SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ શુભોપયોગ પણ થાય છે પરંતુ તેને પણ હેય માને છે. તીવ્રકષાયનો અભાવ હોવાથી અશુભ ઉપયોગનું તો અસ્તિત્ત્વ હોતું નથી – એવા મુનિરાજ જ સાચા સાધુ છે. આચાર્યનું સ્વરૂપ ? જેઓ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રની અધિકતાથી પ્રધાનપદ પ્રાપ્ત કરીને મુનિસંઘના નાયક થયા છે. જેઓ મુખ્યપણે તો નિર્વિકલ્પ સ્વરૂપ આચરણમાં જ મગ્ન રહે છે. પણ કોઈવાર રાગાંશના ઉદયથી કરૂણા બુદ્ધિથાયતો ધર્મના લોભી અન્યજીવોને ધર્મોપદેશ આપે છે, ઠીક્ષા લેનારને યોગ્ય જાણી દીક્ષા આપે છે, પોતાના દોષ પ્રગટ કરનારને પ્રાયશ્રિત વિધિથી શુદ્ધ કરે છે – આવું આચરણ કરનાર અને કરાવનાર આચાર્ય કહેવાય છે. આચાર્યના ગુણ ઉત્તમક્ષમા આદિ દશ ધર્મ - ૧. ઉત્તમ ક્ષમા ૫. ઉત્તમ સત્ય ૯. ઉત્તમ અકિંચન્ય ૨. ઉત્તમ માર્દવ ૬. ઉત્તમ તપ ૧૦. ઉત્તમ બ્રહ્મચર્ય. ૩. ઉત્તમ આર્જવ ૭. ઉત્તમ ત્યાગ ૪. ઉત્તમ શૌચ ૮. ઉત્તમ સંયમ * ભારપ્રકારાત૫t ૫. પછી સંલીનતા ૯, વૈયાવૃત્ય ૨. ઉણોદરી ૬. કાયાકલેશ ૧૦.સ્વાધ્યાય ૩. વૃતિપરિસંખ્યાન ૭. પ્રાયશ્ચિત ૧૧.વ્યુત્સર્ગ ૪. રસપરિત્યાગ ૮. વિનય ૧૨.ધ્યાન * પાંચ આચાર? ૧. દર્શનાચાર ૩. ચારિત્ર આચાર ૫. વિર્યાચાર ૨. જ્ઞાનાચાર, ૪. તપાચાર * છ આવશ્યક ૧. સામાયિક ૩. સ્તુતિ ૫. સ્વાધ્યાય ૨. વંદના ૪. પ્રતિક્રમણ ૬. કાર્યોત્સર્ગ * ત્રણ ગુપ્તિ ૧. મન ગુપ્તિ ૨. વચન ગુપ્તિ ૩. કાય ગુપ્તિ ૧. અનસન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005526
Book TitleJain Darshan Amulya Tattva Chintan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy