SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ ૫ ઈન્દ્રિય નિરોધ: માનવ પાંચ ઈન્દ્રિયોના વિષયોમાં ઈષ્ટ અનિષ્ટપણું ન માનવું. ૨ આવશ્યક ૧. સામાયિક ૩. સ્તુતિ ૫. સ્વાધ્યાય (પ્રત્યાખાન) ૨. વંદના ૪. પ્રતિક્રમણ ૬. કાર્યોત્સર્ગ - કુલ ૨૧ ૨૨.કેશલોચ ૨૬, દાતણ ન કરવું ૨૩.વસ્ત્ર રહિત નગ્ન દિગમ્બરપણું ૨૭. ઊભા ઊભા ભોજન કરવું ૨૪.અસ્નાનતા ૨૮. એક જ વખત આહાર ૨૫.ભૂમિરાયન આ રીતે પાંચપરમેષ્ઠિનું સ્વરૂપવીતરાગવિજ્ઞાનમય છે, માટે તેઓ પૂજ્ય છે. પૂજ્યવનું કારણ એ પ્રમાણે એ અતાદિકનું સ્વરૂપ છે તે વીતરાગ વિજ્ઞાનમય છે, એ વડે જ અહંતાકિસ્તુતિયોગ્ય મહાન થયા છે. કારણકે જીવતત્ત્વથી તો સર્વજીવો સમાન છે. પરંતુ રાગાદિ વિકાર વડે યા જ્ઞાનની હીનતા વડે તો જીવ નિંદા યોગ્યથાય છે તથારાગાદિકની હીનતાવડેવાજ્ઞાનની વિશેષતાવડેતોસ્તુતિ યોગ્યથાય છે. હવે અહંત સિદ્ધને તો સંપૂર્ણરાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતા થવાથી સંપૂર્ણ વીતરાગ વિજ્ઞાનભાવ સંભવે છે તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને એધેશરાગાદિકની હીનતા તથા જ્ઞાનની વિશેષતાથી એકદેશ વીતરાગ વિજ્ઞાનભાવ સંભવે છે. માટે પાંચેય સ્તુતી યોગ્ય મહાન જાણવા.. અતાદિક પદમાં મુખ્યપણે તો શ્રી તીર્થંકરનો તથા ગૌણપણે સર્વ કેવળીનો અધિકાર છે. આ પદનું પ્રાકૃત ભાષામાં અરહંત તથા સંસ્કૃતમાં અહંતુ એવું નામ જાણવું. વળી ચોકમાં ગુણસ્થાનના અનંતર સમયથી માંડી સિદ્ધ નામ જાણવું. આચાર્ય ઉપાધ્યાય અને સાધુએ ત્રણ પ્રકારનામુનિજનો પોતપોતાના વિશેષ પદો ઉપર આરૂઢ છે. એ ત્રણેના કાર્ય અલગ અલગ હોવાથી તેમના પદ અલગ અલગ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy