________________
(૯) પ્રથમ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી-તેનું શ્રધ્ધાન કરવું.
(૧) સાચાં વીતરાગી દેવ-ગુરૂ-શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું શ્રધ્ધાન કરવું. (૨) જીવાદિ સાતતત્ત્વોનું યથાર્થ સ્વરૂપ જાણી તેનું શ્રધ્ધાન કરવું. (૩) સ્વ-પરનું ભિન્નપણું ભાસે એવા અભ્યાસથી ભેદજ્ઞાનનું શ્રધ્ધાન કરવું. (૪) સ્વમાં સ્વપણું માનવા અર્થે - સ્વરૂપની એકાગ્રતા - સ્વનું શ્રધ્ધાન કરવાથી.
સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
Jan Education international
TET-Serg