને તથા આત્મામાં આત્માને નિશ્ચલ સ્થાપીને “સદા સર્વ તરફ એક શાનધન આત્મા છે' એમ દેખવું.
(૨) આત્માની અનુભૂતિ શુદ્ધનય છે અને એ અનુભૂતિ
આત્મા જ છે.
(૩) શુદ્ધનયના વિષયભૂત ભગવાન આત્માને જાણો,
અનુંભવો, તેમાં જ પોતાપણું સ્થાપીત કરો, તેમાં જ સ્થિર થઈ જાઓ, લીન થઈ જાઓ, જમી જાઓ, રમી જાઓ, તેનું જ ધ્યાન કરો, સાચો ધર્મ સનાતન વીતરાગ દર્શન' મુક્તિનો માર્ગ આ જ છે. હવે જે રજુ કરવામાં આવે છે તે તેનો વિસ્તાર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org