________________
(૪) દ્રવ્યની સ્વતંત્રતા (૫) ક્રમબધ્ધ પર્યાય
(૬) ઉપાદાન - નિમિત્તની સ્વતંત્રતા
(૭) નિશ્ચય અને વ્યવહાર (૮) કર્મનો સિધ્ધાંત
(૯) નિશ્ચય મોક્ષમાર્ગ
(૧૦) પાંચ સમવાય.
ધર્મ એ પરિભાષા નથી, પ્રયોગ છે. તેથી આત્માર્થીએ ધર્મ જીવનમાં ઉતારવો જોઈએ. સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ. આરાધનાનો ક્રમ આ પ્રમાણે પ્રયોગમાં મૂકી શકાય. (૧) વર્તમાન પરિણમનમાં ભૂલ - ભૂલ ટાળવાનો ઉપાય.
(૨) પાત્રતા
(૩) સાધનામાં પ્રત્યક્ષ સત્પુરૂષના યોગનું મહત્ત્વ
(૪) સત્સંગ અને સ્વાધ્યાય
(૫) તત્ત્વનો અભ્યાસ (૬) સ્વરૂપનો યથાર્થ નિર્ણય
(૭) ભેદજ્ઞાન
Ο
(૮) એકત્વ, મમત્ત્વ, કર્તૃત્વ, ભોકતૃત્ત્વ અને સેયત્વ એ પાંચ બુધ્ધિઓ એ જ મિથ્યાત્ત્વ છે - તેમનું નિરાવરણ.
(૯) મુક્તિનો નિઃસર્દશ પ્રતિધ્વનિ
(૧૦) સ્વાનુભૂતિ - આત્માનુભૂતિ - સુખાનુભૂતિ
ઉપસંહાર : શુધ્ધાત્મસ્વરૂપનુ વેદન કહો, શાન કહો, શ્રધ્ધા કહો, ચારિત્ર કહો, અનુભવ કહો કે સાક્ષાત્કાર કહો – જે કહો તે એક જ આત્મા જ છે. વધારે શું કહેવું? જે કાંઈ છે તે એક આ આત્મા જ તેનો પ્રમોદ (મહિમા), પરિચય, પ્રીતિ, પ્રવૃત્તિ અને પ્રાપ્તિ એ જ ધ્યેય છે. ΟΥ સત્ સ્વરૂપ સમજી બધા જ ભવ્ય જીવો પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટ કરી મનુષ્યભવને સફળ બનાવે એ જ ભાવના !
આ
જ
તેર તેર કર
Jain Education International
For Persona&& Private Use Only
www.jainelibrary.org